PNR Society for Relief and Rehabilitation of Disabled

PNR Society for Relief and Rehabilitation of Disabled PNR Society is registered as trust on 31 March 1989 under Bombay Public Trust Act as a service organ

19/08/2026

એક નાનકડું સ્મિત કોઈના જીવનમાં મોટી ખુશી લાવી શકે છે. ❤️
ચાલો, PNR Society સાથે મળીને જરૂરિયાતમંદ બાળકોના જીવનમાં ખુશી અને આશાનો પ્રકાશ ફેલાવીએ. 🤝✨

📍 PNR Society - Natraj Teachers Training College
Near Sardar Patel School, Kaliyabid, Bhavnagar

15/08/2026

🇮🇳 આઝાદી એટલે દરેકને પોતાની રીતે જીવવાનો અધિકાર.❤️

આ Independence Day પર, let’s celebrate a nation where .𝐞𝐯𝐞𝐫𝐲 𝐬𝐦𝐢𝐥𝐞 𝐦𝐚𝐭𝐭𝐞𝐫𝐬, 𝐞𝐯𝐞𝐫𝐲 𝐚𝐛𝐢𝐥𝐢𝐭𝐲 𝐢𝐬 𝐯𝐚𝐥𝐮𝐞𝐝, 𝐚𝐧𝐝 𝐞𝐯𝐞𝐫𝐲𝐨𝐧𝐞 𝐝𝐞𝐬𝐞𝐫𝐯𝐞𝐬 𝐞𝐪𝐮𝐚𝐥 𝐨𝐩𝐩𝐨𝐫𝐭𝐮𝐧𝐢𝐭𝐢𝐞𝐬. ✨

PNR Society સાથે મળીને let's build a world where **inclusion is not just a word, but a way of life.** 🤝

સમાનતા, સ્વીકાર અને સ્વતંત્રતા — આ જ સાચી આઝાદી. 🇮🇳

Happy Independence Day! 🇮🇳✨

📍 PNR TECHNOLOGY CENTER નટરાજ કોલેજ કેમ્પસ, કાળીયાબીડ, ભાવનગર.

🕉️ શુભ શ્રાવણ માસ! 🙏May this sacred Sawan bring peace to your heart, happiness to your life, and devotion to your soul. ...
13/08/2026

🕉️ શુભ શ્રાવણ માસ! 🙏

May this sacred Sawan bring peace to your heart, happiness to your life, and devotion to your soul. 💚✨

हर हर महादेव! 🔱
ॐ नमः शिवाय 🕉️

Empowering Youth. Building an Inclusive Tomorrow. 🌍 This International Youth Day, let’s celebrate the power, potential, ...
12/08/2026

Empowering Youth. Building an Inclusive Tomorrow. 🌍

This International Youth Day, let’s celebrate the power, potential, and dreams of every young mind. 💙

At PNR Society, we believe in creating a world built on Inclusion, Empowerment & Equality - where every young person gets the opportunity to dream, believe, and achieve. 🌟

Together, let’s build a future where everyone belongs and every dream matters. 🤝

Happy International Youth Day! 💫

11/08/2026

નટરાજ સી પી સ્કૂલ દ્વારા વિશ્વ સિહં દિવસની ઉજવણી....

આ બાળકો સામાન્ય નથી, વિશેષ છે. લાચાર નથી સ્વમાની છે. તેઓ પોતાની અક્ષમતા સામે તો લડી જ રહ્યા છે સાથે પર્યાવરણ અને વૈશ્વિક બાબતોને પણ તેઓ જાણે છે, સમજે છે. સામાન્ય વિદ્યાર્થીઓએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે કાર્યક્રમો યોજ્યા તો આ બાળકોએ પણ રેલી યોજી અને સિંહના જતનના શપથ પણ લીધા. તેઓ ભલે વ્હીલચેર પર છે પરંતુ વર્તમાન પ્રવાહ સાથે કદમ મિલાવી રહ્યા છે. પીએનઆર સોસાયટી આ જ રીતે દિવ્યાંગોની સંભાળ અને સમાજ સાથે જોડવાનું કામ કરી રહી છે.
PNR Society for Relief and Rehabilitation of Disabled@followers

10/08/2026

Address

Bhavnagar
364002

Alerts

Be the first to know and let us send you an email when PNR Society for Relief and Rehabilitation of Disabled posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to PNR Society for Relief and Rehabilitation of Disabled:

Shortcuts

Share