MKBU ABVP

MKBU ABVP Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MKBU ABVP, Youth Organization, Bhavnagar.

Media Coverage
16/07/2023

Media Coverage

બાહ્ય અભ્યાસ ક્રમ શરૂ કરવા તથા શામળદાસ કોલેજ માં સિટ વધારો અને પરીક્ષા માં પેપર ચેકીંગ ની પરેશાની ના પ્રશ્નો નું ઝડપ થી ...
15/07/2023

બાહ્ય અભ્યાસ ક્રમ શરૂ કરવા તથા શામળદાસ કોલેજ માં સિટ વધારો અને પરીક્ષા માં પેપર ચેકીંગ ની પરેશાની ના પ્રશ્નો નું ઝડપ થી સમાધાન કરવામાં આવે નહિ તો ABVP આશ્ચર્ય જનક રીતે આંદોલન થકી લડત કરશે તેવી રજૂઆત MKBU ના રજીસ્ટાર સાહેબ ને કરી

  ભાવનગર શાખા દ્વારા 75 માં સ્થાપના દિન નિમિત્તે ખેલ ગતિવિધિ અંતર્ગત inter campus box cricket tournament નું આયોજન કરવામ...
14/07/2023

ભાવનગર શાખા દ્વારા 75 માં સ્થાપના દિન નિમિત્તે ખેલ ગતિવિધિ અંતર્ગત inter campus box cricket tournament નું આયોજન કરવામાં આવ્યું

ABVP ની ઉગ્ર રજૂઆતો બાદ યુનિવર્સીટી તંત્ર જુક્યું અને તમામ ફીસ વધારો કે કોલેજ ફીસ, અનરોલમેન્ટ ફીસ, અને પરીક્ષા ફીસ નો વધ...
05/06/2023

ABVP ની ઉગ્ર રજૂઆતો બાદ યુનિવર્સીટી તંત્ર જુક્યું અને તમામ ફીસ વધારો કે કોલેજ ફીસ, અનરોલમેન્ટ ફીસ, અને પરીક્ષા ફીસ નો વધારો જે EC મા થયો હતો તે, કુલપતિ દ્વારા સ્થગિત કરવામાં આવ્યો છે

ABVP Gujarat

આજરોજ ABVP MKBU દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું.યુનિવર્સિટી દ્વારા ...
19/05/2023

આજરોજ ABVP MKBU દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું.

યુનિવર્સિટી દ્વારા ગત સમય માં વધારેલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ની ફિસ માં 20 % નો વધારો પરીક્ષા ફી માં 10% વધારો અને એનરોલમેન્ટ ફી માં કરેલ વધારા ને ઘટાડવા માટે વિધાર્થી પરિષદ દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી. ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા સોમવારે EC ની બેઠક કરી યોગ્ય નિર્ણય લેવાની બાહેદરી આપવામાં આવી..

વિદ્યાર્થી પરિષદ ની સ્પષ્ટ માંગ છેકે આ ફી ને ઘટાડવામાં આવે નહીતો ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ABVP MKBU દ્વારા હાલ થયેલ એનરોલમેંટ તેમજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ના કૉર્સ ની ફી વધારા નો નિર્ણય પાછો ખેંચવા અંગે કુલપતીને ...
12/05/2023

ABVP MKBU દ્વારા હાલ થયેલ એનરોલમેંટ તેમજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ના કૉર્સ ની ફી વધારા નો નિર્ણય પાછો ખેંચવા અંગે કુલપતીને રજૂઆત કરી, આ ફી વધારો તાત્કાલિક અસર થી પરત ખેંચવામાં આવે અને વિશ્વવિદ્યાલય તંત્ર જો આ નિર્ણય ત્વરિત નહી લે અને વિદ્યાર્થીઓ ને અન્યાય થશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આવનારા સમયમાં ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી વિશ્વવિદ્યાલય તંત્ર ની રહેશે.

આગામી સમય માં યોગ્ય નિર્ણય લેવાય તેવી માંગણી વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ માંગ કરે છે.

03/04/2023

આજરોજ ABVP MKBU દ્વારા યુનિવર્સિટી ની પરીક્ષામાં finance & accounts-X|| ( management accounting-|| ) નું પેપર પરીક્ષા ના સમય પહેલા વિવિધ વોટ્સએપ નંબર પર વાઇરલ થયું હતું તેનો વિરોધ કરવામાં આવ્યો તથા દોષીઓને કડક માં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી


ગઈ કાલે શહિદ દિવસ નિમિતે,   દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન   ખાતે યોગ હૉલ મા કરવામાં આવ્યું હતું, જેમાં   ના વિવિધ ક...
24/03/2023

ગઈ કાલે શહિદ દિવસ નિમિતે, દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન ખાતે યોગ હૉલ મા કરવામાં આવ્યું હતું, જેમાં ના વિવિધ કોલેજ કેમ્પસ ના વિદ્યાર્થીઓ જોડાયા હતા

ભાવનગર ખાતે યોજાયેલ   નું શ્રમ પરિહાર યોજવામાં આવ્યું, જેમાં અભાવિપ પ્રદેશ અધ્યક્ષ ડૉ. સંજયભાઈ ચૌહાણ, અધિવેશન વ્યવસ્થા પ...
12/03/2023

ભાવનગર ખાતે યોજાયેલ નું શ્રમ પરિહાર યોજવામાં આવ્યું, જેમાં અભાવિપ પ્રદેશ અધ્યક્ષ ડૉ. સંજયભાઈ ચૌહાણ, અધિવેશન વ્યવસ્થા પ્રમુખ કર્ણવિરસિંહ ગોહિલ, નગર અધ્યક્ષ કૌશિકભાઈ કનાડા, નગરમંત્રી યશભાઈ દસાડિયા ઉપસ્થિત રહ્યા.

આજરોજ ABVP ભાવનગર શાખા દ્વારા મહિલા દિવસ નિમિત્તે Health and hygiene વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું .જેમાં મુખ્ય વક્તા ત...
10/03/2023

આજરોજ ABVP ભાવનગર શાખા દ્વારા મહિલા દિવસ નિમિત્તે Health and hygiene વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું .જેમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. ક્રિષ્નાબેન ધમાત વિશેષ ઉપસ્થિત રહ્યા




આજરોજ ABVP MKBU દ્વારા નિચેના વિષય ને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું.1) યુનિવર્સિટી પરીક્ષાના રી-એસેસમેન્ટ ના પરિણામ સમય...
06/03/2023

આજરોજ ABVP MKBU દ્વારા નિચેના વિષય ને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું.

1) યુનિવર્સિટી પરીક્ષાના રી-એસેસમેન્ટ ના પરિણામ સમય મર્યાદા માં આપવામાં આવે. પરિણામ આવ્યા બાદ જ પરીક્ષા લેવામાં આવે

2) એટીકેટી ની પરીક્ષા દરમ્યાન પરીક્ષા ના કેન્દ્ર પોતાના તાલુકા માંજ આપવામાં આવે

3) soft skill અને foundation ના વિષયોમાં યુનિ. કક્ષા એ રીએસેસમેન્ટ આપવામાં આવે.

ઉપરોક્ત વિષય ને ત્વરિત સ્વીકારવામાં આવે તેવી ABVP એ માંગ કરી છે.


Address

Bhavnagar
364001

Alerts

Be the first to know and let us send you an email when MKBU ABVP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share