21/06/2022
*રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ*
*દર મહિના ના ત્રીજા રવિવારે*
*સુદામા ની ઝોળી*
એક એવો પ્રોજેક્ટ છે
જેમાં દર મહિને 30 બહેનો(૨૦ થી શરુ કરેલ ) જે
(વિધવા, ત્યકતા, અશક્ત, માનસિક કે શારીરિક અશક્ત) છે
એમને અનાજ કીટનું ફ્રી માં વિતરણ કરવામાં આવે છે.
જેની એક કીટ ની કિંમત રૂ. *600* છે. જેમાં 1 મહિના નું રાશન આપણે આ ફેમિલી ને આપીએ છીએ..
1. *ઘઉં નો લોટ 5 કિલો*
2. *ચોખા (ખીચડિયા) 1 કિલો*
3. *મગ દાળ (છડી) 250 ગ્રામ*
5. *તુવેર દાળ 500 ગ્રામ*
6. *તેલ 1 લીટર*
7. *મરચું 500 ગ્રામ*
9. *હળદર 100 ગ્રામ*
10. *ધાણાજીરું 250 ગ્રામ*
11. *મીઠું 1 કિલો*
12. *ગોળ 500 ગ્રામ*
13. *ચા 150 ગ્રામ*
14. *ખાંડ 250 ગ્રામ*
15. *બટેટા 2 કિલો.*
16. *ડુંગળી 2 કિલો.*
કોઈ ગ્રુપ કે સંસ્થા ને કે કોઈ પણ ને આમાં લાભ લેવો હોય તો સંપર્ક કરે..
આપના જ હાથે આપના બાળકો ના કે સ્વજનો ના જન્મદિવસ નિમિત્તે અથવા તો સગા વહાલા ની તિથિ નિમિત્તે કોઈ સારું કાર્ય કરવું હોય તો સંપર્ક કરો.…
લાભાર્થીઓ માં મોટા ભાગ ના કહી શકાય કે ઉજળીયાત વર્ગ ના છે, જેમને કોઈ સરકારી સહાય કે બીજી સંસ્થાકીય સહાય નથી મળી શકે એવા લોકો ને આ મદદ પહોચે છે. 🙏*ચેક થી પણ નાણા સ્વીકાર્ય છે, જેની તમને પાકી પંહોચ પણ મળશે. 80 G સાથે*