Hands For Help

Hands For Help Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hands For Help, Community Organization, Gandhinagar.

અમદાવાદીઓ ચા પીવા માટે જરૂર થી જજોએક મસ્ત મજાની અલ્લડ છોકરી જે લોકો માટે મોટીવેશન આપી રહી હતી  અચાનક જ એક એકસીડન્ટ માં એ...
24/03/2023

અમદાવાદીઓ ચા પીવા માટે જરૂર થી જજો

એક મસ્ત મજાની અલ્લડ છોકરી જે લોકો માટે મોટીવેશન આપી રહી હતી અચાનક જ એક એકસીડન્ટ માં એનો એક પગ ગુમાવી દીધો
છતાં હિંમત ન હારી એ છોકરી

અનેક લોકો માટે યુથ આઇકોન બની શકે એવી એક છોકરી.

તમારા આશીર્વાદ ની જરૂર છે કે રસ્તા માં આવા વાળી દરેક સમસ્યા તમારા બધા ના આશીર્વાદ થી દુર થઇ જાય ને એક Neha Bhatt એક નોર્મલ બની ને જિંદગી જીવી શકે એવા આશીર્વાદ આપજો.

અમદાવાદ રિવરફ્રન્ટ ફરવા જાઓ એટલે ચોક્કસ જજો બધા. રોડ સાઈડ પર એક ઘટાદાર વૃક્ષ ની નીચે ટેબલ નાખી ને ચા ની લારી ચાલુ કરી છે

👉એડ્રેસ: Riverfront West police station road, opp અટલ બ્રિજ, સરદાર બ્રિજ થી અટલ બ્રિજ તરફ. Corner પર એક સરસ ઘટાદાર વૃક્ષ ની નીચે .... અમદાવાદ

25/12/2022

ઠંડી થી બચવા તમારા સાથની જરૂર છે ગરીબ જરૂરીયાત મંદ પરિવારોને, તમારી પાસે પડી રહેલા જુના ધાબળા અને સ્વેટર અમને આપો અમે પહોચાડીશુ જરૂરીયાતમંદ વ્યક્તિ સુધી. વધુ માહિતી માટે સંપર્ક કરો : 8849502619

Address

Gandhinagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Hands For Help posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share