04/07/2023
શ્રી વરિષ્ઠ લોહાણા સમાજ પ્રમુખશ્રી શ્રી પ્રકાશભાઈ ઠકરાર ને જન્મદિવસના અવસરે શ્રી ગોંડલ લોહાણા મહાજન તરફ થી ખૂબ ખૂબ શુભેચ્છાઓ🎊🌹🎊
🎊નામ : શ્રી પ્રકાશભાઈ ભીમજીભાઈ ઠકરાર
🎊મોબાઈલ નંબર : 9998007888
🎊જન્મ તારીખ : 05/07/1965
🎊મુળ વતન : રાજકોટ
🎊વ્યવસાય : હેડ કેશીયર, બેંક ઓફ બરોડા
🎊સામાજીક / સેવાકીય જવાબદારીઓ : શ્રી ગોંડલ લોહાણા મહાજન ઉપપ્રમુખશ્રી, શ્રી વરિષ્ઠ લોહાણા સમાજ પ્રમુખશ્રી, પાન ફાઉન્ડેશન મેનેજીંગ ટ્રસ્ટીશ્રી, એચ.બી.વી. ઠકરાર મેમોરિયલ ટ્રસ્ટ મેનેજીંગ ટ્રસ્ટીશ્રી, બેંક ઓફ બરોડા એમ્પ્લોયીઝ એસોસિયેશન આસીસ્ટન્ટ સેક્રેટરીશ્રી, શ્રી ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળ ઉપપ્રમુખશ્રી, શ્રી લોહાણા મહાપરિષદ રિજિયોનલ પ્રમુખશ્રી, ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ સલાહકારશ્રી, પુર્વ સૈનિક સેલ સહ કન્વીનરશ્રી, ઓલ ઇન્ડિયા એક્સ-સર્વિસમેન બેંક એમ્પ્લોયીઝ ફેડરેશન પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખશ્રી તેમજ નેશનલ એક્સ-સર્વિસમેન કો-ઓર્ડિનેશન કમિટી ના રાષ્ટ્રીય ડેપ્યુટી ચેરમેન🎊🌹🎊
Nonprofit organization