SEST

SEST We are providing guidance to farmers to decrease farming cost and increase production and also organise exposure tour for them.

Health and safety during farming is also one of the most important topics for us to work in this sector.

“Everything can wait, but not agriculture.” - Jaw aharlal Nehru“Once in your life you may need a doctor, a lawyer, a pol...
11/06/2023

“Everything can wait, but not agriculture.” - Jaw aharlal Nehru

“Once in your life you may need a doctor, a lawyer, a policeman, and a preacher but every day, three times a day, you need a farmer.” - Bre nda Schoepp

શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ દ્વારા તારીખ 8/9-6-23 ના રોજ બોટાદ, ગઢડા,વલ્લભીપુર, બરવાળા, લાઠી આ બધા તાલુકા માંથી પ્રગતિ શીલ "`મહિલા ખેડૂત´" ને જૂનાગઢ એગ્રીક્લચર યુનિવર્સીટી ખાતે તાલીમ આપવામાં આવી.

આ બે દિવસીય તાલીમ અંતર્ગત અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા નીચે ની માહિતી આપવામાં આવી.

📌 કપાસની શંકર જાતો અને તેની પસંદગી.

📌 કોટન ક્વોલિટી ઈવેલ્યુએશન લેબોરેટરી માહિતી & વિઝીટ.

📌 કૃષિ દર્શનાલય & બાયો કંટ્રોલ લેબ ની માહિતી & મુલાકાત.

📌 કપાસના પાકમાં રો અને જીવાત નિયંત્રણ.

📌 યુનિવર્સીટી ની સંશોધન & શિક્ષણ & વિસ્તરણ ની પ્રવૃત્તિઓ માહિતી.

Address

Dhasa
364740

Alerts

Be the first to know and let us send you an email when SEST posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share