09/09/2025
વોવિનમ એસોસિયેશન ઓફ ગુજરાતના President હિતેશકુમાર પરમારને વોવિનમ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના Vice President બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન! તેમની મહેનત, સમર્પણ અને નેતૃત્વએ આ પદ માટે તેમને યોગ્ય બનાવ્યા છે. અમને ગર્વ છે કે તેઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ નવી જવાબદારી માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!