Tera Tujko Arpan

Tera Tujko Arpan people sensitive organization

01/04/2026
01/04/2026
શ્રી રામ નવમી નિમિત્તે આજરોજ શ્રી કન્યાશાળા ભુજ મધ્યે થી તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ, કચ્છ દ્વારા કચ્છ ના વિવિધ ગામોમાં 51 ગ...
27/03/2026

શ્રી રામ નવમી નિમિત્તે આજરોજ શ્રી કન્યાશાળા ભુજ મધ્યે થી તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ, કચ્છ દ્વારા કચ્છ ના વિવિધ ગામોમાં 51 ગાડી ઘાસ અર્પણ કરવામાં આવી.

22/03/2026

તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ, કચ્છ દ્વારા શ્રી જખ મંદિર ગ્રાઉંડ, માધાપર ખાતે ગુજરાત ના સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર શ્રી ધીરુભાઈ સરવૈયા જીનો ભવ્ય હાસ્ય દરબાર યોજાયો, જેમાં કચ્છ મોરબી ના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ ના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ ના પ્રાંત અધિકારીશ્રી નારણભાઈ વેલાણી તેમજ કચ્છ વિભાગ ના સંઘ ચાલક શ્રી હિમંતસિંહજી વસણ, કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભીમજીભાઈ જોધાણી, કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા ના અધ્યક્ષ શ્રીમતી પારૂલબેન કારા, શ્રી જખ મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટ્રીશ્રીઓ, ભુજ શહેર ભાજપ ના પ્રમુખ શ્રી મીતભાઈ ઠક્કર, ભુજ તાલુકા ભાજપ ના પ્રમુખ શ્રી અશોકભાઈ બરાડીયા, આ કાર્યક્રમ ના સહયોગી દાતાશ્રીઓ, વિવિધ સમાજ ના અગ્રણીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં માધાપર, ભુજ (કચ્છ) ના હાસ્ય, કલા અને જીવદયા પ્રેમી ભાઈઓ -બહેનો એ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ નો ભરપૂર આનંદ લીધો હતો.

તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ, કચ્છ દ્વારા શ્રી જખ મંદિર ગ્રાઉંડ, માધાપર ખાતે ગુજરાત ના સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર શ્રી ધીરુભાઈ સર...
22/03/2026

તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ, કચ્છ દ્વારા શ્રી જખ મંદિર ગ્રાઉંડ, માધાપર ખાતે ગુજરાત ના સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર શ્રી ધીરુભાઈ સરવૈયા જીનો ભવ્ય હાસ્ય દરબાર યોજાયો, જેમાં કચ્છ મોરબી ના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ ના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદ, રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ ના પ્રાંત અધિકારીશ્રી નારણભાઈ વેલાણી તેમજ કચ્છ વિભાગ ના સંઘ ચાલક શ્રી હિમંતસિંહજી વસણ, કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ભીમજીભાઈ જોધાણી, કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા ના અધ્યક્ષ શ્રીમતી પારૂલબેન કારા, શ્રી જખ મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટ્રીશ્રીઓ, ભુજ શહેર ભાજપ ના પ્રમુખ શ્રી મીતભાઈ ઠક્કર, ભુજ તાલુકા ભાજપ ના પ્રમુખ શ્રી અશોકભાઈ બરાડીયા, આ કાર્યક્રમ ના સહયોગી દાતાશ્રીઓ, વિવિધ સમાજ ના અગ્રણીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં માધાપર, ભુજ (કચ્છ) ના હાસ્ય, કલા અને જીવદયા પ્રેમી ભાઈઓ -બહેનો એ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ નો ભરપૂર આનંદ લીધો હતો.

16/03/2026

“હાસ્ય દરબાર”

Address

Bhuj
370020

Telephone

9825017534

Website

Alerts

Be the first to know and let us send you an email when Tera Tujko Arpan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Tera Tujko Arpan:

Share