Consumer Protection Centre Danta Sskgs

Consumer Protection Centre Danta Sskgs Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Consumer Protection Centre Danta Sskgs, Non-Governmental Organization (NGO), Danta.

Gujarat Ahmedabad Digital Scam : ठगी का 5000 करोड़ रुपया...चीन-ताइवान कैसे पहुंचा? Taiwan | Policeअहमदाबाद पुलिस ने देश ...
19/10/2024

Gujarat Ahmedabad Digital Scam : ठगी का 5000 करोड़ रुपया...चीन-ताइवान कैसे पहुंचा? Taiwan | Police
अहमदाबाद पुलिस ने देश भर में डिजिटल अरेस्ट रैकेट चलाने वाले इंटरनेशनल नेटवर्क का पर्दाफाश किया है.....इस गैंग ने देश भर में करीब एक हजार लोगों को अपना शिकार बनाया है....पुलिस ने खुलासा किया कि साइबर क्राइम के इस धंधे में चीन और ताइवान के माफिया शामिल हैं....

Gujarat Ahmedabad Digital Scam : ठगी का 5000 करोड़ रुपया...चीन-ताइवान कैसे पहुंचा? Taiwan | Policeअहमदाबाद पुलिस ने देश भर में डिजिटल अरेस्ट रैकेट च.....

23/09/2024

*આજે બુઢીયા વૃદ્ધ દિવસ ( સિનિયર સિટીઝન દિવસ) નિમીત્તે તમામ સિનિયર સિટીઝન માટે પ્રસ્તુત છે એક અનમોલ મેસેજ.🙏🙏

NO TENSION

છોડી દ્યો આ બધું tension.
ખાઓ પીઓ જલસા કરો ,
મોજથી ઉડાઓ PENSION.

હુકુમ ચાલે છે ત્યાં સુધી,
કરી લ્યો હકુમત ભાઈ.!!
પછી, બૈરા છોકરાઓ પણ
નહિ માને કોઈ; SUGGESTION.!!

ગુસ્સે થવાની, ગુસ્સો કરવાની
ઉમર તો ગઈ હવે..!!
કોઈ સોરી કહે તો પણ ,
શાંતિથી કહેજો
NO MENTION..!!

હાથમાં છે વહેવાર ત્યાં સુધી
રાખો બધુય હસ્તગત ,
પછી પાણી માટે ય પૂછવું પડશે,
એવી થશે
POSITION..!!

શરતોમાં જીત્યો છું ને ,
શરતોમાં ઘણું હાર્યો છું..!!
હવે કહો જિંદગી ને ,
DON'T APPLY ANY CONDITION .!!

ગુમાવ્યું એનો ગમ ના કરો ,
મળ્યું છે એમાં મોજ કરો ,
કેમ કે, ક્યારે હાર્ટ બેસી જશે,
WITHOUT ANY MENTION ..!!

ક્યારેક પાપ કર્યા હોય તો
એનું કરી લેજો પ્રાયશ્ચિત..!!
ઈશ્વર ગુન્હા માફ કરી દેશે ,
WITHOUT ANY OBJECTION.!!

દોડ ધામ ચિંતા ઉતાવળ,
મેલો માળીયે આ ભૂતાવળ,
બીપી, સુગરને કહો રુક જાઓ,
આગળ નથી કોઈ PERMISSION..!! .

મુત્યુ આવે તો મરવાનું મજાથી ,
ડરવાનું નહિ, અને હસ્તે મોઢે હાલતા થઈ જવાનું ,
આપ્યા વગર કોઈ OPTION..!! 👏

ઘડપણનું છે સરસ નામ,
કોઈ કહે સન્યાસાશ્રમ,
કોઈ કહે વાનપ્રસ્થાશ્રમ,
પણ હું કહું આનંદાશ્રમ...🌸

ઘડપણમા આપણે કે'વું રહેવું,
ઘરમાં હો તો આશ્રમ જેવું,
આશ્રમમાં હો તો ઘર જેવું,🏡
જલ્સામાં રહેવું અને બસ જલ્સાથી રહેવું...

ક્યાંય ગુંચવાવું નહીં,
જુની યાદો કાઢવી નહીં
'અમારાં વખતે' આમ હતું બોલવું નહીં,
અપમાન થાય તો મનમા આણવું નહીં...

