ખીચડીઘર

ખીચડીઘર ભુખ્યાને ભોજન- ખીચડીઘર
સમય: સવારે 11: 30 થી 2:30
સાંજે: 6:30 થી 9:00
સ્થળ: રેલવે સ્ટેશન પાસે, ધાનેરા
(1)

15/06/2026

🙏 પવિત્ર સ્મૃતિમાં ભોજન સેવા 🙏

સ્વ. કમલેશભાઈ સવદાનભાઈ ચૌધરી
સ્વ. ધાપુબેન કમલેશભાઈ ચૌધરી એમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે, 12 જૂન 2025ની વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ આ દંપતીની પવિત્ર સ્મૃતિમાં એક દિવસ (સવાર-સાંજ)નું મિષ્ટાન સાથે ભોજન રાખવામાં આવ્યું.

આ ભોજન સેવા હસ્તે: સવદાનભાઈ અજબાભાઈ ચૌધરી, થાવર (પિતાશ્રી) દ્વારા આપવામાં આવી.

સ્વજનોની સ્મૃતિમાં કરવામાં આવતું આવું સેવાકાર્ય માત્ર શ્રદ્ધાંજલિ નથી,
પણ માનવતા, કરુણા અને સેવાના મૂલ્યોને જીવંત રાખવાનો એક સુંદર પ્રયાસ છે.

પરમાત્મા દિવંગત આત્માઓને શાંતિ અર્પે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. 🙏🤍

 #स्व_श्री_सज्जनराजसा_भंडारी, अहमदाबाददुसरी मासिक पुण्यतिथि के उपलक्ष्य मे भुखे को भोजन खिचडीघरमें (16 जून) एक दिन (सुबह...
12/06/2026

#स्व_श्री_सज्जनराजसा_भंडारी, अहमदाबाद
दुसरी मासिक पुण्यतिथि के उपलक्ष्य मे भुखे को भोजन खिचडीघरमें (16 जून) एक दिन (सुबह-शाम) के भोजन के लिए #सुरेन्द्रकुमार_सज्जनराजसा_भंडारी (पुत्र) की ओर से सहयोग मिला है।
भुखे लोगों के लिए की गई सेवा से उनकी स्मृति सदा जीवित रहेगी। ईश्वर उनकी आत्मा को शांति प्रदान करें और उनके नेक कर्म सदा सभी के लिए प्रेरणा बने रहें। हार्दिक श्रद्धांजलि। 🙏

 #સ્વ_કમલેશભાઈ_સવદાનભાઈ_ચૌધરી #સ્વ_ધાપુબેન_કમલેશભાઈ_ચૌધરીપ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભુખ્યાને ભોજન ખીચડીઘરમાં આજે એ...
12/06/2026

#સ્વ_કમલેશભાઈ_સવદાનભાઈ_ચૌધરી
#સ્વ_ધાપુબેન_કમલેશભાઈ_ચૌધરી
પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભુખ્યાને ભોજન ખીચડીઘરમાં આજે એક દિવસ (સવાર-સાંજ) ના મિષ્ટાન સાથે ભોજન માટે સહયોગ મળેલ છે.
હસ્તે:- #સવદાનભાઈ_અજબાભાઈ_ચૌધરી, થાવર (પિતાશ્રી)
આ સેવાકાર્ય દ્વારા તેમની સ્મૃતિ સદા જીવંત રહેશે. પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે અને તેમના સારા કાર્યો સદા સૌ માટે પ્રેરણારૂપ બની રહે તેવી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. 🙏

🍲 ભુખ્યાને ભોજન – ખીચડીઘર (ધાનેરા, બનાસકાંઠા)શુદ્ધ સાત્વિક અને ઘર જેવું ભોજન...શાક, રોટલી, કઠોળ, ખીચડી-કઢી અને મિષ્ટાન સ...
09/06/2026

🍲 ભુખ્યાને ભોજન – ખીચડીઘર (ધાનેરા, બનાસકાંઠા)

શુદ્ધ સાત્વિક અને ઘર જેવું ભોજન...

