Giants Adipur Maitri Saheli 2023-2024

Giants Adipur Maitri Saheli 2023-2024 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Giants Adipur Maitri Saheli 2023-2024, Non-Governmental Organization (NGO), Adipur, Gandhidham.

New GroupGiants Adipur Maitri Saheliઅત્યારે માતાજી ના પવિત્ર નવરાત્રી ચાલે છે. નવરાત્રી ના આવા સરસ ત્યોહાર પર અમારા ગ્રુ...
25/10/2023

New Group
Giants Adipur Maitri Saheli

અત્યારે માતાજી ના પવિત્ર નવરાત્રી ચાલે છે. નવરાત્રી ના આવા સરસ ત્યોહાર પર અમારા ગ્રુપ ના મેમ્બર સોનિયા કેસવાની તરફ થી આંગણવાડી ના બધા બચ્ચા ઓ ને સ્કૂલ બેગ ગિફ્ટ આપવામાં આવી. બધા બચ્ચા ઓ બેગ લયી ને બહુ જ ખુશ થયાં. આ પ્રોજેક્ટ ને સફળ બનાવવા માટે પ્રેસિડેન્ટ હિના વ્યાસ તેમ જ બીજા ગ્રુપ મેમ્બર્સ નો સહકાર મળ્યો.
પ્રેસિડેન્ટ : હિના વ્યાસ અને ટીમ

New GroupAdipur Maitri SaheliDate 26-9-23 stationery kit distribution આજ રોજ આદિપુર મેત્રી સહેલી ના ગ્રુપ મેમ્બર ડાહી બે...
26/09/2023

New Group
Adipur Maitri Saheli

Date 26-9-23 stationery kit distribution

આજ રોજ આદિપુર મેત્રી સહેલી ના ગ્રુપ મેમ્બર ડાહી બેન ની દીકરી ના જન્મ દિવસ હોવા થી એમના તરફ થી માતૃછાયા સ્કૂલ માં 50 વિદ્યાર્થી ઓ ને સ્ટેશનરી કીટ ડિસ્ટ્રીબ્યુટ કરવા માં આવી. જેમાં પ્રેસિડેન્ટ હિના વ્યાસ, સોનિયા જી, સુમન તેમ જ ત્યાં ના ટીચર્સ નો આ પ્રોજેક્ટ સફળ બનાવવા માં સારો સહયોગ મળ્યો

પ્રેસિડેન્ટ હિના વ્યાસ એન્ડ ટીમ

New GroupAdipur Maitri Saheli   Date - 17/9/23 થી 23-9-23 જાયન્ટ્સ વીક  દરમ્યાન આદિપુર મૈત્રી સહેલી  ના ગ્રુપ પ્રેસિડેન્...
26/09/2023

New Group
Adipur Maitri Saheli

Date - 17/9/23 થી 23-9-23 જાયન્ટ્સ વીક દરમ્યાન આદિપુર મૈત્રી સહેલી ના ગ્રુપ પ્રેસિડેન્ટ હિના વ્યાસ, દ્વારા DATE 21-9-23 ના રોજ સ્ત્રી સસ્કતિકરણ અંતર્ગત ફ્રી 5 ડે સુધી ભરત શીખવાડવાનું વર્ક શોપ continue ચાલુ રાખવા માં આવ્યું છે. આજે date 25-9-23 માં ભરત વર્કશોપ નો 5 મો દિવસ છે. જેમાં બધા એ ફ્રી ભરત શીખવાનો નો લાભ લીધો.

પ્રેસિડેન્ટ - હિના વ્યાસ and ટીમ

New GroupAdipur Maitri Saheli   Date - 17/9/23 થી 23-9-23 જાયન્ટ્સ વીક  દરમ્યાન આદિપુર મૈત્રી સહેલી  ના ગ્રુપ પ્રેસિડેન્...
26/09/2023

New Group
Adipur Maitri Saheli

Date - 17/9/23 થી 23-9-23 જાયન્ટ્સ વીક દરમ્યાન આદિપુર મૈત્રી સહેલી ના ગ્રુપ પ્રેસિડેન્ટ હિના વ્યાસ, દ્વારા DATE 21-9-23 ના રોજ સ્ત્રી સસ્કતિકરણ અંતર્ગત ફ્રી 5 ડે સુધી ભરત શીખવાડવાનું વર્ક શોપ continue ચાલુ રાખવા માં આવ્યું છે. આજે date 24-9-23 માં ભરત વર્કશોપ નો 4 થો દિવસ છે. જેમાં બધા એ ફ્રી ભરત શીખવાનો નો લાભ લીધો.

