Shayona bio coal

Shayona bio coal we are manufacturer of biomass pellets and briquettes

28/02/2025

_*ખુશ ખબર....ખુશ ખબર.....*
*શાયોના બાયોકોલ સરવા (ગઠ્ઠા બનાવવાનું* *કારખાના) માં ધાણા,જીરા અને રાયડા ના ભૂકા (ડાખલી) નિ ખરીદી ચાલુ કરેલ છે...*
*વેલા તે પેલા ના ધોરણે...*
*ફોન નંબર: 9033313595*
*9033923391*

we are manufacturer of biomass pellets and briquettes

શાયોના બાયોકોલ સરવા (ગઠ્ઠા બનાવવા નું કારખાનું) માં કપાસ ની હાઠીયું ના ૬ બ્લેડ ના કટિંગ વાળા ભૂકા ની ખરીદી ચાલુ છે...કોલ...
12/11/2024

શાયોના બાયોકોલ સરવા (ગઠ્ઠા બનાવવા નું કારખાનું) માં કપાસ ની હાઠીયું ના ૬ બ્લેડ ના કટિંગ વાળા ભૂકા ની ખરીદી ચાલુ છે...
કોલ કરો:- 9033313595

16/10/2024

શાયોના બાયોકોલ સરવા (ગઠ્ઠા બનાવવાનું કારખાના) માં સોયાબીન અને તલ ના ભૂકા (ડાખલી) નિ ખરીદી ચાલુ છે...
વેલા તે પેલા ના ધોરણે...
ફોન નંબર: 90333 13595

we are manufacturer of biomass pellets and briquettes

SHAYONA BIOCOAL (manufacturer of biomass pellets for boiler use)Our extensive range of biomass pellets, which are made f...
10/07/2024

SHAYONA BIOCOAL (manufacturer of biomass pellets for boiler use)

Our extensive range of biomass pellets, which are made from, sawdust, pinewood, groundnut shell, soyabean husk, coriander waste, agro waste etc..

The CV of our products is between 3600 to 4200 (which depends types of row material) With minimum ash content (below 10%) and moisture content (below 10%).

Whether you require bulk quantities of biomass pellets, we have the expertise and capabilities to meet your unique requirements.

All types of pellets are ready to ship..

We are confident that our dedication to quality, reliability, and customer satisfaction will make us a valuable partner for your business.

SHAYONA BIO COAL
Office address:- SURVEY NO.28, AHMEDABAD HIGHWAY, SH 1, Sarva, Botad-364720
Gujarat, India
E-Mail:- [email protected]
Contact no:- 99096 16543 , 90333 13595

શાયોના બાયોકોલ વાંગધ્રા અને સરવા વચ્ચે શાયોના બાયોકોલ ( ગઠ્ઠા બનાવવાનું કારખાનું) શરૂ થયું છે...જેમાં ખેતીવાડી ના પાક ના...
11/03/2024

શાયોના બાયોકોલ

વાંગધ્રા અને સરવા વચ્ચે શાયોના બાયોકોલ ( ગઠ્ઠા બનાવવાનું કારખાનું) શરૂ થયું છે...
જેમાં ખેતીવાડી ના પાક ના તમામ પ્રકાર માં ભુકા (ડાખળી) જેવાકે વરિયાળી, તલ ,જીરા,ધાણા,મગ,રાયડો, સોયાબીન, શેરડી ના સોતા, ની ખેડૂતો પાસે થી સીધી ખરીદી ચાલુ છે અને તે પણ ઉત્તમ ભાવ માં ...
તો આ મેસેજ ને તમારા ગામના બધા વોટ્સએપ ગ્રૂપ અને બધા ખેડૂતો સુઘી પહોંચાડશો.. જેથી કોઈ ખેડૂત આ ભૂકા ને સળગાવે નહિ..

એડ્રેસ:- વિંછીયા પાળીયાદ રોડ, વાંગધ્રા અને સરવા વચ્ચે...(જૂનું ભવાની મિલ) સરવા...

મોબાઇલ નંબર:- ૯૦૩૩ ૯૨૩૩ ૯૧
૯૦૩૩૩ ૧૩૫૯૫, ૯૯૧૩૦૫૪૩૦૫

શાયોના બાયોકોલ વાંગધ્રા અને સરવા વચ્ચે શાયોના બયોકોલ ( ગઠ્ઠા બનાવવાનું કારખાનું) શરૂ થયું છે...જેમાં ખેતીવાડી ના પાક ના ...
07/03/2024

શાયોના બાયોકોલ

વાંગધ્રા અને સરવા વચ્ચે શાયોના બયોકોલ ( ગઠ્ઠા બનાવવાનું કારખાનું) શરૂ થયું છે...
જેમાં ખેતીવાડી ના પાક ના તમામ પ્રકાર માં ભુકા (ડાખળી) જેવાકે વરિયાળી,જીરા,ધાણા,મગ,રાયડો, સોયાબીન, ની ખેડૂતો પાસે થી સીધી ખરીદી ચાલુ છે અને તે પણ ઉત્તમ ભાવ માં ...
તો આ મેસેજ ને તમારા ગામના બધા વોટ્સએપ ગ્રૂપ અને બધા ખેડૂતો સુઘી પહોંચાડશો.. જેથી કોઈ ખેડૂત આ ભૂકા ને સળગાવે નહિ..

એડ્રેસ:- વિંછીયા પાળીયાદ રોડ, વાંગધ્રા અને સરવા વચ્ચે...(જૂનું ભવાની મિલ) સરવા...

મોબાઇલ નંબર:- ૯૦૩૩ ૯૨૩૩ ૯૧
૯૦૩૩૩ ૧૩૫૯૫, ૯૯૧૩૦૫૪૩૦૫

Agro waste biomass pellets...Export quality
28/02/2024

Agro waste biomass pellets...
Export quality

27/02/2024
27/02/2024

Manufacturer of biomass pellets and briquettes

Send a message to learn more

Address

At:/sarva, Ahmedabad Highway, Near Sarva Villege
Botad

Telephone

+919033313595

Website

Alerts

Be the first to know and let us send you an email when Shayona bio coal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shayona bio coal:

Share