13/08/2026
શ્રાવણ માસની શિવરાત્રી નિમિત્તે પીપળાનું પવિત્ર વૃક્ષારોપણ EcDc Trust
પૃથ્વી આપણી સ્વર્ગથી સુંદર બનાવીએ ચાલો એક વૃક્ષ વાવીએ. EcDc Trust
શુ વિશ્વ સમુદાય જલવાયું પરિવર્તનના ભયંકર પરિણામોથી અજાણ છે ?
કે પછી આપણે અજાણ હોવાનો ઢોંગ કરીએ છીએ કે પછી ખરેખર લોકોમાં જાણકારી નો અભાવ છે ?
કારણ કોઈ પણ હોય પણ આખું વિશ્વ જગત એક સામુહિક વિનાશ તરફી જઈ રહ્યું છે. આજે પૈસા અને આર્થિક વિકાસના જોરે માનવજીવન થનગનાટ કરી રહ્યું છે તે આવનારી પેઢીઓ માટે ગંદકી, પ્રદુષણ અને વિનાશની વિરાસત છોડી જશે.
આપણી પર્યાવરણને લઈને બેદરકારી આપણા બાળકોના ભવિષ્ય અને જીવનને બરબાદ કરી દેશે અને આપણી આવનારી પેઢી માટે સૌથી મોટો વિશ્વાસઘાત સાબિત થશે.
હું ધન્યવાદ કરું છું સમાજના એક પર્યાવરણ પ્રેમી વર્ગ ને જે ખરેખર ચિંતિત છે અને હંમેશા પ્રયત્નશીલ છે
વિશ્વસમુદાય ને જલવાયું પરિવર્તનના ભયંકર પરિણામોથી બચાવવા કાર્યરત છે.
🌳🦜🙏【પર્યાવરણ બચાવો】🙏🦜🌳
આપણા પરિવાર માટે દુનિયા ની મોંઘાં માં મોંઘી વસ્તુઓ ખરીદી શકાય પરંતુ શુધ્ધ હવા માટે તો આપણે આપણી પૃથ્વી ને પ્રદુષણ થી બચાવવી પડશે તેથી એન કેન પ્રકારે આપણી આવનારી પેઢી માટે મદદરૂપ થઇ ને પર્યાવરણ ને બચાવવા માટે એક પ્રયાસ કરીએ. વૃક્ષો વાવો જીવન બચાવો.
🙏🌳🦜🦚🙏🌳🦜🦚🙏
Environment Care & Development Charitable Trust
[1] ( 10 करोड़ बरगद के पेड़ लगाने का महाभियान )
https://www.facebook.com/groups/4453557334673365/permalink/5288442861184804/
[2] ( गौरैया बचाओ अभियान )
https://m.facebook.com/groups/122565646437361/permalink/289854289708495/
https://www.facebook.com/ecdctrust/
https://www.instagram.com/ecdctrust/
https://youtu.be/4BKw3Z3wCpg
Email-id = [email protected]
Website = www.ecdctrust.org
GPay = 91069 36421
ICICI Bank
Name = Environment Care & Development Charitable Trust
A/c No = 354605000426
Branch = Panchwati, Kalol Branch
IFSC = ICIC0003546
MICR = 380229050