શાક, રોટલી, કઠોળ, ખીચડી-કઢી અને મિષ્ટાન સાથેનું ભોજન, જ્યાં દરેક વ્યક્તિ પ્રેમ, સન્માન અને આત્મીયતા સાથે બેસીને ભોજન લઈ શકે છે.

આ માત્ર ભોજન નથી,
પણ કોઈના જીવનમાં સંતોષ, સન્માન અને આશાનો સહારો બનવાનો એક નાનો પ્રયત્ન છે.

આપ જેવા સેવાભાવી દાતાશ્રીઓના સહયોગથી આ સેવા સતત આગળ વધી રહી છે અને અનેક જરૂરિયાતમંદ લોકો સુધી રાહત પહોંચાડી રહી છે. 🙏🤍

📞 સંપર્ક: 99787 97187; 81287 97187





 #સ્વ_બીપીનભાઈ_જીવણલાલ_પટેલ, ગાંધીનગરત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભુખ્યાને ભોજન ખીચડીઘરમાં આજ સાંજના મિષ્ટાન સાથે ભ...
08/06/2026

#સ્વ_બીપીનભાઈ_જીવણલાલ_પટેલ, ગાંધીનગર
ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભુખ્યાને ભોજન ખીચડીઘરમાં આજ સાંજના મિષ્ટાન સાથે ભોજન માટે #દેવાંગભાઈ_બીપીનભાઈ_પટેલ (પુત્ર) તરફથી સહયોગ મળેલ છે.
આ સેવાકાર્ય દ્વારા તેમની સ્મૃતિ સદા જીવંત રહેશે. પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે અને તેમના પુણ્ય કાર્યો સદા પ્રેરણા રૂપે જીવંત રહે. એવી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. 🙏

પ્રિય દાતા મિત્રો અને વડીલો #ખીચડીઘર પરિવાર તરફથી મે ૨૦૨૬ માસ દરમિયાન દૈનિક ભોજન સેવામાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ અને ...
02/06/2026

પ્રિય દાતા મિત્રો અને વડીલો

#ખીચડીઘર પરિવાર તરફથી મે ૨૦૨૬ માસ દરમિયાન દૈનિક ભોજન સેવામાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ અને પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

આપના સહયોગ અને વિશ્વાસના કારણે આજે ખીચડીઘરમાં દરરોજ ૪૦૦થી વધુ જરૂરિયાતમંદ લોકો પ્રેમ, સન્માન અને આત્મીયતા સાથે ભોજન મેળવી રહ્યા છે. કોઈના જન્મદિવસે, કોઈની લગ્નતિથિએ, કોઈના શુભ પ્રસંગે તો કોઈએ પોતાના સ્વજનની પવિત્ર સ્મૃતિમાં ભોજન સેવાનો લાભ આપીને માનવતાની આ યાત્રાને વધુ મજબૂત બનાવી છે.

આપનો સહયોગ માત્ર ભોજન નથી, પરંતુ અનેક લોકોના જીવનમાં આશા, હૂંફ અને માનવતાનો સંદેશ પહોંચાડે છે.

જૂન ૨૦૨૬ માસ માટે દૈનિક ભોજન સહયોગ નોંધાવવાનું શરૂ થઈ ગયું છે. જો આપ પણ પોતાના જન્મદિવસ, મેરેજ એનિવર્સરી , શુભ પ્રસંગ કે સ્વજનની સ્મૃતિમાં એક દિવસના ભોજન સેવાના સહયોગી બનવા ઇચ્છતા હોવ તો કૃપા કરીને ખીચડીઘર ઓફિસનો સંપર્ક કરો.

📞 ખીચડીઘર ઓફિસ: +91 99787 97187

ફરી એકવાર મે માસના તમામ ભોજન સહયોગીઓનો ખૂબ ખૂબ આભાર.