પ્રેસિડેન્ટ - હિના વ્યાસ and ટીમ

New GroupAdipur Maitri Saheli        GIANTS WEEK  Date - 17/9/23 થી 23-9-23 જાયન્ટ્સ વીક  દરમ્યાન આદિપુર મૈત્રી સહેલી દ્...
26/09/2023

New Group
Adipur Maitri Saheli

GIANTS WEEK

Date - 17/9/23 થી 23-9-23 જાયન્ટ્સ વીક દરમ્યાન આદિપુર મૈત્રી સહેલી દ્વારા 71 પ્રોજેક્ટ કરવામાં આવ્યા. આ જાયન્ટ્સ વીક ને
Successful બનાવીને 71 પ્રોજેક્ટ કરવા માં મારી ટીમ નો બહુ સરસ સપોર્ટ મળ્યો. ગ્રુપ પ્રેસિડેન્ટ હિના વ્યાસ, vp હિના જોષી, vp રેણુકા શર્મા, ડાયરેક્ટર રીના ચતુર્વેદી, ડિરેક્ટર કુંજન ત્રિવેદી, SMO કવિતા વ્યાસ, મેમ્બર્સ રિદ્ધિ પુરોહિત , નૂતન દવે, વસંત બેન, ચાર્મી મોતા,સુનિતા ઠાકુર, જીજ્ઞાશા પુરોહિત, દક્ષા બેન જોષી,સોનિયા જી, પુજા મારું, વર્ષા શેખાવત, ડાહી બેન, યોગિતા બેન દવે, સારિકા જોષી તેમ જ બીજા ગ્રુપ નો મેમ્બર્સ નો GIANTS WEEK માં 71 પ્રોજેક્ટ પુરા કરવા માં બહુ સરસ સહયોગ મળ્યો.GIANTS WEEK દરમિયાન DATE 21-9-23 ના રોજ સ્ત્રી સસ્કતિકરણ અંતર્ગત ફ્રી 5 ડે સુધી ભરત શીખવાડવાનું વર્ક શોપ continue ચાલુ રાખવા માં આવ્યું છે. આજે date 23-9-23 માં ભરત વર્કશોપ નો 3 જો દિવસ છે

પ્રેસિડેન્ટ - હિના વ્યાસ and ટીમ

New GroupAdipur Maitri Saheli        Giants week Day- 7 Date - 23/9/23    Jay Giants 🙏આજ રોજ 23-9-23 ના રોજ Giants Week ...
24/09/2023

New Group
Adipur Maitri Saheli

Giants week
Day- 7 Date - 23/9/23
Jay Giants 🙏

આજ રોજ 23-9-23 ના રોજ Giants Week ના 7 માં દિવસે આદિપુર મૈત્રી સહેલી ની બહેનો દ્વારા નીચે મુજબ ના 7 પ્રોજેક્ટ કરવામાં આવ્યા.
પ્રોજેક્ટ =1 સ્વચ્છતા અભિયાન અંતર્ગત કામદાર બેહનો ને જાડું અને hygine kit ગ્રુપ પ્રેસિડેન્ટ હિના વ્યાસ દ્વારા આપવા માં આવી.

પ્રોજેક્ટ =2 જરૂરત મંદ 3 પરિવાર ને રાસન કીટ ગ્રુપ ના પ્રેસિડેન્ટ હિના વ્યાસ દ્વારા આપવા માં આવી

પ્રોજેક્ટ = 3
Free Accuprasure કેમ્પ (day--7)
અમારા ગ્રુપ ના મેમ્બર ચાર્મી મોટા તરફ થી પ્રવીણભાઈ mota દ્વારા free accuprasure ની
સેવા આપવા માં આવી. આજે કેમ્પ ના last day માં આદિપુર મૈત્રી સહેલી તરફ થી ફ્રી કેમ્પ ની સેવા આપવા ના બદલા માં પ્રવીણભાઈ મોટા નો આભાર માની ને તેમને મોમેન્ટો આપી ને સન્માનિત કરવા માં આવ્યા.

