Shree Gurjar Sutar Gyati Yuvak Mandal - Kutch

Shree Gurjar Sutar Gyati Yuvak Mandal - Kutch Yuvak Mandal of Shri Gurjar Sutar Gnati Mandal Adipur-Kutch

01/02/2026

સમસ્ત ગુજરાતના ભાઈઓ-બહેનોને શિલ્પકળાના આદિદેવ ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતીની હાર્દિક શુભેચ્છાઓ.

ગુજરાત આજે મોડેલ સ્ટેટ તરીકે દેશને નવી રાહ ચીંધી રહ્યું છે, ત્યારે આ વિકાસયાત્રાના પાયામાં રહેલા આપણા કુશળ એન્જિનિયરો, શિલ્પીઓ અને રાત-દિવસ મહેનત કરતા શ્રમયોગીઓ પર પ્રભુના આશીર્વાદ સદાય વરસતા રહે તેવી પ્રાર્થના.

જય વિશ્વકર્મા 🙏

Address

Gandhidham

Alerts

Be the first to know and let us send you an email when Shree Gurjar Sutar Gyati Yuvak Mandal - Kutch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shree Gurjar Sutar Gyati Yuvak Mandal - Kutch:

Share