Panchshil Anusuchit Samaj Trust - Okhamandal

Panchshil Anusuchit Samaj Trust - Okhamandal Empowering Dalit communities in Okhamandal through education, skill-building & rights awareness. Join us to create inclusive opportunities for Dalit children.

આવકારો સફળતા ને!પંચશીલ અનુસૂચિત સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત ધોરણ 10, 12, NEET, JEE અને અન્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્ય...
19/05/2025

આવકારો સફળતા ને!

પંચશીલ અનુસૂચિત સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત ધોરણ 10, 12, NEET, JEE અને અન્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટેનું સન્માન કાર્યક્રમ અને એજ્યુકેશન માર્ગદર્શન સેમિનાર!

તારીખ: 26-05-2025
સમય: સાંજે 5 વાગ્યે
સ્થળ: દ્વારકા છાત્રાલય

તમારો સાથ અને હાજરી ખાસ મહત્વની રહેશે.
આવો અને ઉજવીએ સફળતા અને શિક્ષણનો ઉત્સવ!

Address

Railway Station Road, Siyaji Circle
Dwarka
361335

Website

Alerts

Be the first to know and let us send you an email when Panchshil Anusuchit Samaj Trust - Okhamandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share