Shree Dombivli KVO Seva Samaj

Shree Dombivli KVO Seva Samaj THIS IS AN ORGANISATION REPRESENTATING KUTCHI VISA OSWAL JAIN SAMAJ IN DOMBIVLI AND SURROUNDINGS.

શ્રી ડોંબિવલી ક.વિ.ઓ. સેવા સમાજ આયોજિત ૧૪૫ માં 'ભામાશા' સ્વમાન લગ્ન ગુરુવાર તા. ૦૪.૬.૨૬. ના રોજચિ. વિરલ રંજન નરેન્દ્ર સા...
11/06/2026

શ્રી ડોંબિવલી ક.વિ.ઓ. સેવા સમાજ આયોજિત ૧૪૫ માં 'ભામાશા' સ્વમાન લગ્ન ગુરુવાર તા. ૦૪.૬.૨૬. ના રોજ
ચિ. વિરલ રંજન નરેન્દ્ર સાવલા (નાના ભાડિયા) સાથે
ચિ. પૂર્વા મનીષા સીતારામ અરોટે (પુણે) હર્ષોલ્લાસ પૂર્વક પરિપૂર્ણ થયા.

હોલ અને કેટરર્સના મેનેજમેન્ટ માટે
શ્રીજી કેટરર્સ ના (શ્રી જતીનભાઈ ચંદન),
ફોટોગ્રાફર કેકીન સંગોઇ, ચંદુ મહારાજ અને ગાયક કલાકાર નેહાબેન ગડા નો ખૂબ ખૂબ આભાર.

હાજર રહેનાર સર્વ ડોમ્બિવલી ક. વિ. ઓ. ના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર🙏

શ્રી ડોંબિવલી ક.વિ.ઓ. સેવા સમાજ આયોજિત ૧૪૪ માં 'ભામાશા' સ્વમાન લગ્ન બુધવાર તા. ૧૩.૫.૨૬. ના રોજચિ. ઉમંગ જયા ભાવેશ નાગડા  ...
21/05/2026

શ્રી ડોંબિવલી ક.વિ.ઓ. સેવા સમાજ આયોજિત ૧૪૪ માં 'ભામાશા' સ્વમાન લગ્ન બુધવાર તા. ૧૩.૫.૨૬. ના રોજ
ચિ. ઉમંગ જયા ભાવેશ નાગડા (કોટડા રોહા) સાથે
ચિ. યશ્વી શિલ્પા પિયુષ ફુરિયા (બિદડા) હર્ષોલ્લાસ પૂર્વક પરિપૂર્ણ થયા.

હોલ અને કેટરર્સના મેનેજમેન્ટ માટે
શ્રીજી કેટરર્સ ના (શ્રી જતીનભાઈ ચંદન),
ફોટોગ્રાફર નીરજ હરિયા, વિનોદ મહારાજ અને ગાયક કલાકાર નેહાબેન ગડા નો ખૂબ ખૂબ આભાર.

હાજર રહેનાર સર્વ ડોમ્બિવલી ક. વી ઓ ના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર🙏

શ્રી ડોમ્બિવલી ક.વિ.ઓ.સેવા સમાજ વર્ષ 2026-29 ત્રણ વર્ષ માટે સંસ્થાની નવરચિત અધીકારી  અને કારોબારી ટીમ આજ ની ખબર  પ્રત્રી...
17/05/2026

શ્રી ડોમ્બિવલી ક.વિ.ઓ.સેવા સમાજ વર્ષ 2026-29 ત્રણ વર્ષ માટે સંસ્થાની નવરચિત અધીકારી અને કારોબારી ટીમ

આજ ની ખબર પ્રત્રીકા પાના ૬ પર

બીન હરીફ ચુંટાયેલા ઉમેદવારોની યાદીવ્યવસ્થાપક સમિતી ના સભ્ય પદચુંટણી વર્ષ ૦૧-૦૪-૨૦૨૬ થી ૩૧-૦૩-૨૦૨૯આજ ની પત્રિકા માં પાના ...
08/05/2026

બીન હરીફ ચુંટાયેલા ઉમેદવારોની યાદી
વ્યવસ્થાપક સમિતી ના સભ્ય પદ
ચુંટણી વર્ષ ૦૧-૦૪-૨૦૨૬ થી ૩૧-૦૩-૨૦૨૯

આજ ની પત્રિકા માં પાના નં ૨૩

ચુંટણી કાર્યક્રમઆજની પત્રિકામાં પાના નં. ૨૭
22/04/2026

ચુંટણી કાર્યક્રમ
આજની પત્રિકામાં પાના નં. ૨૭

શ્રી ડોંબિવલી ક.વિ.ઓ. સેવા સમાજ આયોજિત ૧૪૩ માં 'ભામાશા' સ્વમાન લગ્ન સોમવાર તા. ૦૬.૪.૨૬. ના રોજચિ. કનક પુષ્પા વિજય શાહ (ચ...
16/04/2026

શ્રી ડોંબિવલી ક.વિ.ઓ. સેવા સમાજ આયોજિત ૧૪૩ માં 'ભામાશા' સ્વમાન લગ્ન સોમવાર તા. ૦૬.૪.૨૬. ના રોજ
ચિ. કનક પુષ્પા વિજય શાહ (ચિયાસર) સાથે
ચિ. ભાવિની ગીતા મુલચંદ દેઢિયા (શેરડી) ના ઉમંગ ઉલ્લાસ પૂર્વક પરિપૂર્ણ થયા.