પ્રોજેક્ટ =4
Cancer awairness
ના pamplet (day-7) બધા લોકો ને વહેંચણી કરવામાં આવી. પ્રેસિડેન્ટ હિના વ્યાસ અને smo કવિતા વ્યાસ એના પ્રોજેક્ટ ચેર પર્સન છે.
પ્રોજેક્ટ =5
વ્યસન મુક્તિ અભિયાન(day-7) અંતર્ગત બધા ને pamplet વહેંચણી કરવા માં આવી અને વ્યસન થી થતા નુકસાન બતાવવા માં આવ્યા.
પ્રોજેક્ટ =6
Free yoga (Day-7)
અમારા ગ્રુપ ના vp હિના જોષી દ્વારા ફ્રી યોગા કરાવવા માં આવ્યા.ફ્રી yoga સેશન ના આજે last દિવસે બધા ને હિના જૉષી તરફ થી મોદક ની વહેંચણી કરવા માં આવી

પ્રોજેક્ટ =7
Free cake work shop(day-7)
અમારા ગ્રુપ ના મેમ્બર ચાર્મી મોટા દ્વારા free cake બનાવતા શીખવાડવા માં આવ્યા.

આદિપુર મૈત્રી સહેલી તરફ થી giants week ના 7 માં દિવસે 7 પ્રોજેક્ટ કરવા માં આવ્યા

New GroupAdipur Maitri Saheli        Giants week Day- 6 Date - 22/9/23    Jay Giants 🙏આજ રોજ 22-9-23 ના રોજ Giants Week ...
24/09/2023

New Group
Adipur Maitri Saheli

Giants week
Day- 6 Date - 22/9/23
Jay Giants 🙏

આજ રોજ 22-9-23 ના રોજ Giants Week ના 6 માં દિવસે આદિપુર મૈત્રી સહેલી ની બહેનો દ્વારા નીચે મુજબ ના 12 પ્રોજેક્ટ કરવામાં આવ્યા.

પ્રોજેક્ટ 1= જીવદયા
અમારા ગ્રુપ ના પ્રેસિડેન્ટ હિના વ્યાસ દ્વારા ગાય માતા ને ઘાસ ચારો ખવડાવવવા માં આવ્યો.

પ્રોજેક્ટ =2 માલ નુટ્રીસિઅન
આંગણવાડી માં બચ્ચા ઓ પોષણ યુક્ત આહાર ગ્રુપ ના મેમ્બર નૂતન બેન દવે દ્વારા ખવડાવવા માં આવ્યો.

પ્રોજેક્ટ =3 સ્ત્રી સસ્કતિકરણ અનર્ગત ભરત શીખવાડવા નો ફ્રી વર્ક શોપ હિના વ્યાસ તરફ થી રાખવા માં આવ્યો.(day -2)

પ્રોજેક્ટ =4 સ્વચ્છતા અભિયાન અંતર્ગત નગરપાલિકા ના 11 સ્ત્રી સફાઈ કામદાર ને અમારા ગ્રુપ ના મેમ્બર યોગી બેન દ્વારા 11 નવી સાડી આપવા માં આવી.

પ્રોજેક્ટ =5 માલ નુટ્રીસિઅન અંતર્ગત બચ્ચા ઓ ને પૌષ્ટિક નાસ્તો ગ્રુપ ના પ્રેસિડેન્ટ હિના વ્યાસ દ્વારા કરાવવા માં આવ્યો.

પ્રોજેક્ટ =6 માલ નુટ્રીસિઅન અંતર્ગત ગ્રુપ ના ડિરેક્ટર રીના ચતુર્વેદી દ્વારા બચ્ચા ઓ ને વેફર, ચોકલેટ અને બિસ્કિટ ખવડાવવા માં આવ્યા.

