06/04/2025
─━━━━━━⊱✿⊰━━━━━━─
*હાર્દિક અભિનંદન*
─━━━━━━⊱✿⊰━━━━━━─
*ડૉ. સોહિલ આરીફ સિપાઈ – ભાંખરી ગામનું ગૌરવ*
ભાંખરી ગામના મેહનતી વિદ્યાર્થી *સોહિલ આરીફ સિપાઈ*એ પોતાની અગાધ મહેનત અને સતત પ્રયત્નોથી *MBBS* નો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે અને “ડૉકટર” જેવો શ્રેષ્ઠ દરજ્જો હાંસલ કર્યો છે – તે તમારા પરિવાર અને સમગ્ર સમાજ માટે ગર્વની લાગણી છે.
આ શુભ અવસરે, *સ્મીત ટ્રસ્ટ* અને *દાંતા 60 મોમીન સમાજ* તરફથી તમને હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ.
અલ્લાહ તઆલા આપના જ્ઞાનમાં વધારો કરે, આપને વધુ સફળતા આપે અને આપના હાથે અનેક દર્દીઓના જીવમાં રાહત અને શીફા નસીબ કરે – આમીન.
*તમારા ઉજ્જળ ભવિષ્ય માટે ઢગલાબંધ દુઆઓ ..શુભેચ્છાઓ...*
*સ્મીત ટ્રસ્ટ અને દાંતા 60 મોમીન સમાજ*