Chaudhary Agro Trader PVT LTD

Chaudhary Agro Trader PVT LTD हम ऑर्गेनिक फर्टिलाइजर मैन्युफैक्चर करते है ।
उच्च गुणवत्ता और रिजल्ट देने का वादा करते है

ઓર્ગેનિક મેન્ન્યુર (સેન્દ્રીય ખાતર)જેમાં આપને મળસે છાણીયું ખાતર કુકડા નું ખાતર દિવેલ ખોડ લીંબોળી ખોડ સુગર વેસ્ટ બીજા ગણા...
21/09/2023

ઓર્ગેનિક મેન્ન્યુર (સેન્દ્રીય ખાતર)

જેમાં આપને મળસે છાણીયું ખાતર કુકડા નું ખાતર દિવેલ ખોડ લીંબોળી ખોડ સુગર વેસ્ટ બીજા ગણા મિકોરાઈઝા બેક્ટેરિયા

જે આપ છાનીયા ખાતર ના બદલ માં ઉપયોગ કરી સકો જેમાં છાનીયા ખાતર ના ખર્ચ કરતા 50% ઓછો ખર્ચ

વીઘે આપ 5 થી 10 બેગ ઉપયોગ કરી સકો છો
વધુ પડતો ઉપયોગ કોઈ આડ અસર થતી નથી

50 કિલો બેગ

ઓર્ડર કરવા માટે આપ અમારી સમ્પર્ક કરી સકો છો
+91 7874009953 , 02779 299297
www.chaudharyagrotrader.com
[email protected]
06 સાઈ વિલા કોમ્પલેક્ષ ડેમાંઈ રોડ તાલુકો બાયદ જિલ્લો અરવલ્લી ગુજરાત 383325

    ઓર્ગેનિક ગ્રોથ પ્રમોટરતમારા છોડ ના મૂળ ને વધારો કરે છે જેને પૂરતી તાકાત આપે છે જેથી છોડ તમારો ટકી રહે છે તેમજ તમારા ...
20/09/2023



ઓર્ગેનિક ગ્રોથ પ્રમોટર
તમારા છોડ ના મૂળ ને વધારો કરે છે જેને પૂરતી તાકાત આપે છે જેથી છોડ તમારો ટકી રહે છે તેમજ તમારા છોડ હેલ્થી રહે છે ઉતારા માં પણ વધારો આપે છે

ઉપયોગ : 15 લીટર પંપ માં 20 થી 30 મિલી ઉમેરી છંટકાવ કરી સકાય
દ્વીપ પદ્ધતિ : જેમાં 1લીટર પ્રતિ એકર ઉપયોગ
1કિલો બીજ માં 10 મિલી બીજ ને ટ્રીટમેન્ટ આપી સકાય

આ લિકવીદ વધુ ઉપયોગ કોઈ આડ અસર નથી તેમજ અમારા દરેક લીકવિડ લેબ ટેસ્ટ કરેલ છે

ઓર્ડર માટે
મોબાઈલ નંબર - +91 7874009953,02779 299297
ઇમેઇલ - [email protected]
વેબસાઇટ - www.chaudharyagrotrader.com
એડ્રેસ - 06,સાઈ વિલા કોમ્પલેક્ષ દેમાઈ રોડ બાયડ અરવલ્લી ગુજરાત 383325

5 વીઘા ઘઉં ના વાવેતર માટે નું ઓર્ગેનિક ખાતર વાવેતર થી લઈ પાકે ત્યાં સુધી નું ઓર્ગેનિક ખાતર પેકેજજેમાં અમે આપીએ છીએ આપને ...
18/09/2023