પ્રોજેક્ટ =7 જરૂરત મંદ બચ્ચા ઓ ને બેગ, રમકડાં અને ચોકલેટ ગ્રુપ મેમ્બર પુજા મારું દ્વારા આપવા માં આવ્યા

પ્રોજેક્ટ = 8
Free Accuprasure કેમ્પ (day--6)
અમારા ગ્રુપ ના મેમ્બર ચાર્મી મોટા તરફ થી પ્રવીણભાઈ mota દ્વારા free accuprasure ની
સેવા આપવા માં આવી

પ્રોજેક્ટ =9
Cancer awairness
ના pamplet (day-6) બધા લોકો ને વહેંચણી કરવામાં આવી. પ્રેસિડેન્ટ હિના વ્યાસ અને smo કવિતા વ્યાસ એના પ્રોજેક્ટ ચેર પર્સન છે.
પ્રોજેક્ટ =10
વ્યસન મુક્તિ અભિયાન(day-6) અંતર્ગત બધા ને pamplet વહેંચણી કરવા માં આવી અને વ્યસન થી થતા નુકસાન બતાવવા માં આવ્યા.
પ્રોજેક્ટ =11
Free yoga (Day-6)
અમારા ગ્રુપ ના vp હિના જોષી દ્વારા ફ્રી યોગા કરાવવા માં આવ્યા.
પ્રોજેક્ટ =12
Free cake work shop(day-6)
અમારા ગ્રુપ ના મેમ્બર ચાર્મી મોટા દ્વારા free cake બનાવતા શીખવાડવા માં આવ્યા.

આદિપુર મૈત્રી સહેલી તરફ થી પાચ માં દિવસે 12 પ્રોજેક્ટ કરવા માં આવ્યા

New GroupAdipur Maitri Saheli        Giants week Day- 5 Date - 21/9/23    Jay Giants 🙏આજ રોજ 21-9-23 ના રોજ Giants Week ...
23/09/2023

New Group
Adipur Maitri Saheli

Giants week
Day- 5 Date - 21/9/23
Jay Giants 🙏

આજ રોજ 21-9-23 ના રોજ Giants Week ના 5 માં દિવસે આદિપુર મૈત્રી સહેલી ની બહેનો દ્વારા નીચે મુજબ ના 13 પ્રોજેક્ટ કરવામાં આવ્યા.

પ્રોજેક્ટ 1= જીવદયા
અમારા ગ્રુપ ના પ્રેસિડેન્ટ હિના વ્યાસ દ્વારા ગાય માતા ને ઘાસ ચારો ખવડાવવવા માં આવ્યો.

પ્રોજેક્ટ =2 માલ નુટ્રીસિઅન
આંગણવાડી માં બચ્ચા ઓ પોષણ યુક્ત આહાર ગ્રુપ ના પ્રેસિડેન્ટ હિના વ્યાસ દ્વારા ખવડાવવા માં આવ્યો.

પ્રોજેક્ટ =3 સ્ત્રી સસ્કતિકરણ અનર્ગત ભરત શીખવાડવા નો ફ્રી વર્ક શોપ હિના વ્યાસ તરફ થી રાખવા માં આવ્યો.(day -1)

પ્રોજેક્ટ =4 બેટી બચાવો અને બેટી પઢાઓ અંતર્ગત ગ્રુપ મેમ્બર જીજ્ઞાશા પુરોહિત તરફ થી R P patel school ની સ્કૂલ ની વિધાર્થીની દ્વારા નિબંધ સ્પર્ધા રાખવા માં આવી

પ્રોજેક્ટ =5 સ્વછતા અભિયાન અંતર્ગત ગ્રુપ મેમ્બર જીજ્ઞાશા પુરોહિત તરફ થી R P Patel સ્કૂલ ની વિદ્યાર્થી ની દ્વારા નિબંધ સ્પર્ધા રાખવામાં આવી.

પ્રોજેક્ટ =6 વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગ્રુપ મેમ્બર જીજ્ઞાશા પુરોહિત તરફ થી R P Patel School માં પોસ્ટર મેકિંગ કૉપિટિશન રાખવા માં આવી

પ્રોજેક્ટ =7 પર્યાવરણ બચાવો અંતર્ગત ગ્રુપ મેમ્બર જીજ્ઞાશા પુરોહિત દ્વારા save environment poster making કૉપિટિશન રાખવામાં આવી

પ્રોજેક્ટ =8 ખીચડી cake પોષણ યુકત આહાર બચ્ચા ઓ ને ગ્રુપ મેમ્બર ચાર્મી મોટા દ્વારા ખવડાવવા માં આવ્યા

પ્રોજેક્ટ = 9
Free Accuprasure કેમ્પ (day--5)
અમારા ગ્રુપ ના મેમ્બર ચાર્મી મોટા તરફ થી પ્રવીણભાઈ mota દ્વારા free accuprasure ની
સેવા આપવા માં આવી

