05/02/2026
🌹🌹🌹🌹🌹🌹
પધારો પધારો પધારો....
આણંદમાં આનંદ હી આનંદ...
6 ફેબ્રુઆરી, શુક્રવારના...
બપોરે 2 કલાકથી.....
🌻" ભવ્ય કીર્તન યાત્રા "🌻
સ્થાન: APC ચોકડી અને શાન મોલ વચ્ચે ના મેદાન થી સિંધુ હોલ આણંદ જશે.
કીર્તન યાત્રા બાદ ભોજન ની વ્યવસ્થા કરેલ છે.
Note :- 🙏 હરીઓમ 🙏
▫️સફેદ વસ્ત્ર તથા કિર્તન યાત્રા સમય*
▫️યાત્રા માં સફેદ કપડા પહેરવા વધુ યોગ્ય છે.
▫️ગાડી કે બાઇક શણગારવા 12:00 કલાક પહેલા વાહન સ્થળ પર પહોંચાડવું.