Kotecha Community Hall Bhanvad

Kotecha Community Hall Bhanvad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kotecha Community Hall Bhanvad, Community Organization, Bhanvad.

23/09/2025
    All Kotecha put this post own social media Pradip Kotecha Hitesh Kotecha Bhavesh Kotecha Rajesh Kotecha Mahesh Kotec...
15/10/2024





All Kotecha put this post own social media
Pradip Kotecha
Hitesh Kotecha
Bhavesh Kotecha
Rajesh Kotecha Mahesh Kotecha Sandip Kotecha Mithilesh Kotecha CA Jitu Kotecha Mehul Kotecha Vaibhav Kotecha Bhavdip Kotecha Prakash Kotecha Kotecha Hitesh Kotecha Pritesh Bhartkumar Kotecha Samir Kotecha Shailesh Kotecha Sameer Kotecha Nikhil Kotecha Vijay Kotecha Nilesh Kotecha Prakash Kotecha Darshan Kotecha Somil Kotecha Sunil Kotecha Rajubhai Kotecha Parimal Kotecha Rakesh Kotecha Nikhil Kotecha Ram Kotecha Parimal Kotecha Kaushik Kotecha Kapil J. Kotecha Sami Kotecha Girish Kotecha Tejas Kotecha

   #સમસ્તકોટેચાપરીવાર
28/10/2023


#સમસ્તકોટેચાપરીવાર






17/10/2023


#સમસ્તકોટેચાપરીવાર


            #સમસ્તકોટેચાપરીવાર
15/10/2023









#સમસ્તકોટેચાપરીવાર

જય માતાજી  *કેવલ ધામ કોટેજ પ્રોજેક્ટ વર્ષ-23 અંતર્ગત થોડી મહિતી* ચારેક વર્ષ પહેલા આજ પ્લોટની કિંમત 1 વાર ના 10 હજાર કીમત...
30/09/2023

જય માતાજી
*કેવલ ધામ કોટેજ પ્રોજેક્ટ વર્ષ-23 અંતર્ગત થોડી મહિતી*
ચારેક વર્ષ પહેલા આજ પ્લોટની કિંમત 1 વાર ના 10 હજાર કીમત કરતા હતા અને બજાર તેજીમાં હતી ,
ત્યારે કેવલ ધામ લાગુ એક પ્લોટ 9.500 મા માંગેલો પણ ના આપેલ. કોરોના કાળ આવ્યો થોડી મંદી આવી અને ત્યારબાદ સરકારી જંત્રીના દરો ડબલ થઇ ગયા..
પ્લોટ માલીક ના બ્રોકર દલાલો અવાર નવાર વેચાણ કરવા માટે પાર્ટીઓને બતાવવા આવતા જતા જે ધ્યાને રાખી આપણા અંગત સહભાગી ભાઈઓ સાથે વિચાર વિમર્શ કરતાં અને બીજો કોઈ પ્લોટ નો નવો માલીક બને તો..? ઉપાદી થાય. આપણું માતાજી નું ધામ છે,
માતાજીને પ્રાર્થના કરી કંઇક રસ્તો બતાવો
આપણા આપ્તજન સ્નેહી શ્રી મહેશભાઈ લંડન વારા સાથે ઉપરોક્ત મોબાઈલ દ્વારા ચર્ચા કરી ભવિષ્ય માં આપણે આ પ્લોટ ખુબ ઉપયોગી બનશે,
માલિક સાથે ફોન દ્વારા મિટિંગ કરાવી અને હાલ માં મારે પેમેન્ટ ની ખાસ જરુર છે. મારી 4 વર્ષ પેલાની ખરીદી ભાવ થી 7400 થી પણ નુકસાની કરીને આપવા માટે તૈયાર કર્યા.
મહેશભાઈ એ પરિસ્થિતિ જાણી અને અંદાજે સાતેક લાખ રૂપિયા સુધી નો અઢળક ફાયદો પણ કરાવ્યો. અને બીજુ આ જમીન માટે 10 લાખ રૂપિયા સુધી ની મદદ પણ કરી છે.
ગુરુપૂર્ણિમા ને દિવસે રૂ.4.11.000/- આપી એગ્રીમેન્ટ બનાવ્યું અને 2 માસ સુધીની મુદત લીધી,
આપ સહુ ને પ્રોજેક્ટ વહેતો કર્યો પરીવાર તરફથી જેમ જેમ સહયોગ મળતો રહ્યો તેમ પ્લૉટ નં 1 નુ 26 જુલાઈ ના રોજ પેલું અને પ્લોટ નં 2 નુ 25 ઓગસ્ટ ના રોજ બીજુ દસ્તાવેજ પણ થઈ ગયુ છે,
હવે બાકી રહેતો છેલ્લો અને ત્રીજો પ્લોટ નં 3 નુ ભંડોળ એકત્રીત કરવાનું છે, હવે મર્યાદિત સમય ની મુદત માં દસ્તાવેજ બનાવવો છે, જેમા થોડુ ડોનેશન આવી પણ ગયું છે.
આપ સર્વે પરીવાર આપની યથા યોગ્ય શક્તિ મુજબ જાજો વિચાર ના કરતા સહયોગી બનશો. કેવલ ધામ ને વિસ્તૃત કરવા આપણી ભાવી પેઢી માટે કંઇક ઉલબ્ધ કરવાની ફરજ સમજી જોડાશો તેવી અભ્યર્થના સહ જય માતાજી
Msg from Ajaybhai Kotecha

Address

Bhanvad
360510

Website

Alerts

Be the first to know and let us send you an email when Kotecha Community Hall Bhanvad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share