પ્રોજેક્ટ =10
Cancer awairness
ના pamplet (day-5) બધા લોકો ને વહેંચણી કરવામાં આવી. પ્રેસિડેન્ટ હિના વ્યાસ અને smo કવિતા વ્યાસ એના પ્રોજેક્ટ ચેર પર્સન છે.
પ્રોજેક્ટ =11
વ્યસન મુક્તિ અભિયાન(day-5) અંતર્ગત બધા ને pamplet વહેંચણી કરવા માં આવી અને વ્યસન થી થતા નુકસાન બતાવવા માં આવ્યા.
પ્રોજેક્ટ =12
Free yoga (Day-5)
અમારા ગ્રુપ ના vp હિના જોષી દ્વારા ફ્રી યોગા કરાવવા માં આવ્યા.
પ્રોજેક્ટ =13
Free cake work shop(day-5)
અમારા ગ્રુપ ના મેમ્બર ચાર્મી મોટા દ્વારા free cake બનાવતા શીખવાડવા માં આવ્યા.

આદિપુર મૈત્રી સહેલી તરફ થી પાચ માં દિવસે 13 પ્રોજેક્ટ કરવા માં આવ્યા

New GroupAdipur Maitri Saheli        Giants week Day- 4 Date - 20/9/23    Jay Giants 🙏આજ રોજ 20-9-23 ના રોજ Giants Week ...
22/09/2023

New Group
Adipur Maitri Saheli

Giants week
Day- 4 Date - 20/9/23
Jay Giants 🙏

આજ રોજ 20-9-23 ના રોજ Giants Week ની શરૂઆત ના ચોથા દિવસે આદિપુર મૈત્રી સહેલી ની બહેનો દ્વારા નીચે મુજબ ના પ્રોજેક્ટ કરવામાં આવ્યા.

પ્રોજેક્ટ 1= જીવદયા
અમારા ગ્રુપ ના ડાયરેક્ટર રીના ચતુર્વેદી દ્વારા ગાય માતા ને ઘાસ ચારો ખવડાવવવા માં આવ્યો
પ્રોજેક્ટ = 2
Free Accuprasure કેમ્પ (day-3)
અમારા ગ્રુપ ના મેમ્બર ચાર્મી મોટા તરફ થી પ્રવીણભાઈ mota દ્વારા free accuprasure ની
સેવા આપવા માં આવી
પ્રોજેક્ટ =3 માલ નુટ્રીસિઅન, આંગણવાડી ના બચ્ચા ઓ ને ફ્રૂટ્સ SMO કવિતા વ્યાસ દ્વારા આપવા માં આવ્યા.

પ્રોજેક્ટ =4
Cancer awairness
ના pamplet (day-4) બધા લોકો ને વહેંચણી કરવામાં આવી. પ્રેસિડેન્ટ હિના વ્યાસ અને smo કવિતા વ્યાસ એના પ્રોજેક્ટ ચેર પર્સન છે.
પ્રોજેક્ટ =5
વ્યસન મુક્તિ અભિયાન(day-4) અંતર્ગત બધા ને pamplet વહેંચણી કરવા માં આવી અને વ્યસન થી થતા નુકસાન બતાવવા માં આવ્યા.
પ્રોજેક્ટ =6
Free yoga (Day-4)
અમારા ગ્રુપ ના vp હિના જોષી દ્વારા ફ્રી યોગા કરાવવા માં આવ્યા.
પ્રોજેક્ટ =7
Free cake work shop(day-4)
અમારા ગ્રુપ ના મેમ્બર ચાર્મી મોટા દ્વારા free cake બનાવતા શીખવાડવા માં આવ્યા.

પ્રોજેક્ટ=8 દીકરી ની માતા ને fruits અને ગિફ્ટ આપી વધામણી ગ્રુપ પ્રેસિડેન્ટ હિના વ્યાસ દ્વારા કરવા માં આવી.

પ્રોજેક્ટ =9 કેન્સર પેસન્ટ ને આદિપુર મૈત્રી સહેલી ટીમ મળવા ગયી. તેમની તબિયત પૂછી અને પ્રેસિડેન્ટ હિના વ્યાસ દ્વારા તેમને fruits આપવા માં આવ્યા.

