27/04/2026
જગતના લોકો ધ્યાનમાં બેસે છે પણ ધ્યેય નક્કી કર્યું? ધ્યેયનો ફોટો જોઈ આવ્યો નથી, તો શેનું પાડાનું ધ્યાન કરે છે? ધ્યેય વગરનું ધ્યાન એ અપધ્યાન છે. ભગવાને શબ્દ - આત્માનું ધ્યાન કરવાનું નહોતું કહ્યું. ધ્યાન તો કોને કહેવાય?
આધ્યાત્મિક સમજ પ્રાપ્ત કરવા અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/xW3qVoPF
ધ્યાન કેવી રીતે કરવું? સાચું ધ્યાન કોને કહેવાય? ધ્યેય વગરનું ધ્યાન એ અપધ્યાન છે. ધ્યાન તો કોને કહેવાય ? આત્માના બધા .....