ABVP Gandhinagar

ABVP Gandhinagar Official Page of ABVP Gandhinagar - The World's Largest Student Organization

29/06/2026

સસ્યતા અભિયાન 2026

14/04/2026

📸 વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે ખાસ આમંત્રણ!

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ગુજરાત દ્વારા આયોજિત
Heritage Walk 2.0 – Through My Lens

📅 તારીખ: 18 એપ્રિલ, 2026
📍 સ્થળ: Adalaj Stepwell

આવો, આપણી ઐતિહાસિક ધરોહરને કેમેરામાં કેદ કરીએ અને તેના સૌંદર્યને દુનિયા સુધી પહોંચાડીએ 📷✨

📲 For Registration Link In Bio

📍 નજીક: અડાલજ ની વાવ, અડાલજ, ગાંધીનગર

.0

11/04/2026

📸 વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે ખાસ આમંત્રણ!

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ગુજરાત દ્વારા આયોજિત
Heritage Walk 2.0 – Through My Lens

📅 તારીખ: 18 એપ્રિલ, 2026
📍 સ્થળ: Adalaj Stepwell

આવો, આપણી ઐતિહાસિક ધરોહરને કેમેરામાં કેદ કરીએ અને તેના સૌંદર્યને દુનિયા સુધી પહોંચાડીએ 📷✨

📲 નોંધણી માટે QR કોડ સ્કેન કરો

📍 નજીક: અડાલજ ની વાવ, અડાલજ, ગાંધીનગર

.0

29/01/2026

અને દ્વારા “હનુમાન ચાલીસા પાઠ સાથે ભજન, દુહા અને છંદ” નો કાર્યક્રમ સમરસ હોસ્ટેલ ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યો. જેમાં પ્રદેશ સહ મંત્રી શ્રી પૂર્વીલભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યાં.

30/12/2025

उत्सव की तैयारी करो..!!🚩




28/11/2025

દ્વારા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે “જનજાતિ ગૌરવ કળશ યાત્રા” નું સ્વાગત કરી ભગવાન બિરસા મુંડાના જન્મભૂમિથી આવેલ પવિત્ર માટીના કળશને પુષ્પ અર્પણ કરી સ્મરણ કરવામાં આવ્યું.

Address

Gandhinagar
382024

Alerts

Be the first to know and let us send you an email when ABVP Gandhinagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ABVP Gandhinagar:

Shortcuts

Share