Nitin Soni

Nitin Soni seva

19/04/2026

ત્યજી દેવાયેલા નવજાત બાળકની લાશના અંતિમ સંસ્કાર કરાયા..

PatanToday Page

25/10/2025

જરૂરીયાતમંદ પરિવારોમાં કીટ વિતરણ કરવામાં આવ્યું...

સાતસો રૂપિયાનાના વેચાતા ફૂલ લાયો હારને તોરણ બનાયા પણ હજી મૂડીના પણ ઠેકાણા નથી. 🌻દિવાળીની હાર્દિક શુભકામનાઓ🌻એક ભાઈ આજે દિ...
20/10/2025

સાતસો રૂપિયાનાના વેચાતા ફૂલ લાયો હારને તોરણ બનાયા પણ હજી મૂડીના પણ ઠેકાણા નથી.

🌻દિવાળીની હાર્દિક શુભકામનાઓ🌻

એક ભાઈ આજે દિવાળી દિવસે નફો કરવા ફૂલ લાવ્યા અને હાર તોરણ બનાઇ આજે સવારના બેઠા હતા..મે એમને સવારે જોયા હતા.....

સાંજે મારે ચોપડા પૂજન હોવાથી ફૂલના હાર અને તોરણ લેવા ગયો હતો અને મે ફરી આ ભાઈને લારીમાં ઉદાસ બેઠા જોયા અને લાગ્યું કે કાઇ વધુ વેચાયું લાગ્યું નહિ એટલે એમની જોડે ગયો....

બન્યું એવું કે અમે તો એક દિવસ પહેલા ઓર્ડર આપ્યા હોય કે દસ હાર અને બીજા તોરણ હોય એટલે હું ફૂલહાર લેતો આવ્યો હતો...

મે ભાઈને પૂછ્યું કે વેચાયું લાગ્યું તો જવાબમાં કહ્યુ કે મને એમકે કઈક નફો મળે તો થોડા ઘણું ઘર માટે લઇ જઇશ પણ સાતસો રૂપિયાનાના વેચાતા ફૂલ લાયો અને હારને તોરણ બનાયા પણ હજી મૂડીના પણ ઠેકાણા નથી. અઢીસો રૂપિયાનું વેચાયું છે..

મે કહ્યુ હજી મૂડીમાં સાડા ચારસો ગટે અને ફૂલહાર પણ કાળા પડવા લાગ્યા છે તો શું કરશો તમે...
જવાબ આપ્યો માલિકની મરજી..

મે રિક્ષા બોલાઈ વધેલ બધું લઈને મંદિરે મોકલાઈ દીધું કહ્યું કે ત્યાં સજાઈ નાખજો...

પછી કહ્યુ બોલો ભાઈ હવે કેટલા આપુ ભાઈ...

કહે જે આપો એ શું કહું તમને...

મૂડી નફો અને મીઠાઈ આપી એટલે ભાઈ બહુ ખુશ અને કહે સાહેબ ખૂબ સારું થાય તમારું નહિતર..
બપોર સુધી અમુક લોકો બસ સલાહ આપે અહીંયા ન ઊભું રેવાય આવા હાર ન લે કોઈ પણ તમે મારું ટેન્શન દૂર કરી દીધું..અને પછી લારી લઈને જે નીકળ્યા ખૂબ ખુશ હતા જાણે લોટરી ન લાગી હોય....

આવા ઘણા લોકો હોય કે એમને સામાન વેચાતો નથી અને દરેક જગ્યાએ હું પોચીના શકું પણ મારા કે તમારા ધ્યાનમાં આમ કોઈ આવે તો મદદ કરતા રહેજો....

18/10/2025

સેવા

સેવા...
18/10/2025

સેવા...

300 રૂપિયા મારી જોડે છે પણ બધી દવા લેવા માટે 745 રૂપિયા જોઈએ.....મેડિકલ વાળા ભાઈ બાકી આપવાનીના પાડે..જો આપડે ઓળખાણ હોય અ...
06/10/2025

300 રૂપિયા મારી જોડે છે પણ બધી દવા લેવા માટે 745 રૂપિયા જોઈએ.....મેડિકલ વાળા ભાઈ બાકી આપવાનીના પાડે..

જો આપડે ઓળખાણ હોય અને રૂપિયા હોય તો બધું તરત કામ થાય પણ જે રોજ કમાઈ ને રોજનું જીવન ગુજારતા હોય એમ ને આમ એક વાર ઘરમાં માંદગી આવે એટલે પેલી કહેવત સાબિત થાય કે "એક હોધીએ ને તેર તુટે...."

ડીસા ગાયત્રી મંદિર સામે ડોક્ટર હાઉસમાં એક દર્દીના સગાનો કોલ આવતા હું હોસ્પિટલ ગયો અને એમને બ્લડની જરૂર હતી તો અમે તાત્કાલિક બ્લડ આપાવ્યું... નાની દીકરીને બ્લડ ચડાવવાનું હતું..

