Sparsh Foundations

Sparsh Foundations �Social Change �Social Activities �Social Works

ફ્ક્ત ૧/- રૂપિયામાં લગ્ન…*“સર્વ સમાજ” ના (૧૮ એ વરણ)* આર્થિક પરિસ્થિતિ ખુબજ નબળી હોઈ *(અતિ જરૂરિયાતમંદ)* તથા *માં બાપ વિહ...
12/10/2025

ફ્ક્ત ૧/- રૂપિયામાં લગ્ન…

*“સર્વ સમાજ” ના (૧૮ એ વરણ)* આર્થિક પરિસ્થિતિ ખુબજ નબળી હોઈ *(અતિ જરૂરિયાતમંદ)* તથા *માં બાપ વિહોણા દીકરીઓ દીકરાઓ* એજ સંપર્ક કરવો…
❤️🫂

કોઈ જરુરીયાતવાડા સુધી પોહચાડશો (શેર કરશો) એ પણ સેવા જ છે…

*Share In Your Wp, Insta,Fb Status માં મુકી સેવામાં સહભાગી થઈ શકો છો..*

આભાર 🙏🏻 😊





19/04/2025
આભાર…❤️🙏🏻સરદાર ગુજરી ન્યુઝ પેપર ટીમ - આણંદ 😇🎉
19/04/2025

આભાર…
❤️🙏🏻

સરદાર ગુજરી ન્યુઝ પેપર ટીમ - આણંદ
😇🎉

❤️બાપુ શ્રી મહિપતસિંહ ચૌહાણ- લવાલ સંચાલિત TDA (ટેકો દિવ્યાંગ આશ્રમ) ના શુભારંભ પ્રસંગે માતર વિધાનસભા ધારાસભ્ય કલ્પેશ ભાઈ...
07/12/2024

❤️બાપુ શ્રી મહિપતસિંહ ચૌહાણ- લવાલ સંચાલિત TDA (ટેકો દિવ્યાંગ આશ્રમ) ના શુભારંભ પ્રસંગે માતર વિધાનસભા ધારાસભ્ય કલ્પેશ ભાઈ પરમાર,બિપિનચંદ્ર પટેલ વકીલ સાહેબ(APMS Anand) ડો- રાજસિંહ શેખાવત સાહેબ(ક્ષત્રિય કરણી સેના- ભારત) , પોપટભાઈ આહીર (Social Media- Ashram) , દિલીપ પટેલ (મામા) , લખન સિંહ દરબાર (એલડી બાપુ) , અવનીના પરમાર (ગૌ માતાનો વગડો- ગૌશાળા) , અલ્પેશભાઈ પુરોહિત (વિદ્યાર્થી યુવા નેતા) , શશી પારેખ (એક્ટર) સહિત મહાનુભવો , સંકુલ ના બાળકો, સાથી મિત્રો સાથે હાજરી આપી…

મહિપતસિંહ બાપુ ની ટીમ દ્વારા દ્વારા સ્પર્શ ફાઉન્ડેશન નું સેવા સન્માન કરવામાં આવ્યું, બાપુ એ એક નવી ઉર્જા આપી, નવીન સેવાકીય સાહસ અને સફળ આયોજન બદલ ખુબ ખૂબ અભિનદન…

ભગવાન સ્વામિનારાયણ, માં ભગવતી દરેક સેવાના શિખરો સર કરાવે એજ પ્રાર્થના… 🙏🏻🥰

જય હિન્દ 🇮🇳 જય ભારત

આપણી  ેયર કોઈ નું જીવન બનાવી શકે છે…🙏🏻❤️”સર્વ સમાજ“ ની (માં- બાપ વિહોણી) તથા (આર્થિક પરિસ્થિતિ નબળી) હોઈ તેવી દીકરીઓ ના ...
24/11/2024

આપણી ેયર કોઈ નું જીવન બનાવી શકે છે…
🙏🏻❤️

”સર્વ સમાજ“ ની (માં- બાપ વિહોણી) તથા (આર્થિક પરિસ્થિતિ નબળી) હોઈ તેવી દીકરીઓ ના લગ્ન ફ્ક્ત ૧/- રૂપિયામાં…

માં બાપ વિહોણી ”સર્વ જ્ઞાતિની” દીકરીઓ માટે આ પોસ્ટ ને તમામ Social Media (Whatsapp Status, Insta Story, Facebook Post) કરી શેયર કરશોજી…




❤️‍🔥સ્પર્શ ફાઉન્ડેશન પરીવાર સહ સર્વ ધર્મપ્રેમી જનતા ને હાર્દિક જાહેર નિમંત્રણ છે...આવો હું ને મારી ટીમ સાથે , આવી રહ્યા ...
23/10/2024

❤️‍🔥સ્પર્શ ફાઉન્ડેશન પરીવાર સહ સર્વ ધર્મપ્રેમી જનતા ને હાર્દિક જાહેર નિમંત્રણ છે...