વાતને ખોટી ખોટી લંબાવવી નહીં,
સુખની ભઠ્ઠી જમાવતા રહેવું,
બધાથી દોસ્તી જોડતાં રહેવું,
રાગ લોભને દૂર ભગાડતા રહેવુ...

આનંદને હંમેશા અનુભવાય,
લેન્સ ઇમ્પ્લાંટથી ચોખ્ખું દેખાય,
ચોખઠા વડે સહેલાઇથી ચવાય,
કાનયંત્રથી સરસ સંભળાય...

પાર્કમાં જઈને ફરી આવા ય,🌳
મંડળમા જઈ ભજન ગવાય,🏫
ટી.વી. ની સિરિયલ જોઈ લેવાય, 📺
છોકરાંઓ સામે ચૂપચાપ રહેવાય...😷

પૌત્ર પોત્રીઓ સાથે રમતાં રહેવું,
પત્નિ; બાળકોને ગમતા રહેવું,
મિત્રો સાથે ગપ્પા મારતાં રહેવું,🤝
સમય કાઢીને "ચા ની કિટલીએ" જતાં રહેવું...

પત્નિનો સામાન ઉપાડી લેવાનો
થાકો ત્યાં જ બેસી જવાનું,
ગમે ત્યારે જ્યુસ - શરબત પીતા રહેવાનું,🧋
સિનિયરોની ક્લબમાં જતાં રહેવાનુ...

ના આવડે તોયે થોડું ગાઈ લેવું,
એકાંતમાં થોડું નાચી લેવું,🤸‍♂️
કોઈ જોઈ લે'તો વ્યાયામ ગણાવવું,
મોજમાં રહેવું - મસ્ત રહેવું...

કંટાળો આવે તો સુઈ જવું,
જાગી જાઓ તો સંગીત માણવું,🎼
જાગતાં જાગતાં નસકોરા બોલાવો,
ટોકે કોઈ તો હળવું હસી લેવું...😁

સૌ સિનિયર સિટીઝન' વડીલોને અર્પણ....😃😃😃

વિપુલ ગુર્જરના જય અંબે .....

જાગો ગ્રાહક જાગો ભારતીય માનક બ્યૂરો: ગ્રાહકોના અધિકારોના રક્ષણ અને ગ્રાહક સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ ભારતની રાષ્ટ્રીય માનક...
19/09/2024

જાગો ગ્રાહક જાગો
ભારતીય માનક બ્યૂરો: ગ્રાહકોના અધિકારોના રક્ષણ અને ગ્રાહક સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા

ભારતીય માનક બ્યૂરો (BIS) એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે ગ્રાહક બાબતોના વિભાગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, ભારત સરકારના નેજા હેઠળ કામ કરે છે. BIS એ 1947 (જ્યારે તે ભારતીય માનક સંસ્થા (ISI) તરીકે જાણીતું હતું) માં તેની શરૂઆતથી જ તેની અનુરૂપતા મૂલ્યાંકન, લેબોરેટરી સેવાઓ, હોલમાર્કિંગ અને અન્ય યોજનાઓ દ્વારા ભારતના ઉદ્યોગ અને ગ્રાહકોને સેવા આપી રહ્યું છે. ISI ચિહ્ન ભારતના લગભગ દરેક ઘર માટે 'ગુણવત્તા' શબ્દનો સમાનાર્થી બની ગયો છે. હોલમાર્કિંગ યોજનાએ ગ્રાહકને સોના માટે ઉચ્ચતમ સ્તરની ખાતરી આપી છે. BIS એ તાજેતરમાં યુવા બ્રાન્ડ એમ્બેસેડરના વાઇબ્રન્ટ જૂથ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને સભ્યો તરીકે સમાવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્ટાન્ડર્ડ ક્લબ બનાવીને ગુણવત્તાની જાગૃકતા વધારવાની ઉમદા પહેલ કરી છે. આ ક્લબ્સ હેઠળની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા, યુવા પ્રતિભાઓને ગુણવત્તા અને માનકીકરણના ક્ષેત્રમાં શીખવાની તકો મળે છે. BIS ટૂંક સમયમાં ભારતમાં 10000 સ્ટાન્ડર્ડ ક્લબના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવા પર છે.

