Rotary Royal Bhavnagar

Rotary Royal Bhavnagar Rotary Club Bhavnagar Royal has been admitted and chartered by Rotary international on 22nd April'2009.

26/07/2026
26/07/2026

કેબિનેટ મિનિસ્ટર માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી એ રોટરી રોયલ તથા હોટલ એસોસિએશન દ્વારા યોજાતા બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત લઈ તેમનો પ્રતિભાવ વ્યક્ત કરેલ.

25/07/2026

💙 રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ
🤝 ભાવનગર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન (BH&RA)
ના સંયુક્ત ઉપક્રમે આયોજિત

🩸 કારગિલ વિજય દિવસ નિમિત્તે – મેગા બ્લડ ડોનેશન કેમ્પ 🇮🇳

✨ “રક્તદાન એ માત્ર દાન નથી, પરંતુ કોઈના જીવનમાં નવી આશા પ્રગટાવવાનો પવિત્ર સંકલ્પ છે.”

કારગિલ વિજય દિવસના ગૌરવપૂર્ણ અવસરે આયોજિત આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી બની આપણા વીર શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને માનવતાની સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપીએ.

🙏 આ સેવાયજ્ઞને સફળ બનાવવા માટે આપ, આપના પરિવારજનો, મિત્રો તથા સહકર્મીઓ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાનના આ મહાયજ્ઞમાં સહભાગી બનવા હાર્દિક આમંત્રણ.

━━━━━━━━━━━
📅 તારીખ: 26 જુલાઈ, 2026 (રવિવાર)

🕘 સમય: સવારે 9:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી

📍 સ્થળ: ઓનેસ્ટ રેસ્ટોરન્ટ
ટર્નિંગ પોઇન્ટ, વાઘાવાડી રોડ, ભાવનગર
━━━━━━━━━━━

🙏 આભાર.

Rotary Club Of Bhavnagar Royal1st Workplace Meeting – Rotary Year 2026–27The 1st Workplace Meeting of the Rotary Year 20...
23/07/2026

Rotary Club Of Bhavnagar Royal

1st Workplace Meeting – Rotary Year 2026–27

The 1st Workplace Meeting of the Rotary Year 2026–27 was successfully conducted at "Nirmal Eye, Skin & Laser Clinic" on 22nd July, 2026 (Wednesday)...💫

We were pleased to witness the enthusiastic participation of 50+ members, which made this inaugural Workplace Meeting of the Rotary year a resounding success and a meaningful celebration of fellowship...✨

We extend our sincere gratitude to "Rtn. Dr. Kunal Nirmal and Ann. Dr. Shreya Somani Nirmal" for their gracious hospitality and for sharing their inspiring professional journey. It was truly a privilege to experience their world-class infrastructure, steadfast commitment to excellence, and patient-centric approach...💫

A special word of appreciation is also due to the entire Team Nirmal Eye, Skin & Laser Clinic for their warm welcome and the delightful dinner, which added to the warmth and significance of the evening...✨

The event was an enriching blend of learning, inspiration, fellowship, and strengthened Rotary bonds—creating cherished memories and a lasting impact that will be remembered for years to come...💫





💙💛 ROTARY CLUB OF BHAVNAGAR ROYAL 💙💛🌟 Royal Skill Development Initiative 🌟🎨 Mud Art Workshop🙏 Rotary Greetings!We are de...
22/07/2026

💙💛 ROTARY CLUB OF BHAVNAGAR ROYAL 💙💛
🌟 Royal Skill Development Initiative 🌟

🎨 Mud Art Workshop

🙏 Rotary Greetings!

We are delighted to share the successful completion of our Mud Art Workshop at Khodidas Parmar Kalavarg, conducted by Ann. Vishva Parmar.

✨ A total of 34 participants enthusiastically took part across two batches, making the workshop a wonderful experience filled with creativity, learning, and fun.

🏅 Every participant was presented with a Certificate of Participation.

💐 Heartfelt thanks to Ann. Vishva Parmar for her inspiring guidance, Rtn. Dhaval Parmar for his valuable support, and all the participants for making this event a grand success.

💙 Together We Learn • Create • Serve 💛

💙 રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ 🤝 ભાવનગર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન (BH&RA) ના સંયુક્ત ઉપક્રમે આયોજિત🩸 "કારગિલ વિજય દિવસ...
17/07/2026

💙 રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ 🤝 ભાવનગર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન (BH&RA) ના સંયુક્ત ઉપક્રમે આયોજિત

🩸 "કારગિલ વિજય દિવસ નિમિત્તે – મેગા બ્લડ ડોનેશન કેમ્પ" 🇮🇳

કારગિલ વિજય દિવસના ગૌરવપૂર્ણ અવસરે આયોજિત આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી બની આપણા વીર શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને માનવતાની સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપીએ.

આપનું એક યુનિટ રક્તદાન અનેક જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવી આશા અને નવજીવનનું કારણ બની શકે છે.

આ સેવાયજ્ઞને સફળ બનાવવા માટે આપ, આપના પરિવારજનો, મિત્રો તથા સહકર્મીઓ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાનના આ મહાયજ્ઞમાં સહભાગી બનવા હાર્દિક આમંત્રણ.

📅 તારીખ:- 26 જુલાઈ, 2026 (રવિવાર)
🕗 સમય:- સવારે 9:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી
📍 સ્થળ:- ઓનેસ્ટ રેસ્ટોરન્ટ, ટર્નિંગ પોઇન્ટ, વાઘાવાડી રોડ, ભાવનગર.





Address

Sagar Complex
Bhavnagar
364001

Telephone

+919825466969

Website

Alerts

Be the first to know and let us send you an email when Rotary Royal Bhavnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Rotary Royal Bhavnagar:

Shortcuts

Share