Aam Adami Party Gujarat India

Aam Adami Party Gujarat India Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Aam Adami Party Gujarat India, Gandhinagar.

01/04/2026

વોર્ડ 🔥૨ 💥મા કોને જોવા માંગો છો ???

Aam Aadmi Party Surat Rahul Kalathiya ABP News Aap Ki Awaaz Rohit Sutariya Gopal Italiya Fans Club Aapdu Junagadh AsHok ...
14/08/2025

Aam Aadmi Party Surat Rahul Kalathiya ABP News Aap Ki Awaaz Rohit Sutariya Gopal Italiya Fans Club Aapdu Junagadh AsHok Roy Aam Adami Party Gujarat India Indian Cricket Team Satlok TV Gujarat Indian National Congress - Gujarat

विश्वगुरु का डंका बज रहा हे देखो टेरिफ 50% कर दिया 😳😳       Aap Ki Awaaz Rahul Kalathiya Aapdu Junagadh Rohit Sutariya A...
06/08/2025

विश्वगुरु का डंका बज रहा हे देखो टेरिफ 50% कर दिया 😳😳 Aap Ki Awaaz Rahul Kalathiya Aapdu Junagadh Rohit Sutariya ABP News Aam Aadmi Party Surat Gopal Italiya Fans Club AsHok Roy Aaj Tak Govindbhai Valani Satlok TV Gujarat Indian National Congress - Gujarat Indian Cricket Team Aam Adami Party Gujarat India AAP ASHOK ROY શ્રી સમસ્ત પટેલ સમાજ ગુજરાત - Samast Patel Samaj Gujarat Gujarat Tak ABP Asmita Vishal Vasoya AshvÏn SutarÏya All India Aam Aadmi Party India India Eat Mania 😜

04/08/2025

Gopal Italiya Fans Club Aam Aadmi Party Surat ABP News AsHok Roy Govindbhai Valani Satlok TV Gujarat Indian National Congress - Gujarat Aam Adami Party Gujarat India Indian Cricket Team Aaj Tak AAP ASHOK ROY Rahul Kalathiya

04/08/2025

સુરત મહાનગર ની ચુંટણી માં તમે વોર્ડ ૧ અને ૨ માં ઉમેદવાર તરીકે કોને જોવા માંગો છો કોમેટ મા નામ આપો ???

01/08/2025

ભાજપના પુર્વ સાંસદ રેવન્નાએ 400. મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું ...ભક્તો તો 400.સીટ નું કેતા હતા..કે બળાત્કાર કરવાનું કહેતા હતા .🙏

સૌ મિત્રો સપોર્ટ આપે એવી આશા….વિસાવદરમાં કરોડોના અનાજની ચોરી થઈ છે. સરકાર તરફથી જૂન અને જુલાઈ મહિનાનું ભેગું અનાજ આપવામા...
01/08/2025

સૌ મિત્રો સપોર્ટ આપે એવી આશા….

વિસાવદરમાં કરોડોના અનાજની ચોરી થઈ છે. સરકાર તરફથી જૂન અને જુલાઈ મહિનાનું ભેગું અનાજ આપવામાં આવ્યું હતું પરંતુ વિસાવદર અને ભેસાણના અનાજ માફિયાઓ દ્વારા ગરીબોના બંને મહિનાના સાથે અંગુઠા લઈને થોડુંક અનાજ આપીને બાકીનું અનાજ બારોબાર સગેવગે કરી નાખ્યું હતું.

હું અત્યારે વિસાવદર પોલીસ સ્ટેશન છું. બપોરના અગિયાર વાગ્યાથી અનાજ માફિયાઓ વિરૂદ્ધ એફઆઈઆર કરાવવા માટે રખડીએ છીયે પરંતુ અત્યાર સુધી પોલીસે બહાના કાઢ્યા અને હવે ઈન્સ્પેક્ટર રોહિત તેમજ ઈન્સ્પેક્ટર સોનારા મેડમે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, અમને એફઆઈઆર કરવાની ઉપરથી સ્પષ્ટ મનાઈ છે. તમારે જે કરવું હોય તે કરો, અમે તમારી એફઆઈઆર નહીં લખીયે.

