13/04/2026
ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં
ભુજ લોહાણા યુવા મંડળ આયોજિત સ્ટ્રીટ ક્રિકેટ લીગને અતિશય સફળ બનાવવા બદલ
તમામ દાતાશ્રીઓ, ટીમ ઓનર્સ તથા તમામ ખેલાડીઓનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ 🙏
આ આયોજનને ભવ્ય બનાવવા માટે અમારા Venue Partner – Paddle Pitch
તથા Man of the Match અને Trophy Sponsor – Varun’s Heaven Villa પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ 🙏
🏆 Champions – Barsana Blasters
🥈 Runner’s Up – Katira Knight Riders
🌟 Man of the Series – Piyush Thacker Gajju
🏏 Best Batsman – Amit Thacker
🎯 Best Bowler – Chirag Thacker Michael
તમામ વિજેતાઓને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવીએ છીએ 🎉🔥
આ લીગમાં ભાગ લેનાર તમામ 16 ટીમો, ટીમ ઓનર્સ તથા તમામ ખેલાડીઓને પણ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ 🎉
Purvi Legends
Katira Knight Riders
Barsana Blasters
Jaliyan Warriors
Aarvi Strikers
Om Eleven
Babari Strikers
Khestrapal Strikers
Shree Hari Challengers
SB Engineering
Vagad Warriors
Aatithya Mavericks
Super Smashers
Dev Strikers
Srinathji Titans
Prince Krishnavi Warriors
આપ સૌના અમૂલ્ય સહકાર, ઉત્સાહ અને રમતિયાળ ભાવના વગર આ આયોજન શક્ય બન્યું ન હોત ❤️
આગળ પણ આપ સૌનો આવો જ સાથ અને સહકાર મળતો રહેશે તેવી આશા સાથે…
ભુજ લોહાણા યુવા મંડળ તરફથી ફરી એકવાર હાર્દિક આભાર 🙏🔥