Ankuram Foundation

Ankuram Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ankuram Foundation, Nonprofit Organization, Dahej.

Starting Play School “ANKURAM” for villager’s children on 11-07-2019 by “ Ankuram Foundation “ is one of the best charitable trust who doing many programs for Environment, Education, Devotional Function etc as selfless work.

26/03/2026

શિક્ષણ અને સંસ્કારનું સુમેળ સાધનારું અંકુરમ શિશુ વાટિકા, લખીગામનું શૈક્ષણિક સંકુલ.

અંકુરમ ફાઉન્ડેશન અને રોટરી ક્લબ સી ફેશના સંયુક્ત ઉપક્રમે ૭૭મા પ્રજાસતાક દિવસ નિમિતે સતત ૩ વર્ષે તા. ૨૬-૦૧-૨૦૨૬ ના રોજ લખ...
22/02/2026

અંકુરમ ફાઉન્ડેશન અને રોટરી ક્લબ સી ફેશના સંયુક્ત ઉપક્રમે ૭૭મા પ્રજાસતાક દિવસ નિમિતે સતત ૩ વર્ષે તા. ૨૬-૦૧-૨૦૨૬ ના રોજ લખીગામ પ્રાથમિક મિશ્ર શાળામાં રક્તદાન નું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં લખીગામ અને આજુબાજુના ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં શહીદોની યાદ માં રક્તદાન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અંકુરમ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી રાકેશભાઈ, મેહુલભાઈ, ભાવેશભાઈ, પ્રહલાદભાઈ, બળદેવભાઈ, રાકેશભાઈ અને તેમની ટીમ તથા રોટરી ક્લબ સી ફેશના મેમ્બર શ્રી અતુલ દવે સાહેબ તથા ભારત રસાયણમાંથી યુનિટ હેડ સાહેબશ્રી ઉપસ્થિત રહ્યા હતા.ગામજનો દ્વારા કુલ ૮૧ યુનિટ બ્લડનું રક્તદાન કરેલ હતું.
આ વખતે પણ મહિલાઓએ રક્તદાન કરવા માટે ભાગ લીધો હતો જે આ કાર્યક્રમની વિશેષતા બની.

આજના લોકો દ્વારા કરવામાં આવેલ સવિશેષ દાનથી કેટલાય લોકોની જીંદગી બચાવવા ઉપયોગી નિવડશે.

જય હિંદ 🇮🇳જય ભારત🇮🇳

અંકુરમ ફાઉન્ડેશન દ્વારા વાગરા તાલુકાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આવનાર ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા માટે...
21/02/2026

અંકુરમ ફાઉન્ડેશન દ્વારા વાગરા તાલુકાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આવનાર ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા માટે ૬૨૦ વિધાર્થીઓને પરીક્ષાલક્ષી કીટ આપી પરીક્ષા માટેનું માર્ગદર્શન આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા.
આ શૈક્ષણિક કાર્યમાં શાળા અને ગામના આગેવાનોએ હાજરી આપીને વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકો, આર્થિક સહયોગીઓનો ઉત્સાહ વધાર્યો એ બદલ તમામનો “અંકુરમ ફાઉન્ડેશન” ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

વસંતપંચમીની હાર્દિક શુભેચ્છાઓ 💐🙏🏻આજરોજ અંકુરમ શિશુવાટિકામાં અમારા નાના બાળભગવાનોએ મા સરસ્વતીના સ્વયં સ્વરૂપે ઉપસ્થિત રહી...
23/01/2026

વસંતપંચમીની હાર્દિક શુભેચ્છાઓ 💐🙏🏻
આજરોજ અંકુરમ શિશુવાટિકામાં અમારા નાના બાળભગવાનોએ મા સરસ્વતીના સ્વયં સ્વરૂપે ઉપસ્થિત રહી સૌને આશીર્વાદ આપ્યા. નાનાં નાનાં બાળમુખે જ્ઞાન, ભક્તિ અને સંસ્કારોથી ભરપૂર એવી વસંતપંચમીની ઉજવણી ખૂબ જ આનંદમય રહી.

18/12/2025

શારીરિક સ્વાસ્થ માટે જરૂરી કસરતોની સમજ

અંકુરમ શિશુ વાટિકા

12/10/2025

We are thrilled to announce the successful inauguration of our Commercial Kitchen Project — a dream realised on 12th October 2025 !!!!!

This landmark initiative marks a major step forward in our mission to uplift and empower women through the Ankuram Foundation Women Empowerment Initiative. The kitchen will serve as a vital resource for the community — providing affordable, hygienic, and nutritious meals to industrial workers and residents of nearby villages.

Our deepest gratitude goes to:
• ROCKWOOL
• Rotary Club of Thane Lakecity
• Rotary Club of Dahej Sea Face
for their unwavering support, partnership, and belief in our vision.

Together, we are creating opportunities, empowering women, and building a healthier, stronger community.

