25/09/2025
🎉 હૃદયપૂર્વક આભાર – ગુજરાત સરકાર
વાવ–થરાદ જિલ્લો અને ધરણીધર તાલુકો જાહેર કરવા બદલ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી શ્રી અમીતભાઈ શાહ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ સર્વે સંગઠન નો ખુબ ખુબ આભાર..
વિશેષ આભાર વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને બનાસકાંઠા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સહિત સર્વે સંગઠનોનો હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર.
આ મહત્વપૂર્ણ નિર્ણયથી વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે.