Pahel Charitable Trust

Pahel Charitable Trust Pahel Trust is the foundation laid by Rush*t Masrani & His team to extend their helping hands.

“On International Women’s Day, Pahel Charitable Trust honours every woman’s strength and renews its commitment to equali...
08/03/2026

“On International Women’s Day, Pahel Charitable Trust honours every woman’s strength and renews its commitment to equality, opportunity and dignity for all.”
PahelCharitableTrust

01/03/2026

Pahel Masti Ki Pathshala❤️

16/02/2026

🐾🐶💕

22/12/2025

માનવતા એટલે ફક્ત મદદ કરવી નહીં, પરંતુ કોઈના જીવનમાં આશા અને ઉષ્માનો પ્રકાશ ફેલાવવો❤️
Pahel દ્વારા આયોજિત કપડાં વિતરણ કાર્યક્રમમાં અમે જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા પર સ્મિત લાવવાનો નાનો પરંતુ દિલથી પ્રયાસ કરીએ છીએ. આ કપડાં માત્ર શરીરને ગરમ રાખતા નથી, પરંતુ તેમાં પ્રેમ, કાળજી અને સંવેદનાનો સ્પર્શ પણ હોય છે.

દરેક પરિવાર માટે આ કપડાં સાથે ગૌરવ, આત્મવિશ્વાસ અને આશાનો સંદેશ જોડાયેલો રહે છે. Pahel માને છે કે સમાજની સાચી સેવા એ છે જ્યાં કોઈને પણ એકલું લાગતું નથી. આવા કાર્યક્રમો દ્વારા અમે માનવતાની દોરીને વધુ મજબૂત બનાવીએ છીએ

આ સેવા કાર્ય દર વર્ષે શક્ય બને છે કારણ કે આપણા માટે સરહદો કોઈ અવરોધ બનતી નથી.
આ પ્રસંગે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ Shefali Didi અને We Care Charity (USA) નો, જેઓ દર વર્ષે અમેરિકા પરથી કપડાં મોકલી Pahelના આ સેવાયાત્રામાં અમૂલ્ય સહયોગ આપે છે. આપનો સહકાર અનેક જીવનમાં ઉષ્મા, ખુશી અને આશા પહોંચાડે છે🙏

તમામ દાતાઓ, સ્વયંસેવકો અને સમર્થકોનો પણ હાર્દિક આભાર.
ચાલો સાથે મળીને માનવતાની આ પહેલને આગળ વધારીએ✨





16/12/2025

લૉકડાઉનના પહેલા દિવસે માત્ર 100 લોકોથી શરૂ થયેલી એક નાની પહેલ…
એક સમય એવો આવ્યો કે એક જ દિવસે 3000 લોકોને ભોજન પીરસ્યું 🙏
આજ સુધી લાખો ફૂડ પેકેટ બની ગયા આશા અને માનવતાનો સંદેશ

આજે પણ રોજ 100થી વધુ જરૂરિયાતમંદ લોકો માટે,
જેઓ માંગીને ખાઈ નથી શકતા,તેવા સ્વજનોને અમે માત્ર ભોજન નથી આપતાં પણ
અમે સ્વમાન પહોંચાડીએ છીએ
“Pahel Project Annapurna”
ભૂખ નહીં… માનવતા જીતે છે ✨










Address

Main Bazar
Dharampur
396050

Alerts

Be the first to know and let us send you an email when Pahel Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Pahel Charitable Trust:

Shortcuts

Share