Abvp Panchmahal

Abvp Panchmahal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Abvp Panchmahal, Youth Organization, godhra, Godhra.

  દ્વારા કર્ણાવતી ( અમદાવાદ ) ની પ્લેન ક્રેશની દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને માટે મોન પાડવામાં આવ્યું તથા આ ઘટનામા...
13/06/2025

દ્વારા કર્ણાવતી ( અમદાવાદ ) ની પ્લેન ક્રેશની દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને માટે મોન પાડવામાં આવ્યું તથા આ ઘટનામાં થયેલ ઘાયલ લોકો જલ્દીથી સ્વસ્થ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી.

  જિલ્લા ના કાર્યકર્તા ઓ દ્વારા   નિમિતે સેવા વસ્તી માં  ઋતુમતિ અભિયાન અંતર્ગત આયોજન કરવા માં આવ્યું.
08/03/2025

જિલ્લા ના કાર્યકર્તા ઓ દ્વારા નિમિતે સેવા વસ્તી માં ઋતુમતિ અભિયાન અંતર્ગત આયોજન કરવા માં આવ્યું.

વિશ્વ મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ...
08/03/2025

વિશ્વ મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ...

  નાં કાર્યકર્તાઓ દ્રારા ધોરણ 10 અને 12  ની બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓને જ્વલંત સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી.
02/03/2025

નાં કાર્યકર્તાઓ દ્રારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓને જ્વલંત સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી.

હિંદ સ્વરાજના સંસ્થાપક, મહાન યોદ્ધા, માં ભારતીના વીર સપૂત છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પર કોટી કોટી વંદન.
19/02/2025

હિંદ સ્વરાજના સંસ્થાપક, મહાન યોદ્ધા, માં ભારતીના વીર સપૂત છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પર કોટી કોટી વંદન.

ધર્મ,કર્મ અને ભક્તિનું આદર્શ ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી ની અનંત શુભકામનાઓ.
11/12/2024

ધર્મ,કર્મ અને ભક્તિનું આદર્શ ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી ની અનંત શુભકામનાઓ.

  ના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ ના આવેલ પરિપત્ર  માં મેનેજમેન્ટ ક્વોટા માં SC/ST વિદ્યાર્થીઓ ની શિષ...
07/12/2024

ના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ ના આવેલ પરિપત્ર માં મેનેજમેન્ટ ક્વોટા માં SC/ST વિદ્યાર્થીઓ ની શિષ્યવૃતિ રદ કરવાના નિર્ણય ને પાછો ખેંચવા માં આવે તેને લઈ ને જિલ્લા કલેકટર શ્રી ને આવેદન આપવા માં આવ્યું...

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પંચમહાલ જિલ્લામાં ગોધરા નગરની ITI કોલેજમાં સમરસતા દિવસ નિમિતે ડો.બાબા સાહેબ આંબેડકર અને સમર...
06/12/2024

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પંચમહાલ જિલ્લામાં ગોધરા નગરની ITI કોલેજમાં સમરસતા દિવસ નિમિતે ડો.બાબા સાહેબ આંબેડકર અને સમરસતા દિવસ વિશે વ્યક્ત્વ રાખવામાં આવ્યું.

જેમાં માનનીય DSO શ્રી HT મકવાણા, આચાર્ય શ્રી (ITI) દિનેશભાઈ વરમોર, તેમજ પંચમહાલ વિભાગ સંયોજક જયભાઈ પાઠક વિશેષ ઉપસ્થિત રહ્યા

સામાજિક સમરસતા દિવસ...ભારતીય બંધારણના નિર્માતા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજી ના મહાપરીનિર્વાણ દિવસ પર કોટ...
06/12/2024

સામાજિક સમરસતા દિવસ...
ભારતીય બંધારણના નિર્માતા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજી ના મહાપરીનિર્વાણ દિવસ પર કોટી કોટી નમન...

મુંબઈ આતંકી હમલા માં માતૃભૂમિ ની રક્ષા માટે બલિદાન આપનાર માં ભારતી ના વીર સપૂતો ને સાદર નમન....   #2611
26/11/2024

મુંબઈ આતંકી હમલા માં માતૃભૂમિ ની રક્ષા માટે બલિદાન આપનાર માં ભારતી ના વીર સપૂતો ને સાદર નમન....

#2611

આપ સૌને સંવિધાન દિવસ ની હાર્દિક શુભકામનાઓ.........
26/11/2024

આપ સૌને સંવિધાન દિવસ ની હાર્દિક શુભકામનાઓ.........

આજથી શરૂ થઈ રહેલ વર્ષ આપ સૌના જીવનમાં સુખદાય, ફળદાય અને પ્રગતિ આપનારું નીવડે તેવી અંતઃકરણપૂર્વક ની શુભકામનાઓ.           ...
02/11/2024

આજથી શરૂ થઈ રહેલ વર્ષ આપ સૌના જીવનમાં સુખદાય, ફળદાય
અને પ્રગતિ આપનારું નીવડે તેવી અંતઃકરણપૂર્વક ની શુભકામનાઓ.







✨️🎆




Address

Godhra
Godhra
389001

Alerts

Be the first to know and let us send you an email when Abvp Panchmahal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Abvp Panchmahal:

Share