ABVP Dharampur

ABVP Dharampur अखिल भारतीय विद्यार्थी परिषद की स्था?

વલસાડમાં ભગવાન જગન્નાથ ની ૨૯ મી રથયાત્રા નિમિતે માર્ગ સેવા સફાઈ અભિયાન ચલાવામાં આવ્યુ.
08/07/2024

વલસાડમાં ભગવાન જગન્નાથ ની ૨૯ મી રથયાત્રા નિમિતે માર્ગ સેવા સફાઈ અભિયાન ચલાવામાં આવ્યુ.

રાષ્ટ્રીય કાર્યકારી પરિષદ બેઠક (National Executive Council) સુરત ખાતે યોજાયેલ હતી જેમાં ધરમપુર ના વનરાજ કોલેજના વિદ્યાર્...
18/06/2024

રાષ્ટ્રીય કાર્યકારી પરિષદ બેઠક (National Executive Council) સુરત ખાતે યોજાયેલ હતી જેમાં ધરમપુર ના વનરાજ કોલેજના વિદ્યાર્થીઓ એ ડાંગી નૃત્ય કર્યુ એની ઝલક

🚩
🚩
🚩

વિશ્વ પર્યાવરણ દિવસ 🌳  🚩  🚩  🚩
05/06/2024

વિશ્વ પર્યાવરણ દિવસ 🌳

🚩
🚩
🚩

સ્ટુડન્ટ્સ ફોર ડેવલોપમેન્ટ દ્વારા આયોજિત ગ્રામ્ય જીવન દર્શન અનુભૂતિ ૨૦૨૪ ના કાર્યક્રમ ધરમપુર ખાતે યોજાયો.  જેમાં ધરમપુરન...
14/05/2024

સ્ટુડન્ટ્સ ફોર ડેવલોપમેન્ટ દ્વારા આયોજિત ગ્રામ્ય જીવન દર્શન અનુભૂતિ ૨૦૨૪ ના કાર્યક્રમ ધરમપુર ખાતે યોજાયો. જેમાં ધરમપુરનાં ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, ABVP પ્રદેશ સંગઠન મંત્રી શ્રી હિમાલયસિંહ ઝાલા, પ્રદેશ સહમંત્રી શ્રી પ્રયાગભાઇ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા.

🚩
🚩
🚩

આજ થી શરુ થતી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને  ા કાર્યકર્તાઓ દ્વારા તિલક કરીને પેન, ચોકલેટ આપ...
11/03/2024

આજ થી શરુ થતી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ા કાર્યકર્તાઓ દ્વારા તિલક કરીને પેન, ચોકલેટ આપી અને મીઠું મોઢું કરાવી ને જ્વલંત સફળતા મળે તેવી શુભકામનાઓ પાઠવી.



સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ અને   નિમિતે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ અને   દ્વારા ધરમપુર નગરમા યુવા રે...
13/01/2024

સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ અને નિમિતે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ અને દ્વારા ધરમપુર નગરમા યુવા રેલી અને યુવા સંમેલન કરવામા આવ્યો હતો જેમા વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલાજી અને સુરતના હરિકૃષ્ણ શાસ્ત્રીજી ધરમપુર નગરના 2500 થી 3000 યુવાનો ને સંબોધિત કર્યા.



  વિભાગના ત્રીદિવસીય અભ્યાસ વર્ગનું શુભારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું. જેમાં અભાવિપનાં પ્રદેશ સંગઠન મંત્રી શ્રી હ...
11/01/2024

વિભાગના ત્રીદિવસીય અભ્યાસ વર્ગનું શુભારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું. જેમાં અભાવિપનાં પ્રદેશ સંગઠન મંત્રી શ્રી હિમાલયસિંહ ઝાલા,અભાવિપ ક્ષેત્રિય જનજાતિ કાર્ય પ્રમુખ શ્રી ગૌતમભાઈ ગામીત અને પ્રદેશ સહમંત્રી પ્રયાગભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


🚩
🚩

શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ધરમપુર વિશ્વાચાર્ય  સ્વામી વિવેકાનંદજીની 162મ...
11/01/2024

શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ધરમપુર વિશ્વાચાર્ય સ્વામી વિવેકાનંદજીની 162મી જન્મજયંતી (રાષ્ટ્રીય યુવાદિન) નિમિત્તે સવારે 8.00 કલાકે યુવા રેલી અને યુવા સંમેલન યોજાયેલ છે.

યુવા રેલી અને યુવા સંમેલનમાં વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. કરણરાજ વાઘેલાજી અને સુરતના હરિકૃષ્ણ શાસ્ત્રીજી ધરમપુર નગરના 2500 થી 3000 યુવાનો ને સંબોધિત કરશે.

🚩
🚩
🚩
🚩

नवसारी विभाग से आने वाले सभी कार्यकर्ता बंधु भगिनी का रजवाड़ी नगरी धरमपुर में हार्दिक स्वागत है।
03/01/2024

नवसारी विभाग से आने वाले सभी कार्यकर्ता बंधु भगिनी का रजवाड़ी नगरी धरमपुर में हार्दिक स्वागत है।

Untold story of swami vivekananda
03/01/2024

Untold story of swami vivekananda

Address

Dharampur

Alerts

Be the first to know and let us send you an email when ABVP Dharampur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ABVP Dharampur:

Share