Manavseva charitable trust Bhavnagar

Manavseva charitable trust Bhavnagar We are mediators, we take from donors and serve the needy. Distributing necessities for human survival LIST OF MEMBERS
1. CA Jayesh k. Shah
2. Mahipalsinh Gohil
4.

Prithvirajsinh Gohil
3. Hitesh Shah
5. Nimish Kothari
6. Nimit Sarvaiya
7. Hiren Sarvaiya
8. Kavita Trivedi
9. Mukesh Mehta

*તખ્તેશ્વર મઢુલી મુકામે વિધવા તેમજ જરુરીયાત મંદ બહેનોને "રેશન કીટ " પી.ડી. ઠક્કર, એસ.ડી.  રીટેલ-અમદાવાદ હ. પ્રવીણભાઈ ના ...
03/05/2025

*તખ્તેશ્વર મઢુલી મુકામે વિધવા તેમજ જરુરીયાત મંદ બહેનોને "રેશન કીટ " પી.ડી. ઠક્કર, એસ.ડી. રીટેલ-અમદાવાદ હ. પ્રવીણભાઈ ના આર્થીક સહયોગથી આપવામા આવી....માનવ સેવા તેજ પ્રભુ સેવા...દાતાશ્રીઓ નો ખુબ ખુબ આભાર*....🙏👇

400 members of "Temple Bell" family were given packets of dates and gulal on the occasion of Holi-Dhuleti taking garbage...
15/03/2025

400 members of "Temple Bell" family were given packets of dates and gulal on the occasion of Holi-Dhuleti taking garbage from home by Manav Service Charitable Trust
👇👇👇 Service to humanity is service to God

શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ" જે તખ્તેશ્વર મઢુલી મુકામે 'શાસ્ત્રીજી ભાવેશભાઈ રાવળ' ની અમૃતવાણીમા સ્વ. ભરતભાઇ રસીકલાલ મ...
01/01/2025

શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ" જે તખ્તેશ્વર મઢુલી મુકામે 'શાસ્ત્રીજી ભાવેશભાઈ રાવળ' ની અમૃતવાણીમા સ્વ. ભરતભાઇ રસીકલાલ મોદી સ્મરાણથઁ, સૌજન્ય ડો હર્ષવર્ધન મોદી પરિવારના ચાલી રહેલ કથામા "વિશ્વ વંદનીય પ.પુ. મોરારીબાપુ" એ ખાસ પધરામણી કરેલ તેમને ઉપસ્થિત શ્રોતાગણને ભાગવતનુ મહત્વ તેમજ "જે સાંભળે છે એ સંભાળી શકે છે" તેમ જણાવી ને પોતાની પવિત્ર વાણીથી 20 થી 25 મીનીટ લોકોને મંત્રમુગ્ધ કરી દીધેલ, આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી મોરારીબાપુના આગમનથી તેમના દર્શન કરવા, તેમની એક ઝાખી કરવા લોકો પોતાને ભાગ્યશાળી સમજતા હતા, તેમની ઉપસ્થિતીથી આખુ મઢુલી ભરાઈ ગયેલ...હૈયે હૈયુ દળાય તેટલા શ્રોતાગણ હતા👇👇👇 🙏🙏🙏

માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દિવાળીના તહેવારોમા  "છોટા હાથી" ટેમ્પો ફેરવીને શહેરના નવા બંદર વિસ્તાર તેમજ લેપ્રોસી કોલોની મા...
29/10/2024

માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દિવાળીના તહેવારોમા "છોટા હાથી" ટેમ્પો ફેરવીને શહેરના નવા બંદર વિસ્તાર તેમજ લેપ્રોસી કોલોની મા શુધ્ધ ધી ની મીઠાઈ તેમજ ફરસાણ, ચંપલ-સ્લીપર, રમકડા, કપડા વી. નુ વિતરણ માનવસેવા ટીમ દ્વારા હાથોહાથ કરાયુ*.......માનવસેવા તેજ પ્રભુ સેવા🙏🙏🙏🙏🙏

*માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોબડી પાસે ઉખરલા ગામે, અંબાજી મા ના મંદિરે ઉખરલા ગામની કુમાર તેમજ કન્યા શાળા 178 બાળકોન...
27/08/2024

*માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોબડી પાસે ઉખરલા ગામે, અંબાજી મા ના મંદિરે ઉખરલા ગામની કુમાર તેમજ કન્યા શાળા 178 બાળકોને ની:શુલ્ક ફુલસ્કેપ ચોપડા, બોલપેન તેમજ બાળકોને સમોસાનો ગરમ નાસ્તો કરાવવામા આવ્યો હતો* 👇👇👇👇👇 ..*માનવ સેવા તેજ પ્રભુ સેવા*

*માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિહોર મુકામે જરુરીયાત મંદ લોકોને કપડા તેમજ નાસ્તા નુ ની:શુલ્ક વિતરણ કરવામા આવ્યુ* *માન...
27/08/2024

*માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિહોર મુકામે જરુરીયાત મંદ લોકોને કપડા તેમજ નાસ્તા નુ ની:શુલ્ક વિતરણ કરવામા આવ્યુ* *માનવસેવા તેજ પ્રભુ સેવા*
👇👇👇👇👇

*"ગુરુપૂર્ણિમા" ના  પાવન પ્રસંગે 50 જેટલા વિધવા માતા-બહેનોને  રેશન કીટનુ વિતરણ કરાયુ..."માનવ સેવા તેજ પ્રભુ સેવા"*🙏 👇👇👇
27/08/2024

*"ગુરુપૂર્ણિમા" ના પાવન પ્રસંગે 50 જેટલા વિધવા માતા-બહેનોને રેશન કીટનુ વિતરણ કરાયુ..."માનવ સેવા તેજ પ્રભુ સેવા"*🙏 👇👇👇

20/04/2024
Om shanti 🙏🙏
05/07/2023

Om shanti 🙏🙏

Address

Bhavnagar
364002

Telephone

+919426245560

Website

Alerts

Be the first to know and let us send you an email when Manavseva charitable trust Bhavnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Manavseva charitable trust Bhavnagar:

Share