Shreeji faoundation chhotaudepur

Shreeji faoundation chhotaudepur non govermant organigation

છોટાઉદેપુર જિલ્લા સરકારી વકીલ (D. G. P) અને શ્રીજી ફાઉન્ડેશન છોટાઉદેપુરના પ્રમુખ સોનલબેન દેસાઈ નો આજે જન્મદિવસ છે તો જન્...
08/01/2026

છોટાઉદેપુર જિલ્લા સરકારી વકીલ (D. G. P) અને શ્રીજી ફાઉન્ડેશન છોટાઉદેપુરના પ્રમુખ સોનલબેન દેસાઈ નો આજે જન્મદિવસ છે તો જન્મદિવસના અવસર પર તેઓને ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ
આપ હમેશા નિરોગી અને દીર્ઘાયુ જીવન જીવો અને નારી શક્તિના કાર્યો હમેશા કરતા રહો એવી પ્રાર્થના સાથે જન્મદિન મુબારક


#જિલ્લાસરકારીવકીલછોટાઉદેપુરજિલ્લો
#શ્રીજીફાઉન્ડેશનછોટાઉદેપુર


08/01/2026

જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ DGP મેડમ સર

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. પરમ કૃપાળુ પરમાત્મા જીવ ગુમાવનારાઓની આત્મ...
18/01/2024

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયદ્રાવક છે. પરમ કૃપાળુ પરમાત્મા જીવ ગુમાવનારાઓની આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
સાથે સાથે કસૂરવારોને પણ એવી સજા આપી દાખલો બેસાડે કે ગુજરાતમાં ફરીથી આવી દુઃખદ અને હ્રદયદ્રાવક ઘટના ના ઘટે

ૐ શાંતિ
#શ્રીજીફાઉન્ડેશનછોટાઉદેપુર
#સોનલબેનદેસાઈ

08/01/2024

આજે જન્મદિવસ બાળકો સાથે ઉજવ્યો ખરેખર ખુબજ આનંદની અનુભૂતિ થઇ
આંગણવાડીના બાળકોને સ્વેટર મોજા સાથે બિસ્કિટ ચોકલેટ વગેરે વિતરણ કર્યું એમના મુખ પરનું સ્મિત જોઈ આજનો દિવસ ખાસ બની ગયો ભગવાન તારો ખુબ ખુબ આભાર


#શ્રીજીફાઉન્ડેશનછોટાઉદેપુર

Address

Chhota Udepur
391165

Website

Alerts

Be the first to know and let us send you an email when Shreeji faoundation chhotaudepur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share