12/08/2026
#દક્ષ પ્રજાપતિ ફાઉડેશન ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા ચાલતી ટિફિન સેવા ની મુલાકાત કરી તેમજ #શ્રી આપાગીગા નો ઓટલો સિદસર ના દર્શન કરી તેમજ રઘુભાઈ ની મુલાકાત લેવા પધાર્યા આપડા પ્રજાપતિ સમાજ ના વડીલ એવા તેમજ સમાજ સેવક #શ્રી તુલસીભાઈ જાદવભાઈ સરવૈયા #ગામ.. બુઢળના વાળા ને ખૂબ ખૂબ અભિનંદન મુલાકાત લેવા બદલ #આભાર 🙏🙏🙏