આદિપુર મૈત્રી સહેલી તરફ થી ચોથા દિવસે 9 પ્રોજેક્ટ કરવા માં આવ્યા

New GroupAdipur Maitri Saheli        Giants week Day- 3 Date - 19/9/23    Jay Giants 🙏આજ રોજ 19-9-23 ના રોજ Giants Week ...
21/09/2023

New Group
Adipur Maitri Saheli

Giants week
Day- 3 Date - 19/9/23
Jay Giants 🙏

આજ રોજ 19-9-23 ના રોજ Giants Week ની શરૂઆત ના ત્રીજા દિવસે આદિપુર મૈત્રી સહેલી ની બહેનો દ્વારા નીચે મુજબ ના પ્રોજેક્ટ કરવામાં આવ્યા.

પ્રોજેક્ટ 1= જીવદયા
અમારા ગ્રુપ ના પ્રેસિડેન્ટ હિના વ્યાસ અને vp રેણુકા શર્મા દ્વારા ગાય માતા ને ઘાસ ચારો ખવડાવવવા માં આવ્યો
પ્રોજેક્ટ = 2
Free Accuprasure કેમ્પ (day-3)
અમારા ગ્રુપ ના મેમ્બર તરફ થી તેમના તેમના papa પ્રવીણભાઈ mota દ્વારા free accuprasure ની
સેવા આપવા માં આવી
પ્રોજેક્ટ =3 જરૂરત મંદ ને જુના અને નવા કપડાં વિતરણ અમારા ગ્રુપ ના મેમ્બર પૂજા મારું દ્વારા આપવા માં આવ્યા
પ્રોજેક્ટ =4
Cancer awairness
ના pamplet (day-3) બધા લોકો ને વહેંચણી કરવામાં આવી. પ્રેસિડેન્ટ હિના વ્યાસ અને smo કવિતા વ્યાસ એના પ્રોજેક્ટ ચેર પર્સન છે.
પ્રોજેક્ટ =5
વ્યસન મુક્તિ અભિયાન(day-3) અંતર્ગત બધા ને pamplet વહેંચણી કરવા માં આવી અને વ્યસન થી થતા નુકસાન બતાવવા માં આવ્યા.
પ્રોજેક્ટ =6
Free yoga (Day-3)
અમારા ગ્રુપ ના vp હિના જોષી દ્વારા ફ્રી યોગા કરાવવા માં આવ્યા.
પ્રોજેક્ટ =7
Free cake work shop(day-3)
અમારા ગ્રુપ ના મેમ્બર ચાર્મી મોટા દ્વારા free cake બનાવતા શીખવાડવા માં આવ્યા.
પ્રોજેક્ટ =8 બિસ્કિટ, વેફર અને ચોકલેટ નાના બચ્ચા ઓ ને અમારા ગ્રુપ ના મેમ્બર પૂજા મારું દ્વારા આપવા માં આવ્યું.
પ્રોજેક્ટ =9 માલ નુટ્રીસઆયન અંતર્ગત આંગણવાડી ના બચ્ચા ઓ ને અમારા ગ્રુપ ના vp રેણુકા શર્મા દ્વારા દૂધ પીવડાવવા માં આવ્યું..
આદિપુર મૈત્રી સહેલી તરફ થી ત્રીજા દિવસે 9 પ્રોજેક્ટ કરવા માં આવ્યા

New GroupAdipur Maitri Saheli        Giants week Day- 2 Date - 18/9/23    Jay Giants 🙏આજ રોજ 18-9-23 ના રોજ Giants Week ...
20/09/2023

