Khidmate Khalq Charitable Trust , Bharuch

Khidmate Khalq Charitable Trust , Bharuch Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Khidmate Khalq Charitable Trust , Bharuch, Charitable organisation, NATIONAL PARK, Bypass CHOKDI, BHARUCH, Bharuch.

25/08/2021

કોંકણ (મહારાષ્ટ્ર) માં આવેલા ભયાનક પુર થી લાખો નું જાન-માલ નું નુકશાન થયું હતું આ પુરગ્રસ્ત લોકો ને મદદ માટે દુનિયાભર માંથી લોકો વ્હારે આવ્યા હતા, જેના ભાગરૂપે *ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ,ભરૂચ થકી ૪૦ સિલાઈ મશીન તથા ૩૫ જેટલા કુટુંબીજનો ને ગાડી રીપેરીંગ અને બીજા નાના મોટા રોજીરોજગાર ઉભા કરવા આર્થિક મદદ કરવામાં આવી હતી.* ઉલ્લેખનીય છે કે ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ,ભરૂચ દ્વારા છેલ્લા ૭ વર્ષ થી સમાજ માટે અનેક પ્રવૃત્તિઓ હાથ ધરી જિલ્લામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.યતિમ બાળકોને શિક્ષણ માટે મદદ, વિધવાઓને સહાય, બેસહરા વૃધ્ધો ને મદદ કરવી ,બ્લડ ડોનેશન કેમ્પ જેવા અનેક સમાજ ને ઉપયોગી કાર્યો કરવા એ ટ્રસ્ટ ની હરહંમેશ લાગણી રહી છે હાલમાં થયેલી કોરોનાની મહામારી માં ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી કામગીરી ને અનેક સંસ્થાઓએ નોંધ લીધી હતી. આમ, કુદરતી આફત હોય કે માનવસર્જિત દરેક સમયે ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ હરહંમેશ સમાજ ની પડખે રહી સેવાના કામો કરતા ક્યારેય પણ પીછેહઠ કરતું નથી.

16/01/2021

Khidmate Khalq

તા. ૨૮.૧૨.૨૦૨૦ ને સોમવાર ના રોજ રોટરી કલબ -ભરૂચ તથા ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જબુંસર બાયપાસ ચો...
28/12/2020

તા. ૨૮.૧૨.૨૦૨૦ ને સોમવાર ના રોજ રોટરી કલબ -ભરૂચ તથા ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જબુંસર બાયપાસ ચોકડી ખાતે અંધજનો માટે ઢાબરા નું નાનું નજરાણું આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ટૂંક સમયમાં આ લોકો માટે ક્રિકેટ મેચ નું આયોજન કરવા તથા પગભર બનાવવા ની ઇચ્છા દાખવી દુઆઓ કરવામાં આવી.

25/11/2020
03/10/2020

# #દુઆઓની ગુજરીશ # #
કોરોના મહામારી ની શુરુઆત થી કોઈ પણ પ્રકારના નાત-જાત કે ધર્મ ના ભેદભાવ વગર માનવ સેવાની મિશાલ પ્રજવલિત કરનાર સમાજ નું ગૌરવ અને ખરા કોરોના યોદ્ધા કેટલાય ગરીબ પરિવાર ના મસીહા , લોકડાઉન થી અત્યાર સુધી પોતાના સ્વાસ્થ્ય ની કે પરીવાર ની પરવાહ કર્યા વિના જાતે સ્થળે પોહચી કેટલાય ગરીબો ને જીવન જરૂરિયાત ની વસ્તુઓ પોહચાડી ભૂખમરા અને કોરોના ની જંગ સામે જજુમી રહેલા લોકો માટે મેડીકલ સહિત દરેક ક્ષેત્રે આગળ આવી મદદ પોહચાડનાર સમાજ ના એક યોદ્ધા ( #સલીમ ભાઈ ફાંસીવાળા) શહાદત વોહરી લીધી અને આવાજ બીજા આપરા મુસ્લિમ સમાજ ના યોદ્ધાઓ #જનાબ અહમદભાઈ પટેલ, #જનાબ યુનુસભાઈ અમદાવાદી, #જનાબ આદમભાઈ આબાદનગર #જનાબ ઈદ્રિસભાઈ સરનારવાળા, #જનાબ નાશિરભાઈ વડોદરાવાળા તથા #જનાબ હનીફભાઈ મેટ્રીકક્ષ #જનાબ ઇબ્રાહીમભાઈ પટેલ (ધોબી) જેવા આગેવાનો હાલમાં આ બીમારી સાથે બીજી નાનીમોટી બીમારી થી પીડાતા હોય આ તમામ વડીલો માટે ખુશુશન અને પુરી ઉમમત માટે ઉમુમન ૨ રકાઅત નમાજ પઢી સદકાઓ આપી તમામને જલ્દીથી મુકમમલ તંદુરસ્તી મળે અને આ વબા (કોરોના)ને જલ્દીથી ખતમ કરે એવી બારગાહે ઇલાહીમાં દુઆઓ કરશો.. આમીન યા રબ્બુલ આલમીન..

"અલ્લાહ ની જાત સિવાય કોઈ બદલો આપી શકે નહીં, પણ હોંસલો વધારવો એ આપણી જવાબદારી છે "ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચ દ્વાર...
16/09/2020

"અલ્લાહ ની જાત સિવાય કોઈ બદલો આપી શકે નહીં, પણ હોંસલો વધારવો એ આપણી જવાબદારી છે "

ખિદમતે ખલ્ક ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચ દ્વારા કોરોના વોરીયર્સ (દફનવિધિ /અંતિમક્રિયા) સાથે જોડાયેલ તથા સંસ્થાઓનો હોંસલો વધારવા સન્માપત્ર આપી હોંસલો વધારવાનો નાનકડો પ્રયાશ કરવામાં આવ્યો...

14/09/2020

Appreciation # warriors of the world of CORONA.....
આ નેક કામ નો બદલો અલ્લાહ રબ્બુલ ઈજ્જત ની પાક જાત સિવાય કોઈ આપી શકે નહીં..કામ કરનારનો હોંસલો વધારવો આપરી નૈતિક ફરજ છે.

10/09/2020

Appreciation # warriors of the world of CORONA.....

20/07/2020

Oxygen Bottle Setup # Corona # WBVF Dr. Wasim Raj sir # Khidmate khalq

10/07/2020

Dr.Aslam jahan Sir corona precautions # Issued in public interest by World Bharuchi Vahora Federation & Bharuch Muslim Doctor's Association.

10/07/2020

Dr.Yusuf Patel sir Corona precautions in public interest by World Bharuchi Vahora Federation & Bharuch Muslim Doctor's Association.

Address

NATIONAL PARK, Bypass CHOKDI, BHARUCH
Bharuch
392001

Alerts

Be the first to know and let us send you an email when Khidmate Khalq Charitable Trust , Bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Khidmate Khalq Charitable Trust , Bharuch:

Share