Swami Mukundananda Gujarati

Swami Mukundananda Gujarati Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Swami Mukundananda Gujarati, Nonprofit Organization, Delhi.

સ્વામીજીના બે દિવસીય પ્રવચનથી વડોદરામાં આધ્યાત્મિક ચેતના જાગી
22/11/2025

સ્વામીજીના બે દિવસીય પ્રવચનથી વડોદરામાં આધ્યાત્મિક ચેતના જાગી


ભક્તિમાં ભૂલો કરવાની ઘણી બધી રીતો છે, પણ હંમેશા સાચી ભક્તિ કરવાનો એક જ રસ્તો છે - સકારાત્મક બનો અને તમારી ઈચ્છાઓને ભગવાન...
07/08/2023

ભક્તિમાં ભૂલો કરવાની ઘણી બધી રીતો છે, પણ હંમેશા સાચી ભક્તિ કરવાનો એક જ રસ્તો છે - સકારાત્મક બનો અને તમારી ઈચ્છાઓને ભગવાનની અને ગુરુની ઈચ્છાઓ માં જોડી દો. - સ્વામી મુકુન્દાનંદ

03/08/2023

કોઈપણ શબ્દ બોલતા પહેલા આપણે શું ધ્યાન રાખવું જોઈએ?


આપણી સમજણના સ્તરે ભૌતિક દુઃખ ખરાબ છે, પરંતુ ભગવાનની યોજનામાં, તે આત્માના વિકાસ માટે જરૂરી હોઈ શકે છે. - સ્વામી મુકુન્દાન...
29/07/2023

આપણી સમજણના સ્તરે ભૌતિક દુઃખ ખરાબ છે, પરંતુ ભગવાનની યોજનામાં, તે આત્માના વિકાસ માટે જરૂરી હોઈ શકે છે. - સ્વામી મુકુન્દાનંદ

આપણે ભગવાનથી ભૌતિક અંતરને લીધે નહિ પણ આપણી અંદર રહેલા અજ્ઞાનને કારણે અલગ થયા છીએ, જે અનંત જીવનકાળથી છે.  સ્વામી મુકુન્દા...
28/07/2023

આપણે ભગવાનથી ભૌતિક અંતરને લીધે નહિ પણ આપણી અંદર રહેલા અજ્ઞાનને કારણે અલગ થયા છીએ, જે અનંત જીવનકાળથી છે. સ્વામી મુકુન્દાનંદ

મનના સંચાલન માટે અભ્યાષ એક આવશ્યક પરિબળ છે. માનવીય પ્રયત્નોના તમામ ક્ષેત્રોમાં, અભ્યાષ એ ચાવી છે જે નિપુણતા અને શ્રેષ્ઠત...
27/07/2023

મનના સંચાલન માટે અભ્યાષ એક આવશ્યક પરિબળ છે. માનવીય પ્રયત્નોના તમામ ક્ષેત્રોમાં, અભ્યાષ એ ચાવી છે જે નિપુણતા અને શ્રેષ્ઠતાના દરવાજા ખોલે છે. - સ્વામી મુકુન્દાનંદ

આપણને જીવનમાં મળેલી દરેક વસ્તુનો સ્ત્રોત ભગવાન છે. પહેલા આપણે ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવી જોઈએ અને પછી બીજી દરેક વસ્...
25/07/2023

આપણને જીવનમાં મળેલી દરેક વસ્તુનો સ્ત્રોત ભગવાન છે. પહેલા આપણે ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવી જોઈએ અને પછી બીજી દરેક વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે, કે જે ભગવાનની કૃપાનું માધ્યમ છે. - સ્વામી મુકુન્દાનંદ

ગુરુના આશીર્વાદ તેમના માર્ગદર્શન અને દિવ્ય જ્ઞાનના રૂપમાં આવે છે. જેમ જેમ આપણે તેમની સલાહ પર કાર્ય કરીએ છીએ, તેમ તેમ આપણ...
23/07/2023

ગુરુના આશીર્વાદ તેમના માર્ગદર્શન અને દિવ્ય જ્ઞાનના રૂપમાં આવે છે. જેમ જેમ આપણે તેમની સલાહ પર કાર્ય કરીએ છીએ, તેમ તેમ આપણે આપણા જીવનમાં સુધારો કરવાનું શરૂ કરીએ છીએ, અને તેમની વધુ કૃપાના પ્રાપ્તકર્તા બનીએ છીએ. - સ્વામી મુકુન્દાનંદ

પરમ કૃપાળુ ભગવાન એકલા જ આપણા સનાતન અને નિઃસ્વાર્થ સંબંધી છે. તેમની સાથે જ આપણો સૌથી ગાઢ અને નજીકનો સંબંધ છે.  - સ્વામી મ...
22/07/2023

પરમ કૃપાળુ ભગવાન એકલા જ આપણા સનાતન અને નિઃસ્વાર્થ સંબંધી છે. તેમની સાથે જ આપણો સૌથી ગાઢ અને નજીકનો સંબંધ છે. - સ્વામી મુકુન્દાનંદ

મન ફળદ્રુપ જમીન જેવું છે. જો તમે તેની સારી કાળજી કરો છો, તો તે આકર્ષક છોડ અને સુંદર ફૂલોથી ખીલે છે. પરંતુ જો અવગણના કરવા...
21/07/2023

મન ફળદ્રુપ જમીન જેવું છે. જો તમે તેની સારી કાળજી કરો છો, તો તે આકર્ષક છોડ અને સુંદર ફૂલોથી ખીલે છે. પરંતુ જો અવગણના કરવામાં આવે તો પરિણામ ભયંકર છે. જેમ કે જંગલી નીંદણ અને કાંટાળા ઝાડીઓ - સ્વામી મુકુન્દાનંદ

Address

Delhi
110008

Alerts

Be the first to know and let us send you an email when Swami Mukundananda Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Swami Mukundananda Gujarati:

Share