સાદર,
પારસ સોની
એજ્યુફન ફાઉન્ડેશન - ખીચડીઘર પરિવાર ધાનેરા (બનાસકાંઠા)

 #સ્વ_જેઠાલાલ_પોપટલાલ_ઉનડકટ (કાગદી), પોરબંદરપ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભુખ્યાને ભોજન ખીચડીઘરમાં આજ સાંજના મિષ્ટાન ...
31/05/2026

#સ્વ_જેઠાલાલ_પોપટલાલ_ઉનડકટ (કાગદી), પોરબંદર
પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભુખ્યાને ભોજન ખીચડીઘરમાં આજ સાંજના મિષ્ટાન સાથે ભોજન માટે #હિતેશભાઈ_જેઠાલાલ_ઉનડકટ (પુત્ર) તરફથી સહયોગ મળેલ છે.
ભુખ્યા માટે કરાયેલ સેવા તેમની યાદને સદા જીવંત રાખશે. પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે અને તેમના પુણ્ય કાર્યો સદા પ્રેરણા રૂપે જીવંત રહે. એવી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. 🙏

 #સ્વ_સ્મિતાબા_કાન્તિજી_ઠાકોર, સરગાસણપ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભુખ્યાને ભોજન ખીચડીઘરમાં આજ સવારના ભોજન માટે  #કાન...
29/05/2026

#સ્વ_સ્મિતાબા_કાન્તિજી_ઠાકોર, સરગાસણ
પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભુખ્યાને ભોજન ખીચડીઘરમાં આજ સવારના ભોજન માટે #કાન્તિજી_રમતાજી_ઠાકોર_પરિવાર તરફથી સહયોગ મળેલ છે.
આ સેવાકાર્ય દ્વારા તેમની સ્મૃતિ સદા જીવંત રહેશે. પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે અને તેમના પુણ્ય કાર્યો સદા પ્રેરણા રૂપે જીવંત રહે. એવી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. 🙏

 #સ્વ_વસંતલાલ_શામળદાસ_શાહ, અમદાવાદબીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભુખ્યાને ભોજન ખીચડીઘરમાં આજ સાંજના ભોજન માટે  #અલ્પેશભ...
13/05/2026

#સ્વ_વસંતલાલ_શામળદાસ_શાહ, અમદાવાદ
બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભુખ્યાને ભોજન ખીચડીઘરમાં આજ સાંજના ભોજન માટે #અલ્પેશભાઈ_વસંતલાલ_શાહ (પુત્ર) તરફથી સહયોગ મળેલ છે.
ભુખ્યા માટે કરાયેલ સેવા તેમની યાદને સદા જીવંત રાખશે. પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે અને તેમના પુણ્ય કાર્યો સદા પ્રેરણા રૂપે જીવંત રહે. એવી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. 🙏

 #સ્વ_ગૌરીશંકર_કેશવલાલ_નાયક, અમદાવાદસાતમી માસિક પુણ્યતિથિ નિમિત્તે ભુખ્યાને ભોજન ખીચડીઘરમાં આજ સવારના ભોજનમાં કેરીનો રસ ...
11/05/2026

#સ્વ_ગૌરીશંકર_કેશવલાલ_નાયક, અમદાવાદ
સાતમી માસિક પુણ્યતિથિ નિમિત્તે ભુખ્યાને ભોજન ખીચડીઘરમાં આજ સવારના ભોજનમાં કેરીનો રસ અને સાંજના ભોજનમાં છાસ માટે #જયાબેન_ગૌરીશંકર_નાયક (પત્ની) તરફથી સહયોગ મળેલ છે.
ભુખ્યા માટે કરાયેલ સેવા તેમની યાદને સદા જીવંત રાખશે. પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે અને તેમના પુણ્ય કાર્યો સદા પ્રેરણા રૂપે જીવંત રહે. એવી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. 🙏

Address

Opposite Madhusudan Plaza, Near Dhanera Railway Station
Dhanera
385310

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 9pm

Telephone

+919725297187

Alerts

Be the first to know and let us send you an email when ખીચડીઘર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ખીચડીઘર:

Share