Satvara Samaj_Gujarat Pradesh

Satvara Samaj_Gujarat Pradesh આ પેજ તમામ સતવારા માટે છે .... તો ઝડપ થી Like કરો અને બીજા મિત્રો ને invite કરો.

જય સિધ્ધનાથ મહાદેવ

ખુબ ખુબ શુભેચ્છા....
08/04/2026

ખુબ ખુબ શુભેચ્છા....

07/04/2026
07/04/2026
જય સિધ્ધનાથ મહાદેવ... સપનો કી ઉડાન - પુસ્તક દાન મહાદાન
30/03/2026

જય સિધ્ધનાથ મહાદેવ...
સપનો કી ઉડાન - પુસ્તક દાન મહાદાન

જય સિદ્ધનાથ મહાદેવ....
24/03/2026

જય સિદ્ધનાથ મહાદેવ....

નમસ્તે મિત્રો,સહર્ષ જણાવવાનું કે,આપણા સતવારા સમાજના તમામ મેડિકલ તથા પેરામેડિકલ મિત્રોનું,વાર્ષિક સ્નેહમિલન ..."મિલાપ ૨૦૨...
15/03/2026

નમસ્તે મિત્રો,
સહર્ષ જણાવવાનું કે,આપણા સતવારા સમાજના તમામ મેડિકલ તથા પેરામેડિકલ મિત્રોનું,વાર્ષિક સ્નેહમિલન ..."મિલાપ ૨૦૨૬" આ વખતે *રાજકોટમાં* યોજાશે...

તારીખ: ૫ એપ્રિલ ૨૦૨૬, રવિવાર

સ્થળઃ હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ.

સમય: સવારે ૯-૦૦

🙏નમસ્તે મિત્રો ... જય સિદ્ધનાથ🙏

ખુબ આનંદ સાથે જણાવીએ છીએ કે ફરીથી આપણે સૌ આગામી તારીખ 5/04/2026, રવિવાર ના રોજ રાજકોટ ખાતે મિલાપ 2026 નું આયોજન કર્યું છે તેમાં સમગ્ર ગુજરાત ના બધા જ આપણા સમાજ ના મેડિકલ અને પેરામેડિકલ ફિલ્ડ ના લોકો મળીશું, સાથે ભોજન કરીશું, એક બીજા થી પરિચય કેળવીશું, અને આપણા ફિલ્ડ ની ઘણી ઉપયોગી માહિતી ની આપ લે કરીશું.. તો બધા જ મિત્રો ને વિંનતી કે પોતાનું રજીસ્ટ્રેશન અચૂક કરાવી દેવું..

FOR REGISTRATION

Google Form Link:

https://forms.gle/zXzh2UBHYETukGg88

આપ સૌના આગમન ઉત્સાહિત...

જય સિદ્ધનાથ મહાદેવ 🙏🏻💫🌟
04/03/2026

જય સિદ્ધનાથ મહાદેવ 🙏🏻💫🌟

01/03/2026
જય સિધ્ધનાથ મહાદેવએક લાઇક કરી શુભેચ્છા પાઠવીએ.... 🌟🌈🎉
01/03/2026

જય સિધ્ધનાથ મહાદેવ
એક લાઇક કરી શુભેચ્છા પાઠવીએ.... 🌟🌈🎉

શ્રી સમસ્ત સતવારા સમાજ - લીંબડી આયોજીત ૨૯મો સમૂહ લગ્નોત્સવતારીખ :- 8/3/2026
26/02/2026

શ્રી સમસ્ત સતવારા સમાજ - લીંબડી આયોજીત
૨૯મો સમૂહ લગ્નોત્સવ
તારીખ :- 8/3/2026

સતવારા સગપણ....!!!સતવારા જ્ઞાતિમા તમારો પરફેક્ટ મેચ શોધો.
17/02/2026

સતવારા સગપણ....!!!
સતવારા જ્ઞાતિમા તમારો પરફેક્ટ મેચ શોધો.

ॐ નમઃ શિવાય 🙏મહાશિવરાત્રીના પાવન પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ.
15/02/2026

ॐ નમઃ શિવાય 🙏

મહાશિવરાત્રીના પાવન પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ.


Address

Gandhidham
370201

Website

Alerts

Be the first to know and let us send you an email when Satvara Samaj_Gujarat Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Satvara Samaj_Gujarat Pradesh:

Share