16/09/2026
🪔 પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ 🪔
સામાજિક ધાર્મિક શૈક્ષણિક સેવા કાર્યમાં અગ્રેસર રહેતા તેમજ સેવા કાર્યમાં ખૂબ સાથ સહકાર આપતા અને M&N Brothers High School, Bandibar ના આચાર્ય શ્રી વિનયભાઈ ચૌહાણ સાહેબ દ્વારા તેમના દાદાજી સ્વ. સાધુશ્રી સુરેશ્વરદાસ બાપુની પુણ્યતિથી નિમિત્તે સેવાકીય સંસ્થામાં અમૂલ્ય યોગદાન આપી સહભાગી બન્યા તે બદલ ખુબ ખુબ આભાર 👏👏👏
ઈશ્વર દિવંગત આત્માને શાશ્વત શાંતિ અર્પે તેવી પ્રાર્થના🙏
💐 ભાવભીની શ્રદ્ધાંજલિ 💐
ૐ શાંતિ: શાંતિ: શાંતિ: 🙏