BIS દ્વારા, ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા તરીકે, આજ સુધીમાં 22644 ભારતીય માનકો ઘડવામાં આવ્યા છે. BIS દ્વારા સ્થાપિત ભારતીય માનકો એ પ્રોડક્ટ સર્ટિફિકેશન સ્કીમ્સ માટેનો આધાર બને છે, જે ગ્રાહકોને ઉત્પાદનોની ગુણવત્તા, સલામતી અને વિશ્વસનીયતાની તૃતીય પક્ષકાર ખાતરી પૂરી પાડે છે.

BIS પ્રમાણન યોજના મૂળભૂત રીતે સ્વૈચ્છિક છે. જો કે, સંખ્યાબંધ ઉત્પાદનો માટે, વિવિધ વિચારણાઓ જેમ કે. જાહેર હિત, માનવ, પ્રાણી અથવા છોડના સ્વાસ્થ્યનું રક્ષણ, પર્યાવરણની સલામતી, અનુચિત વ્યાપાર આચરણનું નિવારણ અને રાષ્ટ્રીય સુરક્ષા હેઠળ ભારતીય માનકોનું પાલન કેન્દ્ર સરકાર દ્વારા ફરજિયાત

કરવામાં આવે છે. આવા ઉત્પાદનો માટે, કેન્દ્ર સરકાર QCOs જારી કરીને BIS ના લાયસન્સ અથવા સર્ટિફિકેટ ઑફ કન્ફર્મિટી (CoC) હેઠળ સ્ટાન્ડર્ડ માર્કનો ફરજિયાત ઉપયોગ કરવાનો નિર્દેશ આપે છે. આજની

તારીખ સુધીમાં, ભારત સરકાર દ્વારા જારી કરાયેલા 164 QCO દ્વારા 684 ઉત્પાદનોને ફરજિયાત BIS પ્રમાણન હેઠળ લાવવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર, BIS સાથે પરામર્શ કર્યા પછી, કલમ 16 ના પેટા-વિભાગો (1) અને (2) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને કલમ 17 અને કલમ 25 ની પેટા કલમ (3) સાથે સંલગ્ન BIS એક્ટ, 2016 હેઠળ QCO પ્રકાશિત કરે છે. આ રીતે ઉત્પાદનોને BIS ફરજિયાત પ્રમાણન હેઠળ લાવવામાં આવે છે. આ QCOs ગ્રાહક દ્વારા ખરીદી કરેલ ઉત્પાદનો એ સંબંધિત ભારતીય માનકોની નિર્ધારિત જરૂરિયાતોને અનુરૂપ છે તેની ખાતરી કરીને ગ્રાહક સુરક્ષા અને સશક્તિકરણની ખાતરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

QCO હેઠળના ઉત્પાદનો QCO માં ઉલ્લેખિત અનુરૂપ ભારતીય માનકોને અનુરૂપ હોવા જોઈએ અને ઓર્ડરમાં સૂચિત કર્યા મુજબ BIS (અનુરૂપ મૂલ્યાંકન) નિયમન, 2018 ની સંબંધિત યોજના અનુસાર BIS ના લાઇસન્સ અથવા CoC હેઠળ માનક ચિહ્ન ધરાવશે.

QCO કેન્દ્ર સરકાર હેઠળના વિવિધ સંબંધિત મંત્રાલયો (નિયમનકારો) દ્વારા ઓર્ડર દ્વારા નિયમન કરવામાં આવતા ઉત્પાદન(ઓ)/ઉત્પાદન શ્રેણીઓના આધારે હિતધારકોની સાથે પરામર્શ કર્યા પછી, જારી કરવામાં આવે છે. QCO ની શરૂઆતની તારીખ સ્પષ્ટપણે ઓર્ડરમાં જ ભારપૂર્વક જણાવવામાં આવે છે જેથી જરૂરી ઉત્પાદન અને પરીક્ષણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંબંધિત ભારતીય માનકોની જરૂરિયાતો અનુસાર ઉત્પાદનના અનુપાલનના સંદર્ભમાં તેના અમલીકરણ માટેની સમયરેખાથી હિતધારકો સારી રીતે વાકેફ હોય.

QCO ની શરૂઆતની તારીખ પછી, કોઈપણ વ્યક્તિ માનક ચિહ્ન વિના QCO હેઠળ આવરી લેવામાં આવેલ કોઈપણ ઉત્પાદન(ઓ)નું ઉત્પાદન, આયાત, વિતરણ, વેચાણ, ભાડે, લીઝ, સંગ્રહ અથવા વેચાણ માટે પ્રદર્શન કરી શકશે નહીં, સિવાય કે તે BIS દ્વારા માન્ય લાઇસન્સ અથવા CoC હેઠળ હોય.

