શ્રી ક્ષત્રિય કારડિયા રાજપૂત યુવા વિકાસ ટ્રસ્ટ સુભાષનગર ભાવનગર

  • Home
  • India
  • Bhavnagar
  • શ્રી ક્ષત્રિય કારડિયા રાજપૂત યુવા વિકાસ ટ્રસ્ટ સુભાષનગર ભાવનગર

શ્રી ક્ષત્રિય કારડિયા રાજપૂત યુવા વિકાસ ટ્રસ્ટ સુભાષનગર ભાવનગર Social Activities and more.... Unity Power is over Strength.
जय भवानी

વિધાર્થી સન્માન સમારોહ 2025
23/07/2025

વિધાર્થી સન્માન સમારોહ 2025

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા વર્ષોની પરંપરા અનુસાર આ વર્ષે પણ શસ્ત્ર પૂજન કરવામાં આવશે..
11/10/2024

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા વર્ષોની પરંપરા અનુસાર આ વર્ષે પણ શસ્ત્ર પૂજન કરવામાં આવશે..

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપુત યુવા વિકાસ ટ્રસ્ટ સુભાષનગર ભાવનગર દ્વારા દર વર્ષની પરંપરા પ્રમાણે આગામી તારીખ ૧૮/૦૮/૩૦૨૪ રવ...
09/08/2024

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપુત યુવા વિકાસ ટ્રસ્ટ સુભાષનગર ભાવનગર દ્વારા દર વર્ષની પરંપરા પ્રમાણે આગામી તારીખ ૧૮/૦૮/૩૦૨૪ રવિવાર બપોરે ૩:૦૦ કલાકે વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાશે...

04/07/2024
ઇનામ વિતરણ કાર્યક્રમ 2024 પ્રેસ નોટ...
27/06/2024

ઇનામ વિતરણ કાર્યક્રમ 2024 પ્રેસ નોટ...

19/11/2023

આખરી ઓપ આપવામાં આવી...

સ્નેહ મિલન સમારોહ 2023
19/11/2023

સ્નેહ મિલન સમારોહ 2023

પરંપરાગત " વિજયા દશમી શસ્ત્ર પૂજન"  શ્રી ક્ષત્રિય કારડીયા રાજપુત યુવા વિકાસ ટ્રસ્ટ સુભાષનગર ભાવનગર  દ્રારા  આયોજિત શસ્ત્...
24/10/2023

પરંપરાગત " વિજયા દશમી શસ્ત્ર પૂજન" શ્રી ક્ષત્રિય કારડીયા રાજપુત યુવા વિકાસ ટ્રસ્ટ સુભાષનગર ભાવનગર દ્રારા આયોજિત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું જેમાં આપણા આદરણીય યશસ્વી શહેર ભાજપ પ્રમુખ શ્રી અભયસિંહ ચૌહાણની ખાસ વિશેષ ઉપસ્થિતિમાં અને સમાજના વરિષ્ઠ આગેવાનો તેમજ વડીલો, યુવાનો અને સમાજની દીકરીબાઓ તેમજ સમાજ નાં વિવિધ સંગઠનોની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

આગામી દશેરા શસ્ત્ર પૂજન કરવામાં આવશે તા. ૨૪-૧૦-૨૦૨૩ મંગળવાર સવારે ૯:૩૦ કલાકે સ્થળ: B.M.C કૉમ્યુનિટી હોલ અખિલેશ સર્કલ, શિ...
20/10/2023

આગામી દશેરા શસ્ત્ર પૂજન કરવામાં આવશે તા. ૨૪-૧૦-૨૦૨૩ મંગળવાર સવારે ૯:૩૦ કલાકે
સ્થળ: B.M.C કૉમ્યુનિટી હોલ અખિલેશ સર્કલ, શિવજી સર્કલ પાસે સુભાષનગર ભાવનગર.

વિધાર્થી સન્માન સમારોહ 2023 જાહેરાત કરવામાં આવી..
23/06/2023

વિધાર્થી સન્માન સમારોહ 2023 જાહેરાત કરવામાં આવી..

Address

Subhashanagar
Bhavnagar
364001

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી ક્ષત્રિય કારડિયા રાજપૂત યુવા વિકાસ ટ્રસ્ટ સુભાષનગર ભાવનગર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share