Madhav-Shakti Charitable Trust

Madhav-Shakti Charitable Trust માધવ – શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ માં તમાર?

માધવ – શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે. અહિયાં અમે તમારા બધાના સાથ અને સહકાર થી દરેક પ્રકારના સેવા કર્યો કરી રહ્યા છીએ.

અમારી મુખ્ય પ્રવૃતિઓ :

1) માસિક રેશન : નિરાધાર, શારીરિક – માનસિક, વૃદ્ધાવસ્થા વગેરે કારણો થી પીડીત લોકોને માસિક રેશન આપવામાં આવે છે.

2) શૈક્ષણિક સહાય : ગરીબ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કેન્દ્ર ચલાવવું, ફી, પુસ્તકો, દફતર, વગેરે શૈક્ષણિક સાધનોમાં મદદ કરવામાં આવે છે

.

3) મેડીકલ સેવા : ગરીબ દર્દીઓને સારા ડોકટરોનું કન્સલ્ટેશન, દવા વગેરેમાં સહાય કરવામાં આવે છે.

4) દુરના વિસ્તારો માં સહાય : શહેર થી દુર નાના ગામડા, હાઇવે પર કામ કરતા મજુરો માટે ખોરાક, દવા અને અન્ય જરૂરી વસ્તુઓ પહોચાડવામાં આવે છે.

5) આપદાઓ સમયે મદદ : તોફાનો, વાવાઝોડું, રોગચાળો, વગેરે અપદાઓ સમયે અનાજની કીટ, ફૂડ પેકેટ, છાશ-સરબત વિતરણ વગેરે પહોચાડવામાં આવે છે.

6) પર્યાવરણ સેવા : વૃક્ષારોપણ વગેરે જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે.

7) ગૌ સેવા : ગાયને ઘાસ ખવડાવવું, બીમાર ગાયના દવાખાનામાં દાન કરવું.

-------------------------------------------------------------------------------------
->

*🌻માધવશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ🌻*👉 હિતેશભાઈ દોશી (47- વર્ષ) છે 👉 તેમની બંને કિડની કામ કરતી નથી. જેથી ડાયાલિસિસ કરાવવું પડે છ...
31/07/2026

*🌻માધવશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ🌻*

👉 હિતેશભાઈ દોશી (47- વર્ષ) છે
👉 તેમની બંને કિડની કામ કરતી નથી. જેથી ડાયાલિસિસ કરાવવું પડે છે.
👉 હૃદયમાં પણ તકલીફ છે.
👉 જેથી તેઓ કંઈ કામ કરી શકે તેમ નથી.
👉 ઘરમાં કુલ ચાર સભ્યો છે.
👉 ઘરનું માંડ માંડ ગુજરાન ચાલે છે.
👉 આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે.
👉 જુલાઈ-2026થી ₹ 1091નું રાશન આપી યથાશક્તિ મદદરૂપ થવાનો વિનમ્ર પ્રયાસ.
🙏🙏🙏

🌻માધવશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ🌻👉જોષી નયનાબેન  (47 વર્ષ ) 👉 કુટુંબમાં 3 સભ્યો છે. 👉 પતિ મુકેશભાઈ માનસિક વિકલાંગ છે.👉 નયનાબેન ...
29/07/2026

🌻માધવશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ🌻

👉જોષી નયનાબેન (47 વર્ષ )
👉 કુટુંબમાં 3 સભ્યો છે.
👉 પતિ મુકેશભાઈ માનસિક વિકલાંગ છે.
👉 નયનાબેન છૂટક મજૂરી કામ કરીને ઘરનું માંડ માંડ ગુજરાન ચલાવે છે.
👉 જુલાઈ- 2026 માં સહાય રૂપે ₹1022નું રાશન આપી યથાશક્તિ મદદ રૂપ થવાનો વિનમ્ર પ્રયાસ.

🌻માધવશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ🌻👉હાડા ધનુબેન  ( 61 વર્ષ ).👉જેઓ વિધવા અને નિઃ સંતાન છે.👉કોઈ કામ કરી શકે તેમ નથી. 👉તેથી જુલાઈ- ...
28/07/2026

🌻માધવશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ🌻

👉હાડા ધનુબેન ( 61 વર્ષ ).
👉જેઓ વિધવા અને નિઃ સંતાન છે.
👉કોઈ કામ કરી શકે તેમ નથી.
👉તેથી જુલાઈ- 2026 માં સહાય રૂપે ₹ 831નું રાશન આપી યથાશક્તિ મદદ રૂપ થવાનો વિનમ્ર પ્રયાસ.🙏🏻🙏🏻

🌻માધવશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ🌻         👉સરોજબેન ત્રિવેદી (67 વર્ષ) છે.👉નિરાધાર અને વિધવા છે. 👉તેમની પાસે આર્થિક ઉપાર્જનનું ...
27/07/2026

🌻માધવશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ🌻

👉સરોજબેન ત્રિવેદી (67 વર્ષ) છે.
👉નિરાધાર અને વિધવા છે.
👉તેમની પાસે આર્થિક ઉપાર્જનનું કોઈ સાધન નથી.
👉આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે.
👉 જુલાઈ- 2026 માં સહાય રૂપે ₹844(દાતાશ્રી તુષારભાઈ જાની) નું રાશન આપી યથાશક્તિ મદદ રૂપ થવાનો વિનમ્ર પ્રયાસ.🙏🙏

*🌻માધવશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ🌻*👉 બારડ અરૂણભાઇ (61- વર્ષ)  અને બારડ રમાબેન (60-વર્ષ) છે.👉 બંનેને પોલિયો થયેલો હોવાથી શારીરિ...
24/07/2026