New Group
Adipur Maitri Saheli

Giants week
Day- 2 Date - 18/9/23
Jay Giants 🙏

આજ રોજ 18-9-23 ના રોજ Giants Week ની બીજા દિવસે આદિપુર મૈત્રી સહેલી ની બહેનો દ્વારા નીચે મુજબ ના પ્રોજેક્ટ કરવામાં આવ્યા.
નારી સસ્કતિકરણ, નારી તું નારાયણી એના પર આજે અલગ અલગ સંસ્થા ના પ્રમુખ ngo ના પ્રમુખ ને બોલાવવા માં આવ્યા. Giants ના Unit -9 ના બધા પ્રમુખ, Unit-10 ના બધા પ્રમુખ અને Unit -11 ના બધા પ્રમુખ આ માં હાજર રહ્યા હતા. અને અમારા આ પ્રોજેક્ટ ને સફળ બનાવવા માં સહયોગ આપ્યો હતો. GWF Fedration President શાંતિલાલ પટેલ સર,સહેલી ઇન્ચાર્જ ડિમ્પલ બેન આચાર્ય, અમારા Unit -11 ના UD શોભના બેન વ્યાસ, Unit-10 ના UD Dr. સુનિતા દેવનાની, Unit-9 ના UD અસ્મિતા બેન બાલદાણીયા અને JVC Trust ના founder પારુલ બેન સોની દ્વારા દીપ પ્રજવલિત કરવામાં આવ્યું. અને જયંટ્સ પ્રાર્થના કરી ને પ્રોજેક્ટ ની શરૂઆત કરવા માં આવી. GWF fedration પ્રેસિડેન્ટ શાંતિલાલ પટેલ સર, શોભના બેન, ડિમ્પલ બેન, ર્ડો. સુનિતા દેવનાની, અસ્મિતા બાલદાણીયા, Adv. પારુલ સોની, પ્રીતિબા સોઢા, રુચિ જા તેમ જ અન્ય ngo દ્વારા સ્ત્રી sastikaran વિશે સ્પીચ આપવા માં આવી. અને કયી રીતે નારી ને સમાજ માં આગળ લાવી શકાય,એજ્યુકેશન આપી ને આગળ લાવી શકાય એ બતાવવા માં આવ્યું. જેમાં નીચે મુજબ સ્ત્રી સસ્કતિકરણ અને વુમન એજ્યુકેશન ના પ્રોજેક્ટ થયાં. જેના પ્રોજેક્ટ ચેર પર્સન આદિપુર મૈત્રી સહેલી ના પ્રેસિડેન્ટ હિના વ્યાસ હતા.આ પ્રોગ્રામ નું સંચાલન આદિપુર મૈત્રી સહેલી ના પ્રેસિડેન્ટ હિના વ્યાસ અને VP હિના જોષી દ્વારા કરવા માં આવ્યું. ગ્રુપ મેમ્બર્સ adv. સુનિતા ઠાકુર, રિદ્ધિ ચદ્રના, જીજ્ઞાશા પુરોહિત, ચાર્મી મોત્તા આ પ્રોજેક્ટ માં હાજર રહી પોતાનો સહયોગ આપ્યો. આવનાર બધા ngo ના પ્રમુખ ને મોમેન્ટો થી સન્માનિત કરવા માં આવ્યા. પ્રોગ્રામ ની અંત માં ગ્રુપ પ્રમુખ હિના વ્યાસ દ્વારા આવનાર બધા નો આભાર માની અને બધા ની સાથે હોટેલ ગોલ્ડન સ્પૂન માં ડીનર કરવવા આવ્યું

પ્રોજેક્ટ -1 ડૉક્ટર સન્માન.
મહિલા ડોક્ટર્સ નું મોમેન્ટો આપી ને સન્માન કરવા માં આવ્યું.
પ્રોજેક્ટ -2 ટીચર સન્માન
મહિલા ટીચર્સ નું મોમેન્ટો આપી ને સન્માન કરવા માં આવ્યું
પ્રોજેક્ટ -3 દીકરી ની માતા નું સન્માન.
દીકરી ની માતા ને મોમેન્ટો અને ચાંદી ની ગિફ્ટ આપી સન્માન કરવા માં આવ્યું
પ્રોજેક્ટ -4 એડવોકેટ સન્માન
મહિલા એડવોકેટ ને મોમેન્ટો અને ચાંદી ની ગિફ્ટ થી સન્માન કરવા માં આવ્યું
પ્રોજેક્ટ -5 રિપોર્ટર સન્માન
મહિલા રિપોર્ટર ને મોમેન્ટો આપી ને સન્માન કરવા માં આવ્યું.
પ્રોજેક્ટ -6 બધા ngo ના પ્રમુખ નું સન્માન
આદિપુર, અને ગાંધીધામ માં આવેલ બધા ngo ના મહિલા પ્રમુખ ને મોમેન્ટો આપી ને સન્માન કરવા માં આવ્યું.
પ્રોજેક્ટ -6 જીવદયા
અમારા ગ્રુપ ના ડાયરેક્ટર રીના ચતુરવેદી દ્વારા ગાય માતા ને ઘાસ ચારો ખવડાવવવા માં આવ્યો
પ્રોજેક્ટ = 7
Free Accuprasure camp( day-2) P.C.ચાર્મી મોટા
પ્રોજેક્ટ - 8
ફ્રી cake બેકિંગ વર્કશોપ (day-2)P.C.ચાર્મી મોટા
પ્રોજેક્ટ -9
ફ્રી યોગા સેશન (day-2)
VP હિના જૉષી
પ્રોજેક્ટ -10 માલ નુટ્રીસિઅન
આંગણવાડી ના બચ્ચા ઓ ને fruits વિતરણ કરવા માં આવ્યા.P.C.હિના વ્યાસ અને કુંજન ત્રિવેદી
પ્રોજેક્ટ -11 જુના કપડાં વિતરણ P.C. કુંજન ત્રિવેદી દ્વારા જરૂરતમન્દ લોકો ને જુના કપડાં વિતરણ કરવા માં આવ્યા.
પ્રોજેક્ટ -12 કેન્સર અવૈરનેસ
અલગ અલગ એરિયા માં જયી ને કેન્સર અવૈરનેસ ના પેમ્પલેટ વિતરણ કરવા માં આવ્યા. P.C. હિના વ્યાસ, SMO કવિતા વ્યાસ
પ્રોજેક્ટ -13 વ્યસન મુક્ત અભિયાન P.C. હિના વ્યાસ, SMO કવિતા વ્યાસ. વ્યસન મુક્તિ ના pamplet વહેંચણી કરી ને સમજાવવા આવ્યા કે વ્યસન થી દૂર રહો.