આવો હું ને મારી ટીમ સાથે , આવી રહ્યા છે આપ સૌ પણ પધારો...🙏♥️

જય માતાજી..
જય માં હરસિદ્ધિ...



"રામ રોટી - અન્નક્ષેત્ર"(ફકત 1/- રૂપિયામાં)આપ સૌના સાથ સહકાર પ્રેમ અને આશીર્વાદથી સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા એક નવી શરૂઆત.....
07/06/2024

"રામ રોટી - અન્નક્ષેત્ર"
(ફકત 1/- રૂપિયામાં)

આપ સૌના સાથ સહકાર પ્રેમ અને આશીર્વાદથી સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા એક નવી શરૂઆત...

WhatsApp સ્ટેટસ, Instagram સ્ટોરી, તથા Facebook પૉસ્ટ મૂકી સાથ સહકાર આપશોજી...

🙏🏻❤️
જય હિન્દ 🇮🇳જય ભારત





 #સેવા_સન્માન...નવાપુરા (આંકલાવ) ખાતે  ચામુંડા યુવક મંડળ ક્ષત્રિય સમાજ  આયોજીત સમૂહ લગ્ન  કાર્યક્રમમા  સ્પર્શ ફાઉન્ડેશન ...
30/05/2024

#સેવા_સન્માન...

નવાપુરા (આંકલાવ) ખાતે ચામુંડા યુવક મંડળ ક્ષત્રિય સમાજ આયોજીત સમૂહ લગ્ન કાર્યક્રમમા સ્પર્શ ફાઉન્ડેશન ટીમ સાથે હાજરી આપી...

સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા થતી સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી ટીમ નું સન્માન કર્યું, આ સાથે જ્યાં પણ સેવા કાર્યો માં જરૂર પડશે ત્યાં બધા સાથે રહીશું ...

આ સન્માન મારું નહિ , મારી ટીમ નું છે, આપ સર્વ ના આશીર્વાદ અને પ્રેમ આવોજ મળતો રહે એજ આજના દિને, માતાજી અને ભગવાન સ્વામીનારાયણ ને પ્રાથના...

ખુબજ સરસ આયોજન રાસ ગ્રામજનો તથા ચામુંડા યુવક મંડળ ગ્રુપ , તથા સમગ્ર ટીમ ને સફળ આયોજન બદલ ટીમ ને અભીનંદન,અને શુભેચ્છાઓ પાઠવી...

💐પ્રભુતા માં પગલાં પાડનાર દરેક દીકરીઓને અભિનંદન સહ શુભેચ્છાઓ...

આભાર...
જય હિન્દ 🇮🇳 જય ભારત






"માં -બાપ વિહોણા", ખુબજ  નબળી પરિસ્થિતિ ધરાવતા , નિરાધાર બાળકો માટે ચોપડા ની જરૂર છે,યથા શક્તિ મુજબ Qr Code Scan કરીને અ...
29/05/2024

"માં -બાપ વિહોણા", ખુબજ નબળી પરિસ્થિતિ ધરાવતા , નિરાધાર બાળકો માટે ચોપડા ની જરૂર છે,

યથા શક્તિ મુજબ Qr Code Scan કરીને અથવા Bank Details દ્વારા ૧,૨,૫,૧૦,૫૦,૧૦૦ ચોપડા વિતરણ કરી શકો છો..

स्टोरी स्टेट्स मुकी शेयर करी सपोर्ट करशोजी...
🙏🏻❤️

જય હિન્દ 🇮🇳જય ભારત



આપ સૌ ની હદયથી આભાર❤️🙏લિ...સ્પર્શ ફાઉન્ડેશન પરીવાર
18/05/2024

આપ સૌ ની હદયથી આભાર
❤️🙏

લિ...
સ્પર્શ ફાઉન્ડેશન પરીવાર



Address

Borsad

Telephone

+918200771969

Website

Alerts

Be the first to know and let us send you an email when Sparsh Foundations posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sparsh Foundations:

Share