*🌻માધવશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ🌻*
👉 બારડ અરૂણભાઇ (61- વર્ષ) અને બારડ રમાબેન (60-વર્ષ) છે.
👉 બંનેને પોલિયો થયેલો હોવાથી શારીરિક વિકલાંગ છે.
👉 સંતાન નથી.
👉 છૂટક કામ કરે છે
👉 ઘરમાં કુલ બે સભ્યો છે.
👉 ઘરનું માંડ માંડ ગુજરાન ચાલે છે.
👉 આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે.
👉 તેથી જુલાઈ-2026 થી ₹589 નું રાશન આપી યથાશક્તિ મદદરૂપ થવાનો વિનમ્ર પ્રયાસ.
🙏🙏🙏

🌻માધવશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ🌻👉પરમાર નિશા અને પરમાર નિયંતા કે જેવો અનાથ દીકરીઓ છે. 👉જે તેમના નાના ( ઓધાભાઈ ) સાથે રહે છે. 👉...
23/07/2026

🌻માધવશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ🌻

👉પરમાર નિશા અને પરમાર નિયંતા કે જેવો અનાથ દીકરીઓ છે.
👉જે તેમના નાના ( ઓધાભાઈ ) સાથે રહે છે.
👉તેમનાં નાના(ઓધાભાઈ)ની આર્થિક પરિસ્થિતિ નબળી છે.
👉 તેમને જુલાઈ-2026 માં સહાયરૂપે ₹1322(દાતાશ્રી હર્ષદભાઈ પટેલ) નું રાશન આપી યથાશક્તિ મદદરૂપ થવાનો વિનમ્ર પ્રયાસ.

🌻માધવશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ🌻👉વનિતાબેન જોશી(62 વર્ષ) 👉 વિધવા છે. 👉બી.પી , સાયટીકા જેવા રોગોથી પિડાય છે.👉છૂટક કામ કરી પોતાન...
22/07/2026

🌻માધવશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ🌻

👉વનિતાબેન જોશી(62 વર્ષ)
👉 વિધવા છે.
👉બી.પી , સાયટીકા જેવા રોગોથી પિડાય છે.
👉છૂટક કામ કરી પોતાના ઘરનું ગુજરાન ચાલવે છે.
👉તેમને સંતાનમા એક દીકરી છે.
👉તેમની આર્થિક પરિસ્થિતી ખૂબ જ નબળી છે.
👉 જુલાઈ -2026 માં સાહયરૂપે ₹919નું રાશન આપી યથાશક્તિ મદદરૂપ થવાનો પ્રયાસ.

*🌻માધવ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ🌻*👉 નયનાબેન સવજીભાઈ બુધેલીયા (54-વર્ષ)👉 વિધવા અને ની:સંતાન છે 👉 આર્થિક પરિસ્થિતિ નબળી છે. જુ...
20/07/2026

*🌻માધવ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ🌻*
👉 નયનાબેન સવજીભાઈ બુધેલીયા (54-વર્ષ)
👉 વિધવા અને ની:સંતાન છે
👉 આર્થિક પરિસ્થિતિ નબળી છે. જુલાઈ-2026 માં સહાય રૂપે ₹992નું રાશન આપી યથા શક્તિ મદદરુપ થવાનો વિનમ્ર પ્રયાસ.... 🙏🏻

🌻માધવશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ🌻👉 મિતુલભાઈ ચૌહાણ (44- વર્ષ) છે 👉 તેમને એકસીડન્ટમાં બંને પગ કપાઈ ગયેલા છે. (90%)👉 જેથી તેઓ કંઈ...
20/07/2026

🌻માધવશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ🌻

👉 મિતુલભાઈ ચૌહાણ (44- વર્ષ) છે
👉 તેમને એકસીડન્ટમાં બંને પગ કપાઈ ગયેલા છે. (90%)
👉 જેથી તેઓ કંઈ કામ કરી શકે તેમ નથી.
👉 ઘરમાં કુલ 2 સભ્યોછે.

👉 ઘરનું માંડ માંડ ગુજરાન ચાલે છે.
👉 આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે.
👉 જુલાઈ- 2026 માં ₹1098નું રાશન આપી યથાશક્તિ મદદરૂપ થવાનો વિનમ્ર પ્રયાસ.
🙏🙏🙏

*🌻માધવશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ🌻*👉 રાઠોડ હીરાબેન (45- વર્ષ)  👉 તેમના પતિ માનસિક વિકલાંગ છે જેથી કંઈ કામ કરતા નથી.👉 એક છોકરાન...
17/07/2026

*🌻માધવશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ🌻*

👉 રાઠોડ હીરાબેન (45- વર્ષ)
👉 તેમના પતિ માનસિક વિકલાંગ છે જેથી કંઈ કામ કરતા નથી.
👉 એક છોકરાનું મૃત્યુ થયેલું છે.
👉 ઘરમાં કુલ ત્રણ સભ્યો છે.
👉 હીરાબેન મજૂરી કામ કરે છે
👉 ઘરનું માંડ માંડ ગુજરાન ચાલે છે.
👉 આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે.
👉 આ વાત ટ્રસ્ટના ધ્યાનમાં આવતા જુલાઈ-2026 મા ₹ 1009 નું રાશન આપી યથાશક્તિ મદદરૂપ થવાનો વિનમ્ર પ્રયાસ.
🙏🙏🙏

Address

Basement, Adarsh Complex, Drive H. V. Marg (Jail Road), Nilambaug
Bhavnagar
364001

Telephone

+919227501574

Website

Alerts

Be the first to know and let us send you an email when Madhav-Shakti Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Madhav-Shakti Charitable Trust:

Shortcuts

Share