27/06/2025

આજરોજ અંકુરમ ફાઉન્ડેશન લખીગામ દ્વારા…👉 શિશુવાટીકામા ભૂલકાઓને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા 👉 મુલેર ગામે 500 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું👉 હરી મહારાજ લુવારા દીવાદાંડી છે ત્યાં આઠ વર્ષથી ફરજ નિભાવતા કર્મચારી ને મોમેન્ટો આપી,સાલ ઓઢાડી સાથે શ્રીમદ ભગવદ્ ગીતા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.ધન્યવાદ 🙏🏻

અંકુરમ શિશુ વાટિકા પ્રવેશઉત્સવ ૨૦૨૫विद्यायाः प्रारम्भोऽयम्, बालकानां स्वागतं शुभम्।क्रीडया सह शिक्षया, वर्धन्तु सर्वदा श...
27/06/2025

અંકુરમ શિશુ વાટિકા પ્રવેશઉત્સવ ૨૦૨૫

विद्यायाः प्रारम्भोऽयम्, बालकानां स्वागतं शुभम्।
क्रीडया सह शिक्षया, वर्धन्तु सर्वदा शुभम्॥

અંકુરમ શિશુ વાટિકાના ૭ માં વર્ષમાં શુભ પ્રવેશ પ્રસંગે અંકુરમ ફાઉન્ડેશન, રોટરી ક્લબ ઓફ દહેજ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આજરોજ પ્રવેશઉત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા શિશુ વાટિકાના ક્લાસરૂમનું નવીનીકરણ થયેલ હોય તે પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના અધિકારીઓ ધ્વારા રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું.અંકુરમ ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ દહેજ ધ્વારા નાના બાળકોને મફત યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિવિધ સંસ્થાઓના મહાનુભાવોએ પોતાના વિચારો પ્રગટ કરી અંકુરમ ફાઉન્ડેશન ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું...
અંકુરમ શિશુ વાટિકા ધ્વારા નાના બાળકોને વિના મૂલ્યે પાયાનું શિક્ષણ આપવાનું કાર્ય અવિરત ચાલુ રાખવામાં આવી રહ્યું છે..તેથી અંકુરમ ફાઉન્ડેશન મદદ થઈ રહેલી બધી સંસ્થાઓનો હૃદયથી આભાર વ્યક્ત કરે છે...જય હિન્દ..🙏🏻

અંકુરમ ફાઉન્ડેશન લખીગામ અને રોટરી ક્લબ દહેજ દ્વારા   અલાદર , વેંગની અને કોલીયાદ ગામ ની સ્કૂલ મા  હેન્ડ વોશ , ગણન  લેખન પ...
15/06/2025

અંકુરમ ફાઉન્ડેશન લખીગામ અને રોટરી ક્લબ દહેજ દ્વારા અલાદર , વેંગની અને કોલીયાદ ગામ ની સ્કૂલ મા
હેન્ડ વોશ , ગણન લેખન પ્રવૃત્તિ ની નોટબુક , શિક્ષણ ને લગતી વસ્તુ આપવામાં આવી.
સાથે સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષા વિશે બાળકોને માહિતગાર કરવામાં આવીયા.

અંકુરમ ફાઉન્ડેશન લખીગામ ચોક્કસ મદદરૂપ થશે...

19/05/2025

“ROTARY NO CHHAYDO” project by Rotary Club Of Dahej & Ankuram Foundation, Lakhigam on 18th May 2025.
20 needy families beneficiaries today and Total 40 Families beneficiaries of this project. Rotary International Rotary Club of Bharuch

દીપક સમા અજવાળું પાથરનાર, 🪔 હંમેશા સેવા પ્રવૃતિમાં અગ્રેસર,સેવાની સુવાસ જેના લોહીમાં હતી,નિસ્વાર્થ વ્યક્તિત્વ,નિર્દોષ સ્...
20/04/2025

દીપક સમા અજવાળું પાથરનાર, 🪔
હંમેશા સેવા પ્રવૃતિમાં અગ્રેસર,
સેવાની સુવાસ જેના લોહીમાં હતી,
નિસ્વાર્થ વ્યક્તિત્વ,નિર્દોષ સ્વભાવ,
આર્દસ જીવન જીવનાર એવા અંકુરમના ટ્રસ્ટી
દિપકભાઈને ભાવપૂર્ણ શ્રધાંજલિ...🙏🏻

ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે...🙏🏻

"यो धर्ममार्गे सततं गतः स्यात्
सत्यं वदन् करुणया च युक्तः।
सेवा परेभ्यो हि सदैव कृत्वा
स जीवितं स्वार्थहीनं चक्र ।।

*અંકુરમ શિશુ વાટીકા મા* આજે જે ભૂલકાઓ પહેલા ધોરણમાં જઈ  રહિયા છે એમનો આજે *વિદાય દિન* નો પ્રોગ્રામ રાખેલ, અને સાથે  ભૂલક...
18/04/2025

*અંકુરમ શિશુ વાટીકા મા* આજે જે ભૂલકાઓ પહેલા ધોરણમાં જઈ રહિયા છે એમનો આજે *વિદાય દિન* નો પ્રોગ્રામ રાખેલ, અને સાથે ભૂલકાઓને ગિફ્ટ આપી ખુશ કર્યા હતા..
*અંકુરમ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ અને રોટરી ક્લબ દહેજના સેક્રેટરી રાકેશભાઈ , અંકુરમ ફાઉન્ડેશન ટ્રસ્ટીઓ ભાવેશભાઈ, બલદેવભાઈ અને ગામના વડીલો માતાઓ એ હાજરી આપી હતી ..*

Address

Dahej
392130

Telephone

+17046338899

Website

Alerts

Be the first to know and let us send you an email when Ankuram Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ankuram Foundation:

Share