Shree Mandvi Lohana Mahajan

Shree Mandvi Lohana Mahajan Jai Shree Raam, Jai Jalaram, Jai Dariyalal, Jai Raghuvansh

શ્રી માંડવી લોહાણા યુવક મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલ નોટબુક વિતરણ વ્યવસ્થા...
24/05/2026

શ્રી માંડવી લોહાણા યુવક મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલ નોટબુક વિતરણ વ્યવસ્થા...

શ્રી માંડવી લોહાણા મહાજનના સાનિધ્યમાં શ્રી માંડવી લોહાણા યુવક મંડળ દ્વારા નોટબુક વિતરણ વ્યવસ્થાનો દીપ પ્રાગટ્ય સાથે શુભા...
24/05/2026

શ્રી માંડવી લોહાણા મહાજનના સાનિધ્યમાં શ્રી માંડવી લોહાણા યુવક મંડળ દ્વારા નોટબુક વિતરણ વ્યવસ્થાનો દીપ પ્રાગટ્ય સાથે શુભારંભ મહાજન પ્રમુખશ્રી શૈલેષભાઈ મડિયાર દ્વારા કરવામાં આવ્યો..

શ્રી માંડવી લોહાણા મહાજનના સાનિધ્યમાં શ્રી માંડવી લોહાણા યુવક મંડળ આયોજિત "નોટબુક વિતરણ વ્યવસ્થા".. શરુ તારીખ : 17/05/20...
16/05/2026

શ્રી માંડવી લોહાણા મહાજનના સાનિધ્યમાં શ્રી માંડવી લોહાણા યુવક મંડળ આયોજિત "નોટબુક વિતરણ વ્યવસ્થા"..

શરુ તારીખ : 17/05/2026, રવિવાર
સમય : દરરોજ સાંજે 04:00 થી 07:00 કલાક સુધી
સ્થળ : શ્રી માંડવી લોહાણા મહાજન વાડી, માંડવી - કચ્છ.

શ્રી માંડવી લોહાણા યુવક મંડળ નવનિયુક્ત મેનેજમેન્ટ કમિટી વર્ષ - 2026-2029 માટે નિમણુંક થયેલ સર્વેને ખુબ ખુબ અભિનંદન સહ હા...
16/05/2026

શ્રી માંડવી લોહાણા યુવક મંડળ નવનિયુક્ત મેનેજમેન્ટ કમિટી વર્ષ - 2026-2029 માટે નિમણુંક થયેલ સર્વેને ખુબ ખુબ અભિનંદન સહ હાર્દિક શુભેચ્છાઓ..

શ્રી માંડવી લોહાણા મહાજન દ્વારા ચાલતી શિક્ષણ-આરોગ્ય સેવામાં યોગદાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર...
14/05/2026

શ્રી માંડવી લોહાણા મહાજન દ્વારા ચાલતી શિક્ષણ-આરોગ્ય સેવામાં યોગદાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર...

શ્રી માંડવી લોહાણા મહાજન પ્રમુખ શ્રી શૈલેષભાઈ મડીયારના નેતૃત્વમાં ગતરોજ લોહાણા મહાજનવાડી ખાતે પ્રોફેસર શ્રી એસ. કે. ઠક્ક...
12/05/2026

શ્રી માંડવી લોહાણા મહાજન પ્રમુખ શ્રી શૈલેષભાઈ મડીયારના નેતૃત્વમાં ગતરોજ લોહાણા મહાજનવાડી ખાતે પ્રોફેસર શ્રી એસ. કે. ઠક્કર સાહેબ અને તેમની ટીમ દ્વારા "સંગીત કી શામ" અંતર્ગત સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું..

'સંગીત કી શામ'🎤🎼🎶🎙️શ્રી માંડવી લોહાણા મહાજન દ્વારા પ્રો.એસ.કે.ઠક્કર સાહેબના સાનિધ્યમાં જ્ઞાતિજનો માટે "સંગીત કી શામ" કાર...
09/05/2026

'સંગીત કી શામ'🎤🎼🎶🎙️

શ્રી માંડવી લોહાણા મહાજન દ્વારા પ્રો.એસ.કે.ઠક્કર સાહેબના સાનિધ્યમાં જ્ઞાતિજનો માટે "સંગીત કી શામ" કાર્યક્રમનો આયોજન કરવામાં આવેલ છે. તો આ પ્રસંગે સર્વે જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે..

શ્રી માંડવી લોહાણા મહાજન, માંડવી - કચ્છ પ્રેરીત રાહત દરે દવા અભિયાન...
08/05/2026

શ્રી માંડવી લોહાણા મહાજન, માંડવી - કચ્છ પ્રેરીત રાહત દરે દવા અભિયાન...

શ્રી લોહાણા યુવક મંડળ માંડવીમાં નવા હોદ્દેદારોની રચના માટે જ્ઞાતિના તમામ યુવકોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે..
08/05/2026

શ્રી લોહાણા યુવક મંડળ માંડવીમાં નવા હોદ્દેદારોની રચના માટે જ્ઞાતિના તમામ યુવકોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે..

શ્રી જલારામ જયંતિ કાયમી ફંડમાં યોગદાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર...
30/04/2026

શ્રી જલારામ જયંતિ કાયમી ફંડમાં યોગદાન આપવા બદલ ખૂબ ખૂબ આભાર...

Address

Lohana Mahajan Vadi, Mandvi/Kutch
Cutch-Mandvi
370465

Telephone

+919825198717

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Mandvi Lohana Mahajan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share