નામજોગ ચાર જેટલા અનાજ માફિયાઓને બચાવવા માટે વિસાવદર તેમજ ભેંસાણ મામલતદાર કચેરી, વિસાવદર પોલીસ વિભાગ તેમજ પુરવઠા વિભાગ સહિતનું તમામ સરકારી તંત્ર માફિયાઓના તરફેણમાં કામે લાગ્યું છે. માફિયાના તરફેણમાં તમામ સરકારી તંત્ર છે, હું ગરીબોની તરફેણમાં કામ કરું છું.

ગરીબોના પેટનો કોળીયો છીનવી લેનારા સામે અને તેને છાવરનારા સામે હું સંઘર્ષ કરી રહ્યો છું. અત્યારે હું અને અમારી ટીમ વિસાવદર પોલીસ સ્ટેશને બેસી ગયેલ છીયે અને જ્યાં સુધી નામજોગ એફઆઈઆર ન થાય ત્યાં સુધી સંઘર્ષ કરવામાં મને તમારી મદદની જરૂર છે.

✍🏻 Gopal Italia Aapdu Junagadh AsHok Roy ABP News Govindbhai Valani શ્રી સમસ્ત પટેલ સમાજ ગુજરાત - Samast Patel Samaj Gujarat ABP Asmita Indian Cricket Team Indian National Congress - Gujarat Prime Gujarat Gujarat Tak Satlok TV Gujarat Rahul Kalathiya Vishal Vasoya AshvÏn SutarÏya Aam Aadmi Party Surat Aam Adami Party Gujarat India Praful Rasadiya Aaj Tak Rohit Sutariya All India Aap Ki Awaaz

31/07/2025

किसानों के लिये लड़ने वाला ऐक ही MLA गुजरात में है वो हे गोपाल इटालिया ऐ पूरी बीजेपी की नींद हराम करके रखी है😳 Rahul Kalathiya Manish Sisodia Aam Aadmi Party Surat Bharatiya Janata Party (BJP) Aaj Tak Aap News ABP News Govindbhai Valani AsHok Roy Aam Adami Party Gujarat India AshvÏn SutarÏya ABP Asmita Aam Aadmi Party - Delhi Aap Ki Awaaz Aam Aadmi Party Gujarat Arvind Kejriwal Vishal Vasoya AAP News Aapdu Junagadh Rohit Sutariya Wildlife Music Is My Life Prime Gujarat Indian Cricket Team Indian National Congress - Gujarat All India શ્રી સમસ્ત પટેલ સમાજ ગુજરાત - Samast Patel Samaj Gujarat Satlok TV Gujarat Gujarat Tak

ભાજપ નો ભ્રષ્ટાચાર ન જોઈએ ત્યા સુધી દિવસ ના ઊગે                                        #આપ      #આપ
31/07/2025

ભાજપ નો ભ્રષ્ટાચાર ન જોઈએ ત્યા સુધી દિવસ ના ઊગે #આપ #આપ

31/07/2025

कौन कहता है भारत का डंका नहीं बजा देखो विश्वगुरु ने डंका बजा दिया पूरे विश्व में 🤣🤣🤣🤣😜😜😜 AAP News Vishal Vasoya Arvind Kejriwal Aam Aadmi Party Gujarat Aam Aadmi Party - Delhi Aap Ki Awaaz Rahul Kalathiya Bharatiya Janata Party (BJP) Manish Sisodia Aam Aadmi Party Surat Rohit Sutariya Aap News Aaj Tak ABP News #આપ

Address

Gandhinagar
382001

Telephone

+918140000772

Website

Alerts

Be the first to know and let us send you an email when Aam Adami Party Gujarat India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share