18/10/2023
◆PSI / ASI ની ભરતીઓમાં ભરતી થવા માંગો છો ?
◆અત્યત જરુરી- ગ્રાઉન્ડ ટેસ્ટ - ૫ કી.મી રનિંગ ,દોડ ની સપુર્ણ તૈયારી
◆નિવુત પોલીસ ખાતાના અઘિકારીશ્રીઓ ઘ્વારા ફિઝિકલ તાલીમો
આપવામાં આવે છે,
વર્ષ-૧૯૯૭ થી ગુજરાત રાજયના બેરોજગાર યુવાનોને પૂર્વ તાલીમો આપી નોકરી અપાવવામાં સફળતા પ્રાપ્ત કરેલ ટ્રેનિંગ સેન્ટર, આ ટ્રેનિંગ સેન્ટરમાં બેરોજગાર યુવક-યુવતિઓને સંરક્ષણદળોના વિવિઘ વિભાગો જેવા કે પી.એસ.આઇ , એ.એસ.આઇ , પોલીસ કોન્સટેબલ , એસ.આર.પી , (લોકરક્ષક) , જેલ સિપાઇ , ભારતીય સેના (આર્મી) બી.એસ.એફ , સી.આર,પી.એફ , સી.આઇ.એસ.એફ જેવી ભરતીઓમાં ભરતી થવા માટે ની પૂર્વ તાલીમો આપી ભરતી થવા લાયક સક્ષમ બનાવવામાં આવે છે,
નિવુત પોલીસ ખાતાના અઘિકારીશ્રીઓ, પી.ટી.એસ ના નામાકિંત ડ્રીલ ઇન્સટ્રકટશ્રીઓ, નિષ્ણાત વિવિઘ વિષયોના પ્રાઘ્યાપકો ઘ્વારા ભરતીમાં જરુરી ફીઝીકલ તાલીમ જેમાં ૫ કિ.મી રનિંગ (દોડ) ની તાલીમ , ૧૬૦૦ મી. તથા ૮૦૦ મી. દોડ ની તાલીમો તથા ફીઝીકલ ફીટનેશ માટે પુલઅપ્સ , દોરડા ચડ,ઉંચો-લાંબો કુલકો , પી.ટી પરેડ જેવી શારિરીક પઘ્ઘતિસર ની તાલીમો આપી યુવક-યુવતિઓને સક્ષમ બનાવવામાં આવે છે
◆લેખિત પરિક્ષાની તૈયારી નિષ્ણાત ફેકલ્ટી ઘ્વારા આપવામાં આવે છે,
◆નિવુત અઘિકારીઓ ઘ્વારા મોટિવેશન 🦁
◆ટ્રેનિંગ સેન્ટર માંજ રહેવા-જમવા ની સપૂૅણ વ્યવસ્થા 🦁
◆૨૦ એંકર માં પ્રસ્થાપીત રાજય નુ સૌથી મોટુ ટ્રેનિંગ સેન્ટર 🦁
◆સફળતા અને પરિણામ માટે જરૂરી છે, સૌથી જુની અને સૌથી અનુભવી અને
સૌથી વઘુ પરિણામ આપેલ સંસ્થા માં જોડાવાની...
◆આજે જ જી.એલ.સી.ટી,નદીસર માં પ્રવેશ મેળવો,
◆14૦૦૦ યુવાઓને નોકરી,રોજગારી અપાવવામાં સફળતા પ્રાપ્ત કરેલ સંસ્થા,
◆ઉપરોકત પરિણામ રોજગારી મેળવેલ યુવાનોની સાફલ્યગાથા જોવા રુબરુ સંપર્ક કરો: સમય સવારે 10 થી સાંજના 6 સુઘી,
જી.એલ.સી.ટી,નદીસર,
મુ-પો-નદીસર , તા-ગોઘરા,જી-પંચમહાલ
📱Call: 9925117245 ,
Click this Link To Chat us in WhatsApp https://wa.me/919825017245
web side - www.glct.co.in