સ્થાનિક રીતે ઉત્પાદિત માલને લાગુ પડતા સ્થાનિક કાયદા/નિયમો/ઓર્ડર/વિનિયમો, એ આયાત પર પણ લાગુ થશે, સિવાય કે ખાસ મુક્તિ આપવામાં આવી હોય. જો સ્થાનિક ઉત્પાદન(ઓ) એ ભારતીય માનકોના ફરજિયાત પાલનને આધીન હોય, તો આવા ઉત્પાદન(ઓ) જો આયાત કરવામાં આવે તો તેણે પણ ભારતીય માનકોનું ફરજિયાતપણે પાલન કરવું પડશે. આમ, આ ઉત્પાદનો માટે, વિદેશમાં ઉત્પાદકે BIS ની ફોરેન મેન્યુફેક્ચરર્સ સર્ટિફિકેશન સ્કીમ (FMCS) હેઠળ BIS પાસેથી લાઇસન્સ અથવા CoC મેળવવાની જરૂર પડશે.

ઓર્ડરની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ BIS એક્ટ, 2016ની કલમ 29 ની પેટા-કલમ (3) ની જોગવાઈઓ હેઠળ કેદ અથવા દંડ અથવા બંને સાથે શિક્ષાને પાત્ર થશે.

QCO ની જોગવાઈઓના અમલીકરણ માટે, BIS પ્રમાણન ઓથોરિટી તરીકે કાર્ય કરે છે અને સંબંધિત અનુરૂપ મૂલ્યાંકન યોજના મુજબ ઉત્પાદકોને લાઇસન્સ અથવા CoC આપે છે. BIS QCO માં નિર્દિષ્ટ ઉત્પાદનો માટે અમલીકરણ ઓથોરિટી તરીકે પણ કાર્ય કરે છે.

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ QCOs પરની માહિતી BIS વેબસાઇટ હેઠળ નીચે અનુસાર લિંક પરથી મેળવી શકાય છે અનુરૂપ મૂલ્યાંકન -> ઉત્પાદન પ્રમાણપત્ર -> ફરજિયાત પ્રમાણપત્ર હેઠળની પ્રોડક્ટ્સ.

BIS એ BIS માર્ક, હોલમાર્ક અને CRS રજીસ્ટ્રેશન માર્ક જેવા BIS માર્ક ધરાવતા ઉત્પાદનોની અધિકૃતતા ચકાસવા માટે ગ્રાહકોનું સશક્તિકરણ કરવા માટે મોબાઇલ એપ્લિકેશન BIS કેર એપ્લિકેશન પણ વિકસાવી છે. તે ઉપભોક્તાઓને હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનો, BIS માર્ક્સનો દુરુપયોગ અને ગુણવત્તાના ગેરમાર્ગે દોરનારા દાવાઓ વિશે ફરિયાદો નોંધવાની પણ સુવિધા આપે છે.

ગ્રાહકોને BIS-ચિહ્નિત ઉત્પાદનોની અધિકૃતતા ચકાસવા માટેનો માર્ગ પ્રદાન કરીને, BIS કેર એપ્લિકેશન તેમને જાણીતી પસંદગીઓ કરવામાં અને હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનોની ખરીદી ટાળવામાં મદદ કરે છે.

ભારતીય માનક બ્યૂરો એ, ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા તરીકે, તેની વ્યાપક પ્રવૃત્તિઓ દ્વારા ગ્રાહક સુરક્ષા અને સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે.

દાંતા માંથી એક નામચીન દુકાનમાંથી ખરીદેલ સોનું હોલમાર્ક અને ૨૨ કેરેટ કહીને આપેલ તે અન્ય શહેરમાં ટચ કરાવતા ૨૦ કેરેટ નીકળ્ય...
19/09/2024

દાંતા માંથી એક નામચીન દુકાનમાંથી ખરીદેલ સોનું હોલમાર્ક અને ૨૨ કેરેટ કહીને આપેલ તે અન્ય શહેરમાં ટચ કરાવતા ૨૦ કેરેટ નીકળ્યું .

