યુવા ચુંવાળીયા કોળી સમાજ - ભાવનગર

  • Home
  • India
  • Bhavnagar
  • યુવા ચુંવાળીયા કોળી સમાજ - ભાવનગર

યુવા ચુંવાળીયા કોળી સમાજ - ભાવનગર શિક્ષીત બનો - સંગઠિત બનો - યુવા ચુંવાળીયા કોળી સમાજ - ભાવનગર

ખુબ ખુબ અભિનંદન - સમસ્ત ચુંવાળીયા કોળી સમાજ - ભાવનગર કર્મચારી મંડળ ને... જય વેલવાથ.. જય ગિરનારી 💐💐💐
03/03/2026

ખુબ ખુબ અભિનંદન - સમસ્ત ચુંવાળીયા કોળી સમાજ - ભાવનગર કર્મચારી મંડળ ને... જય વેલવાથ.. જય ગિરનારી 💐💐💐

11/01/2026

પહેલા પોતાનાં ઘરનાં બંધારણ બનાવો પછી સમાજનાં બંધારણ બનાવવા નિકળજો. પોતાનાં બાયડી - છોકરાઓ કહ્યામાં ન હોય અને સમાજની જીવતી લઈને ફરતાં હોય છે. સમજે તો સારું
#જયવેલનાથ

11/01/2026
જય વેલવાથ 💐
06/01/2026

જય વેલવાથ 💐

સમસ્ત કોળી સમાજનું ગૌરવ 💐સાઉથ એશિયન એથલેટિક ચેમ્પિયનશિપ 2025 માં કાજલબેન વાજાને ભારતનું પ્રતિનિધિત્વ કરવા બદલ અભિનંદન અન...
29/10/2025

સમસ્ત કોળી સમાજનું ગૌરવ 💐
સાઉથ એશિયન એથલેટિક ચેમ્પિયનશિપ 2025 માં કાજલબેન વાજાને ભારતનું પ્રતિનિધિત્વ કરવા બદલ અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ 💐 🎂

ૐ શાંતી શાંતી 🙏 💐
21/09/2025

ૐ શાંતી શાંતી 🙏 💐

 #ઓમ્_શાંતિ 🙏"આદરણીય" સમાજ  શ્રેષ્ઠી, ચુંવાળીયા કોળી સમાજ નાં અગ્રણી એવાં "જીતેન્દ્રકુમાર રાઠોડ" (ધ્રાંગધ્રા) ની અચાનક ક...
20/08/2025

#ઓમ્_શાંતિ 🙏
"આદરણીય" સમાજ શ્રેષ્ઠી, ચુંવાળીયા કોળી સમાજ નાં અગ્રણી એવાં "જીતેન્દ્રકુમાર રાઠોડ" (ધ્રાંગધ્રા) ની અચાનક કારમી વિદાય ના સમાચાર સાંભળી હ્રદય દ્રવી ઉઠ્યું...!😢😢
પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પ તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ 🙏 તેમજ પરિવાર માથે અચાનક આવેલા દુઃખ ને સહન કરવાની શક્તિ આપે..🙏
ૐ શાંતી શાંતી 🙏 💐

સમસ્ત ચુંવાળીયા કોળી સમાજનું ગૌરવ એવા ડો. વિવેકભાઈ બાબુભાઈ ઉઘરેજા ને ક્લાસ - ૨ ઓફિસર બનવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ 💐 જય વેલ...
03/07/2025

સમસ્ત ચુંવાળીયા કોળી સમાજનું ગૌરવ એવા ડો. વિવેકભાઈ બાબુભાઈ ઉઘરેજા ને ક્લાસ - ૨ ઓફિસર બનવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ 💐 જય વેલનાથ 🙏 જય ગિરનારી
#યુવાચુંવાળીયાકોળીસમાજ

ગોહિલવાડ ની ધીંગીધરા નાં સપૂત એવાં જયદીપભાઈ ડાભી ( ગામ મોટા ખોખરા,તા.ઘોઘા,જી‌.ભાવનગર) જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન વિરગત...
08/06/2025

ગોહિલવાડ ની ધીંગીધરા નાં સપૂત એવાં જયદીપભાઈ ડાભી ( ગામ મોટા ખોખરા,તા.ઘોઘા,જી‌.ભાવનગર) જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન વિરગતી પામ્યા.. છે... ભારતીય સૈન્ય ના. વિર વીર યોદ્ધા ને વંદન 🙏🙏ભારત માતા કી જય
ૐ શાંતી 🙏🙏🙏

Address

Bhavnagar
364001

Telephone

+919558182020

Website

Alerts

Be the first to know and let us send you an email when યુવા ચુંવાળીયા કોળી સમાજ - ભાવનગર posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share