New GroupAdipur Maitri Saheli        Giants week Day- 1 Date - 17/9/23    Jay Giants 🙏આજ રોજ 17-9-23 ના રોજ Giants Week ...
19/09/2023

New Group
Adipur Maitri Saheli

Giants week
Day- 1 Date - 17/9/23
Jay Giants 🙏

આજ રોજ 17-9-23 ના રોજ Giants Week ની શરૂઆત ના પહેલા દિવસે આદિપુર મૈત્રી સહેલી ની બહેનો દ્વારા નીચે મુજબ ના પ્રોજેક્ટ કરવામાં આવ્યા.

પ્રોજેક્ટ 1= જીવદયા
અમારા ગ્રુપ ના ડાયરેક્ટર રીના ચતુરવેદી દ્વારા ગાય માતા ને ઘાસ ચારો ખવડાવવવા માં આવ્યો
પ્રોજેક્ટ = 2
Free Accuprasure camp
અમારા ગ્રુપ ના મેમ્બર તરફ થી તેમના તેમના papa પ્રવીણભાઈ mota દ્વારા free accuprasure ની
સેવા આપવા માં આવી
પ્રોજેક્ટ =3
Free megnet therephy camp
અમારા ગ્રુપ ના vp હિના જોષી દ્વારા free megnet therephy સેવા માટે રાજકોટ થી Dr. Darsan
Soni ને બોલાવી ને બાળવાટિકા માં camp રાખવામાં આવ્યો. જેમાં બધા એ free check up કરાવ્યું
પ્રોજેક્ટ =4
Cancer awairness
ના pamplet બધા લોકો ને વહેંચણી કરવામાં આવી. પ્રેસિડેન્ટ હિના વ્યાસ અને smo કવિતા વ્યાસ એના પ્રોજેક્ટ ચેર પર્સન છે.
પ્રોજેક્ટ =5
વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત બધા ને pamplet વહેંચણી કરવા માં આવી અને વ્યસન થી થતા નુકસાન બતાવવા માં આવ્યા.
પ્રોજેક્ટ =6
Free yoga
અમારા ગ્રુપ ના vp હિના જોષી દ્વારા ફ્રી યોગા કરાવવા માં આવ્યા.
પ્રોજેક્ટ =7
Free cake work shop
અમારા ગ્રુપ ના મેમ્બર ચાર્મી મોટા દ્વારા free cake બનાવતા શીખવાડવા માં આવ્યા.
પ્રોજેક્ટ =8
પ્લાનટેશન
આજે અમારા ગ્રુપ ના vp હિના જોષી દ્વારા balvatika માં પ્લાનટેશન કરવામાં આવ્યું.

Address

Adipur
Gandhidham
370205

Alerts

Be the first to know and let us send you an email when Giants Adipur Maitri Saheli 2023-2024 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share