વાત એટલે અટકતી નથી ગ્રાહકો ધ્યાન આપો.

દુકાનમાં BIS નુ સિમ્બોલ અને સરકાર માન્ય લખેલ હશે એટલે ગ્રાહક વિચારશે સરકાર માન્ય દુકાન છે માટે છેતારાઈશું નહિ

નાં એવું નથી દુકાનદાર કહેવા માંગે છે કે આ રીતનું ખરીદી શકો છો સરકાર માન્ય નથી થઇ જતું.
હવે હોલ માર્ક ઉપર પ્રકાશ પાડું તો
ભારતીય માનક બ્યૂરો (BIS) એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે ગ્રાહક બાબતોના વિભાગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, ભારત સરકારના નેજા હેઠળ કામ કરે છે. BIS એ 1947 (જ્યારે તે ભારતીય માનક સંસ્થા (ISI) તરીકે જાણીતું હતું) માં તેની શરૂઆતથી જ તેની અનુરૂપતા મૂલ્યાંકન, લેબોરેટરી સેવાઓ, હોલમાર્કિંગ અને અન્ય યોજનાઓ દ્વારા ભારતના ઉદ્યોગ અને ગ્રાહકોને સેવા આપી રહ્યું છે. ISI ચિહ્ન ભારતના લગભગ દરેક ઘર માટે 'ગુણવત્તા' શબ્દનો સમાનાર્થી બની ગયો છે. હોલમાર્કિંગ યોજનાએ ગ્રાહકને સોના માટે ઉચ્ચતમ સ્તરની ખાતરી આપી છે. BIS એ તાજેતરમાં યુવા બ્રાન્ડ એમ્બેસેડરના વાઇબ્રન્ટ જૂથ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને સભ્યો તરીકે સમાવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં સ્ટાન્ડર્ડ ક્લબ બનાવીને ગુણવત્તાની જાગૃકતા વધારવાની ઉમદા પહેલ કરી છે. આ ક્લબ્સ હેઠળની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા, યુવા પ્રતિભાઓને ગુણવત્તા અને માનકીકરણના ક્ષેત્રમાં શીખવાની તકો મળે છે. BIS ટૂંક સમયમાં ભારતમાં 10000 સ્ટાન્ડર્ડ ક્લબના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવા પર છે.

BIS દ્વારા, ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા તરીકે, આજ સુધીમાં 22644 ભારતીય માનકો ઘડવામાં આવ્યા છે. BIS દ્વારા સ્થાપિત ભારતીય માનકો એ પ્રોડક્ટ સર્ટિફિકેશન સ્કીમ્સ માટેનો આધાર બને છે, જે ગ્રાહકોને ઉત્પાદનોની ગુણવત્તા, સલામતી અને વિશ્વસનીયતાની તૃતીય પક્ષકાર ખાતરી પૂરી પાડે છે.

BIS પ્રમાણન યોજના મૂળભૂત રીતે સ્વૈચ્છિક છે. જો કે, સંખ્યાબંધ ઉત્પાદનો માટે, વિવિધ વિચારણાઓ જેમ કે. જાહેર હિત, માનવ, પ્રાણી અથવા છોડના સ્વાસ્થ્યનું રક્ષણ, પર્યાવરણની સલામતી, અનુચિત વ્યાપાર આચરણનું નિવારણ અને રાષ્ટ્રીય સુરક્ષા હેઠળ ભારતીય માનકોનું પાલન કેન્દ્ર સરકાર દ્વારા ફરજિયાત

કરવામાં આવે છે. આવા ઉત્પાદનો માટે, કેન્દ્ર સરકાર QCOs જારી કરીને BIS ના લાયસન્સ અથવા સર્ટિફિકેટ ઑફ કન્ફર્મિટી (CoC) હેઠળ સ્ટાન્ડર્ડ માર્કનો ફરજિયાત ઉપયોગ કરવાનો નિર્દેશ આપે છે. આજની

