14/09/2025
🙏 જય મહાદેવ ગિરીજી મહારાજ🙏
શ્રી મહાદેવગિરીજી મહારાજના સાનિધ્યમાં આજે તારીખ 14-09-2025 ને રવિવારના રોજ રાત્રે 8:30 કલાકે સમસ્ત જડિયા ગ્રામજનો વતી વિશાળ ભજન સંધ્યા અને પ્રસાદ રાખેલ છે જેમાં ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર ઈશ્વરભાઈ ચૌધરી પણ લોકસાહિત્ય અને હાસ્યરસની વાતો કરશે, તો સમસ્ત ગ્રામજનો મોટી સંખ્યામાં પોતાના પરિવાર સાથે પધારી ભજન સંધ્યા અને પ્રસાદનો અવશ્ય લાભ લઈએ..