હું બહાર આવી ને બાઈક જોડે ગયો અને સાંભળ્યુંતો એક બેન દવાની દુકાને આજીજી કરતા જોયા અને કહેકે ભાઈ થોડા દિવસમાં દવાના રૂપિયા આપી દઈશ મને મારા દીકરા માટે દવા આપો..પણ મેડિકલ વાળા કહે બેન અમે બાકી નથી આપતા કેમકે અમારે તો આમ રોજનું હોય છે કેટલાને બાકી આપીએ...???

બેન ઉદાસ બહાર આવ્યા અને ઊભા રહ્યા એમનો ચહેરો એકદમ નિરાશ દેખાયો મે પૂછ્યું કે બેન કેટલાની દવા કહે છે તો જવાબમાં બેને કહ્યું કે 300 રૂપિયા છે સાડા ચારશો રૂપિયા ઓછા છે...

મે 500 રૂપિયા આપ્યા બેને દવા લીધી અને રાજી થઈ મને કહે કે ભગવાનનો ખૂબ ખૂબ આભાર મારા માટે તમે મદદ કરી..

બેને ને મે વધુ પૂછ્યું કે ઘરવાળા શું કામ કરે છે અને કયા રહો છો તો જવાબમાં કહ્યું કે છૂટક કામ કરે છે ગાડીમાં માલ સામાન હોય એવી ગાડી ખાલી કરાવે દિવસે 500 રૂપિયા કમાય છે...અમારે એર્યા તો ખૂબ મહેનત કરે પણ....કાઇ વધતું જ નથી...અમે રાજમંદિરથી આગળ આવેલ સોસાયટીમાં ભાડે રહીએ છીએ..

બોલતા બોલતા બહેનની આંખમાં આંસું જોયા...આમ જોઈ મે બેનને 500 રૂપિયા બીજા આપ્યા કે લો બેન મદદ આપુ છું આને સારું ફ્રૂટ ખવરાવજો.

બેનના કહેતા કહ્યું કે બસ ભાઈ તમે જે દવામાં મદદ આપી એ ઘણું છે બસ ચાલશે હવે નહિ જોઈતા રૂપિયા...

મે કહ્યુ કે બાળક ને ફ્રૂટ કે બીજું સારું ખવરાવજો હું બાળક ને આપુ છું....અને બહેન બાળકને લઈને રિક્ષામાં ઘરે નીકળ્યા..

જે આવા પરિવારો છે એમને આમ કોઈ ઘરમાં બીમારી કે કાઇ પણ તકલીફ આવે તો રડતાં હસતા સ્વીકારી લે છે દરેક ને સાથ નથી મળતો અને એક છેલી વાત કહું તો દરેક વ્યક્તિ કંઇકને કઈક મદદ આપે છે જેવી શક્તિ એવી ભક્તિ....

પણ હવે આપડે એક પ્રણ લઈએ કે બનતી મદદ દરેક જરૂરીયાતમંદ જેને જરૂર છે એને આપશું...

🌻જય શ્રી રામ🌻

📌 Nitin Soni Foundation - Website Details🏛 About UsNitin Soni Foundation ek seva aur samarpan ka pratik hai. Hum gareebo...
21/02/2025

📌 Nitin Soni Foundation - Website Details

🏛 About Us

Nitin Soni Foundation ek seva aur samarpan ka pratik hai. Hum gareebon ki madad, mahila sashaktikaran, shiksha, aur samajik seva ke liye kaam karte hain. Har mahine ration vitran, siksha sahayata, aur seva karyakram chalaye jaate hain.

🎯 Mission & Vision

✅ Mission: Samaj ke har varg tak seva pahunchana aur sabko sudrid banana.
✅ Vision: Ek samarth aur sashakt Bharat ka nirmaan jisme har kisi ko samman aur suvidha mile.

📌 Our Services (Sevayen)

✔ Garib aur vidhwaon ki madad (Ration, Kapde, Arthik Sahayata)
✔ Mahila Sashaktikaran (Self-employment, Skill Training)
✔ Bachon ke liye Shiksha aur Kitabein
✔ Samajik Seva aur Raktdaan Shivirs
✔ Bhojan Vitran aur Gau Seva

📞 Contact Details

📍 Address: Rajpur, Gandhi Chowk, Deesa, Banaskantha, Gujarat - 385535
📞 Nitin Soni: 9173891000 / 9586101025
📩 Email: [email protected] / [email protected]
🌐 Instagram: Nitin Soni | Trust Page
📹 YouTube: Click Here
💬 Join WhatsApp Group: Click Here

💡 Trust Join Karne Ke Liye

👉 Google Form Fill Karein [Trust Joining Form Link] (Jab form banega, tab link yahan add karein)

📌 YouTuber Ki Zaroorat

Agar aap ek talented YouTuber hain jo Nitin Soni Foundation ke channel ko manage kar sake, to humein zaroor contact karein! Humein content create karne aur channel ko aage badhane ke liye ek dedicated vyakti ki zaroorat hai.

---

Helping needy people Building houses for widows and orphans and providing ration kits Spending on hospital operations Medicines Funeral cows for disinherited corpses and serving the disabled Help helping them.....

Address

Rajpur Deesa Banskantha
Deesa

Telephone

+919173891000

Website

Alerts

Be the first to know and let us send you an email when Nitin Soni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Nitin Soni:

Share