તારીખ સુધીમાં, ભારત સરકાર દ્વારા જારી કરાયેલા 164 QCO દ્વારા 684 ઉત્પાદનોને ફરજિયાત BIS પ્રમાણન હેઠળ લાવવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર, BIS સાથે પરામર્શ કર્યા પછી, કલમ 16 ના પેટા-વિભાગો (1) અને (2) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને કલમ 17 અને કલમ 25 ની પેટા કલમ (3) સાથે સંલગ્ન BIS એક્ટ, 2016 હેઠળ QCO પ્રકાશિત કરે છે. આ રીતે ઉત્પાદનોને BIS ફરજિયાત પ્રમાણન હેઠળ લાવવામાં આવે છે. આ QCOs ગ્રાહક દ્વારા ખરીદી કરેલ ઉત્પાદનો એ સંબંધિત ભારતીય માનકોની નિર્ધારિત જરૂરિયાતોને અનુરૂપ છે તેની ખાતરી કરીને ગ્રાહક સુરક્ષા અને સશક્તિકરણની ખાતરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

QCO હેઠળના ઉત્પાદનો QCO માં ઉલ્લેખિત અનુરૂપ ભારતીય માનકોને અનુરૂપ હોવા જોઈએ અને ઓર્ડરમાં સૂચિત કર્યા મુજબ BIS (અનુરૂપ મૂલ્યાંકન) નિયમન, 2018 ની સંબંધિત યોજના અનુસાર BIS ના લાઇસન્સ અથવા CoC હેઠળ માનક ચિહ્ન ધરાવશે.

QCO કેન્દ્ર સરકાર હેઠળના વિવિધ સંબંધિત મંત્રાલયો (નિયમનકારો) દ્વારા ઓર્ડર દ્વારા નિયમન કરવામાં આવતા ઉત્પાદન(ઓ)/ઉત્પાદન શ્રેણીઓના આધારે હિતધારકોની સાથે પરામર્શ કર્યા પછી, જારી કરવામાં આવે છે. QCO ની શરૂઆતની તારીખ સ્પષ્ટપણે ઓર્ડરમાં જ ભારપૂર્વક જણાવવામાં આવે છે જેથી જરૂરી ઉત્પાદન અને પરીક્ષણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંબંધિત ભારતીય માનકોની જરૂરિયાતો અનુસાર ઉત્પાદનના અનુપાલનના સંદર્ભમાં તેના અમલીકરણ માટેની સમયરેખાથી હિતધારકો સારી રીતે વાકેફ હોય.

QCO ની શરૂઆતની તારીખ પછી, કોઈપણ વ્યક્તિ માનક ચિહ્ન વિના QCO હેઠળ આવરી લેવામાં આવેલ કોઈપણ ઉત્પાદન(ઓ)નું ઉત્પાદન, આયાત, વિતરણ, વેચાણ, ભાડે, લીઝ, સંગ્રહ અથવા વેચાણ માટે પ્રદર્શન કરી શકશે નહીં, સિવાય કે તે BIS દ્વારા માન્ય લાઇસન્સ અથવા CoC હેઠળ હોય.

સ્થાનિક રીતે ઉત્પાદિત માલને લાગુ પડતા સ્થાનિક કાયદા/નિયમો/ઓર્ડર/વિનિયમો, એ આયાત પર પણ લાગુ થશે, સિવાય કે ખાસ મુક્તિ આપવામાં આવી હોય. જો સ્થાનિક ઉત્પાદન(ઓ) એ ભારતીય માનકોના ફરજિયાત પાલનને આધીન હોય, તો આવા ઉત્પાદન(ઓ) જો આયાત કરવામાં આવે તો તેણે પણ ભારતીય માનકોનું ફરજિયાતપણે પાલન કરવું પડશે. આમ, આ ઉત્પાદનો માટે, વિદેશમાં ઉત્પાદકે BIS ની ફોરેન મેન્યુફેક્ચરર્સ સર્ટિફિકેશન સ્કીમ (FMCS) હેઠળ BIS પાસેથી લાઇસન્સ અથવા CoC મેળવવાની જરૂર પડશે.

ઓર્ડરની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ BIS એક્ટ, 2016ની કલમ 29 ની પેટા-કલમ (3) ની જોગવાઈઓ હેઠળ કેદ અથવા દંડ અથવા બંને સાથે શિક્ષાને પાત્ર થશે.

QCO ની જોગવાઈઓના અમલીકરણ માટે, BIS પ્રમાણન ઓથોરિટી તરીકે કાર્ય કરે છે અને સંબંધિત અનુરૂપ મૂલ્યાંકન યોજના મુજબ ઉત્પાદકોને લાઇસન્સ અથવા CoC આપે છે. BIS QCO માં નિર્દિષ્ટ ઉત્પાદનો માટે અમલીકરણ ઓથોરિટી તરીકે પણ કાર્ય કરે છે.