હોલ અને કેટરર્સના મેનેજમેન્ટ માટે
શ્રીજી કેટરર્સ (શ્રી જતીનભાઈ ચંદન),
ફોટોગ્રાફર કેકીન સંગોઈ, વિનોદ મહારાજ અને ગાયક કલાકાર નેહાબેન ગડા નો ખૂબ ખૂબ આભાર.

શ્રી ડોંબિવલી ક.વિ.ઓ. સેવા સમાજ આયોજિત ૧૪૨ માં 'ભામાશા' સ્વમાન લગ્ન સોમવાર તા. ૦૬.૪.૨૬. ના રોજચિ. ક્રિષ્ના તારા કાંતિલાલ...
08/04/2026

શ્રી ડોંબિવલી ક.વિ.ઓ. સેવા સમાજ આયોજિત ૧૪૨ માં 'ભામાશા' સ્વમાન લગ્ન સોમવાર તા. ૦૬.૪.૨૬. ના રોજ
ચિ. ક્રિષ્ના તારા કાંતિલાલ ગોસર (ચિયાસર) સાથે
ચિ. દર્શન નેહલ ખુશાલ દેઢિયા (હમલા મંજલ) ના ઉમંગ ઉલ્લાસ પૂર્વક પરિપૂર્ણ થયા.

હોલ અને કેટરર્સના મેનેજમેન્ટ માટે
શ્રીજી કેટરર્સ (શ્રી જતીનભાઈ ચંદન),
ફોટોગ્રાફર નીરજ હરિયા, ચંદુ મહારાજ અને ગાયક કલાકાર નેહાબેન ગડા નો ખૂબ ખૂબ આભાર.

EGMઅસાધારણ સામાન્ય સભારવિવાર તા.5.4.26સાંજના 5.00 કલાકેદરેક આજીવન સભ્યોને સમયસર પધારવા વિનંતી.( ચા નાસ્તાની વ્યવસ્થા રાખ...
29/03/2026

EGM
અસાધારણ સામાન્ય સભા

રવિવાર તા.5.4.26
સાંજના 5.00 કલાકે

દરેક આજીવન સભ્યોને સમયસર પધારવા વિનંતી.

( ચા નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.)

આજની પત્રિકામાં પાના નં.13

Sanjay Dedhia Sharmil Dedhia Jathalal Poladia Somil Khimsariya

*દાતા પરિવાર ની ખુબ ખુબ  અનુમોદના 🙏🙏🙏**આજ ની પત્રિકા માં પાના નં 08*Sanjay Dedhia  Sharmil Dedhia  Jathalal Poladia  Som...
27/03/2026

*દાતા પરિવાર ની ખુબ ખુબ અનુમોદના 🙏🙏🙏*

*આજ ની પત્રિકા માં પાના નં 08*

Sanjay Dedhia Sharmil Dedhia Jathalal Poladia Somil Khimsariya

સંસ્થાની પડખે ઉભા રહેનાર વાર્ષિક પ્રવૃતિઓના દાતાશ્રીઓને એક ધબકતી સલામખૂબ ખૂબ અનુમોદના આભાર🙏🙏આજની પત્રિકામાંસેન્ટર પેજSan...
26/03/2026

સંસ્થાની પડખે ઉભા રહેનાર વાર્ષિક પ્રવૃતિઓના દાતાશ્રીઓને એક ધબકતી સલામ
ખૂબ ખૂબ અનુમોદના
આભાર
🙏🙏

આજની પત્રિકામાં
સેન્ટર પેજ

Sanjay Dedhia Sharmil Dedhia Jathalal Poladia Somil Khimsariya

Address

Suyog Apartment, Ursekar Wadi
Dombivli
421201

Opening Hours

Monday 9am - 12pm
4pm - 8pm
Tuesday 9am - 12pm
4pm - 8pm
Wednesday 9am - 12pm
4pm - 8pm
Thursday 9am - 12pm
4pm - 8pm
Friday 9am - 12pm
4pm - 8pm
Saturday 9am - 12pm
4pm - 8pm
Sunday 9am - 12pm

Telephone

+919820928799

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Dombivli KVO Seva Samaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share