13/09/2024
ગત રોજ તારીખ ૧૨/૯/૨૪ ના રોજ પ્રયાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇડર પાસે અંબાજી જતા પદયાત્રી માટે તાજા ફ્રુટ અને ચા પાણી ની વ્યવસ્થા કરવામાં આવી જેમાં ટ્રસ્ટ ના તામમ ટ્રસ્ટીઓ પરિવાર અને મિત્રો સાથે હાજર રહ્યા હતા..