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ QCOs પરની માહિતી BIS વેબસાઇટ હેઠળ નીચે અનુસાર લિંક પરથી મેળવી શકાય છે અનુરૂપ મૂલ્યાંકન -> ઉત્પાદન પ્રમાણપત્ર -> ફરજિયાત પ્રમાણપત્ર હેઠળની પ્રોડક્ટ્સ.

BIS એ BIS માર્ક, હોલમાર્ક અને CRS રજીસ્ટ્રેશન માર્ક જેવા BIS માર્ક ધરાવતા ઉત્પાદનોની અધિકૃતતા ચકાસવા માટે ગ્રાહકોનું સશક્તિકરણ કરવા માટે મોબાઇલ એપ્લિકેશન BIS કેર એપ્લિકેશન પણ વિકસાવી છે. તે ઉપભોક્તાઓને હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનો, BIS માર્ક્સનો દુરુપયોગ અને ગુણવત્તાના ગેરમાર્ગે દોરનારા દાવાઓ વિશે ફરિયાદો નોંધવાની પણ સુવિધા આપે છે.

ગ્રાહકોને BIS-ચિહ્નિત ઉત્પાદનોની અધિકૃતતા ચકાસવા માટેનો માર્ગ પ્રદાન કરીને, BIS કેર એપ્લિકેશન તેમને જાણીતી પસંદગીઓ કરવામાં અને હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનોની ખરીદી ટાળવામાં મદદ કરે છે.

ભારતીય માનક બ્યૂરો એ, ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા તરીકે, તેની વ્યાપક પ્રવૃત્તિઓ દ્વારા ગ્રાહક સુરક્ષા અને સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે.
આવી કોઈ ફરિયાદ હોય તો ચોક્કસ અમને ફરિયાદ કરી શકો છો.

18/09/2024

ભાદરવી પૂનમ ના મેળામાં અંબાજી આવતા યાત્રિકો/ સંઘોને ખાસ ધ્યાને લેવા જેવી બાબત..
નજીકના બે ત્રણ અકસ્માત થયેલ છે ધ્યાને આવેલ છે ધ્યાન આપો.

ભાદરવી પૂનમ મીની કુંભ મહામેળો- ૨૦૨૪
દરમિયાન શ્રી અંબાજી માતાજી દર્શનાર્થે આવેલ / આવતા યાત્રાળુઓની સલામતી ખાતર શ્રી અંબાજી માતા મંદિરથી ૨૦ કિ.મી. (તમામ બાજુ) ના એરીયામાં તમામ દિશામાં મેળા સમય દરમિયાનનો વીમો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી મંદિર દ્વારા લેવામાં આવે છે જેમાં આગ, અકસ્માત, હડતાલ, હુલ્લડ, પુર, વાવઝોડું, ભુકંપ, ટેરરીઝમ, અન્ય કોઈપણ કુદરતી આફત સામે રક્ષણ કવચ આપવામાં આવે છે.
જો કોઈ દુર્ઘટનામાં મૃત્યુ પામે તો વીમાનું સુરક્ષા કવચ મળી શકે છે. આ માટે પુરતી કાયદાકીય કાર્યવાહી જરૂરી છે જેમકે ડોકટરી સારવાર અને પી.એમ. રીપોર્ટ, પોલીસ ફરિયાદ, અકસ્માતના અન્ય પુરાવાઓ તાત્કાલિક એકઠા કરવા જરૂરી છે.
છતાંય કાર્યવાહી કરવામાં કે વીમા રકમ મેળવવા જોઈ કોઈ અગવડતા પહેલી યા પછી જણાય તો મંદિર પરિસરમાં આવેલ ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્રનો સંપર્ક કરી શકો છો.
સંપર્ક ...
વિપુલ ગુર્જર
9426391257 / 9724750171
ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી મંદિર પરિસર અંબાજી. તાલુકો દાંતા જીલ્લો બનાસકાંઠા.
Email -
[email protected]

Address

Danta

Telephone

+919426391257

Website

Alerts

Be the first to know and let us send you an email when Consumer Protection Centre Danta Sskgs posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Consumer Protection Centre Danta Sskgs:

Share