SPG Bharuch

SPG Bharuch Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SPG Bharuch, Youth Organization, bharuch, Bharuch.

શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG)એ ગુજરાત રાજ્યમાં કાર્યરત એક સમાજસેવી સંસ્થા છે. જે વિવિધ સામાજિક, શૈક્ષણિક, અને રાષ્ટ્રસેવા સંબંધિત પ્રવૃત્તિઓમાં સક્રિયપણે કાર્યરત છે. આપણા લાડીલા શ્રી લાલજી ભાઈ ની આગેવાની માં ચાલતી ભારત ની સૌથી મોટી બિન રાજકીય સંસ્થા છે.

સાચી શ્રદ્ધાંજલિ.
09/08/2026

સાચી શ્રદ્ધાંજલિ.

All time ready to help.
09/08/2026

All time ready to help.

🚩 સમાજ સાથે... સમાજ માટે...40,000+ સભ્યોનો વિશ્વાસ એ માત્ર એક આંકડો નથી...આ છે સેવા, એકતા અને વિશ્વાસની શક્તિ. 💙આજે હજાર...
09/08/2026

🚩 સમાજ સાથે... સમાજ માટે...

40,000+ સભ્યોનો વિશ્વાસ એ માત્ર એક આંકડો નથી...
આ છે સેવા, એકતા અને વિશ્વાસની શક્તિ. 💙

આજે હજારો પરિવારો શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG) સાથે જોડાઈ સમાજની સુરક્ષા, સેવા અને સંગઠનને મજબૂત બનાવી રહ્યા છે.

હવે તમારી વારી...

🤝 આજે જ SPG પરિવારનો ભાગ બનો અને સમાજને વધુ શક્તિશાળી બનાવો.

📲 સભ્ય બનવા માટે:
app.spgsevadal.com

🌐 www.spgsevadal.org

SPG હે તો ચિંતા કી ક્યાં બાત હૈ.
09/08/2026

SPG હે તો ચિંતા કી ક્યાં બાત હૈ.

સમાજ નું દાન સમાજ ના પરિવારો માટે.
09/08/2026

સમાજ નું દાન સમાજ ના પરિવારો માટે.

જય સરદાર જય પાટીદાર.
09/08/2026

જય સરદાર જય પાટીદાર.

સમર્થન.
30/07/2026

સમર્થન.

30/07/2026

SPG

પાટીદાર સમાજ ⚠️ QR થી સાવધાન રહો – SPG સંગઠન માં જોડાવા અધિકૃત વેબસાઇટનો જ ઉપયોગ કરોઆપણે QR બંધ કરી દીધેલ છે QR ઉપર SPG ...
29/07/2026

પાટીદાર સમાજ

⚠️ QR થી સાવધાન રહો – SPG સંગઠન માં જોડાવા અધિકૃત વેબસાઇટનો જ ઉપયોગ કરો

આપણે QR બંધ કરી દીધેલ છે QR ઉપર SPG ના સભ્ય બનાવતા નથી..

માત્ર QR સ્કેન કરીને સભ્ય ન બનશો. કોઈપણ ખોટા અથવા બિનઅધિકૃત QR નો ઉપયોગ કરવાથી બચો.

✅ SPG ના અધિકૃત સભ્ય બનવા માટે માત્ર SPG શ્રી સરદાર પટેલ સેવાદળ સંગઠન ની અધિકૃત વેબસાઇટ પર જઈને જ નોંધણી કરો.
https://app.spgsevadal.com

આપની સુરક્ષા અને સાચી સભ્ય નોંધણી માટે વેબસાઇટનો જ ઉપયોગ કરો.

SPG ના ઓરીજનલ લોગો જે છે એને ઓળખો..

🙏 સુરક્ષિત રહો, સત્તાવાર રીતે જોડાઓ અને SPG પરિવારને વધુ મજબૂત બનાવો.

Address

Bharuch
Bharuch
392001

Website

Alerts

Be the first to know and let us send you an email when SPG Bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share