जीवदया वात्सल्य धाम

जीवदया वात्सल्य धाम Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from जीवदया वात्सल्य धाम, Non-Governmental Organization (NGO), NH 168, Samarvada Valer Highway, At Village: Samarvada, Dhanera.

🐾 घायल अबोल जीवों के लिए अस्पताल और शेल्टर हाउस 🏥

अगर आपके आसपास कोई पशु या पक्षी घायल हो गया है 🐶🐱🐦 – सड़क दुर्घटना 🚗💥 या किसी अन्य कारण से, तो हमें तुरंत सूचित करें। 📢🚑

📞 हेल्पलाइन: 97272 97187

29/05/2026

જીવદયા વાત્સલ્ય ધામ — સેવા, શાંતિ અને માનવતાનો સુંદર અહેસાસ.
જ્યાં દરેક જીવને પ્રેમ, સંભાળ અને સુરક્ષા મળે છે. 🙏🏻

📍જીવદયા વાત્સલ્ય ધામ, ધાનેરા (બનાસકાંઠા)
📞 હેલ્પલાઈન:- 9727297187

28/05/2026

અહીં દરેક અબોલ જીવને પ્રેમ, સંભાળ અને સુરક્ષાનો અહેસાસ મળે છે.🐰🕊️
📍 જીવદયા વાત્સલ્ય ધામ, ધાનેરા (બનાસકાંઠા)
📞 હેલ્પલાઈન:- 97272 97187

24/05/2026

કેસરગામ (થરાદ)માં વીજકરંટથી ઇજાગ્રસ્ત થયેલ વાંદરાના બચ્ચાને જીવદયા પ્રેમી સીધરજસિંહ ચૌહાણ સારવાર માટે જીવદયા વાત્સલ્ય ધામમાં લઈ આવ્યા ત્યારબાદ તેની સારવાર કરવામાં આવી.
સૌ પ્રાર્થના કરીએ કે જલ્દી સ્વસ્થ થાય. 🙏🏻
હાલ સારવાર હેઠળ છે. 💚🐒

📍 જીવદયા વાત્સલ્ય ધામ, ધાનેરા (બનાસકાંઠા)
📞 હેલ્પલાઈન:- 9727297187

AnimalRescue

જીવદયા વાત્સલ્ય ધામ — સેવા, શાંતિ અને અબોલ જીવો માટે પ્રેમનું સુંદર સ્થાન.
22/05/2026

જીવદયા વાત્સલ્ય ધામ — સેવા, શાંતિ અને અબોલ જીવો માટે પ્રેમનું સુંદર સ્થાન.

15/05/2026

અમાનવીય કૃત્ય: છટકામાં ફસાવાથી ઇજાગ્રસ્ત થયેલ આખલો

શિયાથી માલમસિંહ રાઠોડ અને એમના મિત્રોએ આખલાની સારવાર માટે અમારા હેલ્પલાઈન પર સંપર્ક કરેલ

ત્યાર બાદ અમારી જીવદયા ટીમ સ્થળ પર જઈ આખલાની સારવાર કરેલ

સૌ પ્રાર્થના કરીએ કે જલ્દી સ્વસ્થ થાય🙏🏻🙏🏻

જો તમને પણ આવું ઘાયલ અબોલજીવ દેખાય તો અમારા સંપર્ક કરો અથવા જીવદયા વાત્સલ્ય ધામમાં લઈ આવો🙏🏻

📍 જીવદયા વાત્સલ્ય ધામ, ધાનેરા (બનાસકાંઠા)
📞 હેલ્પલાઈન:- 9727297187

સેવા, શાંતિ અને માનવતાનો સુંદર અહેસાસ — જીવદયા વાત્સલ્ય ધામ. 💚🙏🏻📍 જીવદયા વાત્સલ્ય ધામ, ધાનેરા (બનાસકાંઠા)📞 હેલ્પલાઈન:- 9...
12/05/2026

સેવા, શાંતિ અને માનવતાનો સુંદર અહેસાસ — જીવદયા વાત્સલ્ય ધામ. 💚🙏🏻

📍 જીવદયા વાત્સલ્ય ધામ, ધાનેરા (બનાસકાંઠા)
📞 હેલ્પલાઈન:- 9727297187

ધાનેરા વિસ્તારમાંથી આવેલા બીમાર કૂતરાની જીવદયા ટીમ દ્વારા સારવાર આપવામાં આવી.
12/05/2026

ધાનેરા વિસ્તારમાંથી આવેલા બીમાર કૂતરાની જીવદયા ટીમ દ્વારા સારવાર આપવામાં આવી.

10/05/2026

🌿 અબોલ જીવો પ્રત્યે સંવેદના રાખીએ...

જીવદયા વાત્સલ્ય ધામ ખાતે આવીએ,,,
અબોલ જીવોને વહાલ - હેત આપીએ...

જીવદયા વાત્સલ્ય ધામ સમરવાડા, ધાનેરા
📞 હેલ્પલાઇન : 9727297187

09/05/2026

પ્રેમાળ પરિવારને બિલાડીના બચ્ચાં દત્તક આપવાના છે. 🐾
બિલાડીના નાનકડા બચ્ચાઓને પ્રેમાળ ઘર જોઈએ છે 🐾
જો તમે એક નિષ્ઠાવાન અને ક્યૂટ સાથી શોધી રહ્યા છો, તો આ નાનકડા જીવને દત્તક લો ❤️
એક દત્તક = એક જીવન બચાવવું 🙏
રસ હોય તો સંપર્ક કરો 📩 97272 97187
AnimalWelfare GiveThemHome RescueCats ParasSoni EdufunFoundation

Address

NH 168, Samarvada Valer Highway, At Village: Samarvada
Dhanera
385310

Alerts

Be the first to know and let us send you an email when जीवदया वात्सल्य धाम posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to जीवदया वात्सल्य धाम:

Share