Vala Kshatriya Samaj Yuva Sangathan-Bhavnagar

Vala Kshatriya Samaj Yuva Sangathan-Bhavnagar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vala Kshatriya Samaj Yuva Sangathan-Bhavnagar, Community Center, KALIYABID, Bhavnagar.

નોંધી રાખશો.........21/12/2025 આપણો કાર્યક્રમ......આપણી હાજરી ચોક્ક્સ
12/12/2025

નોંધી રાખશો.........21/12/2025 આપણો કાર્યક્રમ......આપણી હાજરી ચોક્ક્સ

વાળા ક્ષત્રિય સમાજ માટે ખુબ જ આનંદ ના અને યુવા મિત્રો માટે પ્રેરણાદાયી સમાચાર છે શ્રી ભૂપેન્દ્રસિહ વાળા ગામ નિંગાળા તા બ...
20/03/2025

વાળા ક્ષત્રિય સમાજ માટે ખુબ જ આનંદ ના અને યુવા મિત્રો માટે પ્રેરણાદાયી સમાચાર છે
શ્રી ભૂપેન્દ્રસિહ વાળા ગામ નિંગાળા તા બોટાદ GPSC Class -2 પાસ કરી ગુજરાત સ્ટેટ ટેક્ષ ઓફિસર તરીકે નિમણૂક પામેલ છે
શ્રી યુવરાજસિહ રામભા વાળા ગામ ઢાંક હાલ જામનગર દ્વારા જીપીએસસીની ક્લાસ ટુ ની એસટીઓની(STO) પોસ્ટ માટે નિમણૂક પામેલ છે
આવા હરખના સમાચાર બદલ વાળા ક્ષત્રિય સમાજ ભાવનગર દ્વારા બંને ભાઇઓને ખુબ ખુબ અભિનંદન.💐

જય માતાજી....જય એકલિંગજી વાળા ક્ષત્રિય સમાજ યુવા સંગઠન ભાવનગર દ્વારા તા.૨૨-૧૨-૨૦૨૪ રવિવાર ના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ ભાવ...
19/12/2024

જય માતાજી....જય એકલિંગજી
વાળા ક્ષત્રિય સમાજ યુવા સંગઠન ભાવનગર દ્વારા
તા.૨૨-૧૨-૨૦૨૪ રવિવાર ના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ ભાવનગર જીલ્લા વાળા ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ અને યૂવા મિત્રો ના સન્માન સમારોહ નુ આયોજન કરવામા આવેલ છે.સમય ના અભાવ ના કારણે કદાચ આપને આમંત્રણ પત્રિકા ના પણ મળી શકી હોય તો રુબરુ મલ્યા તુલ્ય ગણી કાર્યક્રમ મા પધારવા આપને હાર્દિક નિમંત્રણ છે.આપણા પરિવાર નો- આપણો પોતાનો કાર્યક્રમ હોય તો આપણી હાજરી અચુક હશે .🙏🏻

29/10/2024

Address

KALIYABID
Bhavnagar
364001

Telephone

9824507709

Website

Alerts

Be the first to know and let us send you an email when Vala Kshatriya Samaj Yuva Sangathan-Bhavnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share