5 વીઘા ઘઉં ના વાવેતર માટે નું ઓર્ગેનિક ખાતર

વાવેતર થી લઈ પાકે ત્યાં સુધી નું ઓર્ગેનિક ખાતર પેકેજ
જેમાં અમે આપીએ છીએ આપને 25 બેગ ઓર્ગેનિક સેન્દ્રીય ખાતર બેગ (50kg બેગ) 3 બેંગ પ્રોમ (50kg બેગ) 2 સાઈન બોલ બેગ (50kg Bag) 1 નીમ ઓઇલ બોટલ 1l(1liter bottal) 1 રૂટ grow બોટલ (1 Ltr bottal) 1 Sea Pearl Bottal (1Ltr Bottal) 1Micro Pearl (1Ltr bottal) આ તમામ પ્રોડક્ટ આપને 50% બચત સાથે 10,999/- માં તો આવો અમારા લોકેશન પર રાહ સેની જોવો છો આપ અને આજેજ લઈ જાઓ કોમ્બો પેકેજ અંને કરો વાવેતર બેફિકર

https://g.co/kgs/GcuJWv
www.chaudharyagrotrader.com

Growth Pramoter Liquid (1) Sea Pearl (2) Leaf Grow (3) Green Pearl (4) Root Grow Etc Neem Oil Soil pH Maintain Liquid અમ...
17/09/2023

Growth Pramoter Liquid
(1) Sea Pearl (2) Leaf Grow (3) Green Pearl (4) Root Grow Etc Neem Oil Soil pH Maintain Liquid

અમે આપીએ છીએ ક્વોલિટી ની ગેરંટી એક વાર ઉપયોગ કરી જોવો પછી વિશ્વાસ કરી જોવો (પેહલા ઇસ્તમાલ કરો પછી વિશ્વાસ કરો ) દરેક પ્રોડક્ટ ગવર્મનેટ લેબ ટેસ્ટ કરેલ છે. અમે આપના ઘર આંગણે છીએ કોઇપણ ઇસ્યુ માં અમે આપના સાથે છીએ એક વાર આવી મુલાકાત લઇ જોવો પછી તમને યોગ્ય લાગે તો જ ખરીદી કરી સકો છો જોવાના ક્યાં પૈસા આપે આપવા ના છે.

એડ્રેસ :
Office Number 06 Sai Villa Complex,Demai Road,Bayad,Arvalli,Gujrat 383325

+91 7874009953
02779 299 297
[email protected]
www.chaydharyagrotrader.com

  www.chaudharyagrotrader.comદરેક પાક મા પાય તરીકે ઉપયોગી પાક ને લીલો છમ રાખે તેમજ પાક ને જરૂરી પોષક તત્વ આપે એક વાર મંગ...
17/09/2023

www.chaudharyagrotrader.com

દરેક પાક મા પાય તરીકે ઉપયોગી પાક ને લીલો છમ રાખે તેમજ પાક ને જરૂરી પોષક તત્વ આપે
એક વાર મંગાવો અમારું તત્વ ઓર્ગેનિક મેન્યુર પછી તમે જ બીજા ને આગ્રહ કરસો ઉપયોગ કરવા માટે અમારા મેનુરે ને દરેક મેણ્યુર સાથે સરખાવી જોઈએ સકો છો તેમજ લેબ ટેસ્ટ પણ કરાવી સકો છો

અમે આપીએ છીએ ક્વોલિટી ની ગેરંટી
અમે છીએ આપના ઘર આંગણે તો ચિંતા સેની આજેજ ઓર્ડર બુક કરાવો +91 7874009953

Chaudhary Agro Trader PVT LTD
06,Sai Villa Complex BAYAD
Arvalli Gujrat 383325
02779 299297

Plant health will be guaranted
14/09/2023

Plant health will be guaranted

16/08/2023
14/08/2023

15 August ની આપ સૌ ને હાર્દિક સુભકમના આ વર્ષે આપણે ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ. આપણે સૌ જાણીએ છીએ કે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રયાસોથી ભારતને 15મી ઓગસ્ટ 1947ના રોજ 200 વર્ષના લાંબા બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. સ્વતંત્રતા દિવસની સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે. તો આપને પણ આજના દિવસ થી સંકલ્પ કરી આપણી માટી ને વિદેશી કેમિકલ ખાતર થી આઝાદી અપાવીએ અને અપનાવીએ આપડાજ દેશ નું ઉચ્ચ ગુણવત્તા વાળું તેમજ ઓર્ગેનિક ખાતર અને દવા જે આપડા સરિર ને પણ ફાયદાકારક રહે તેમજ આપડાં દેશ નું એટમોસ્ફિયર માં પણ સુધારો કરે

Nitrogen (N), phosphorus (P), and potassium (K) are three essential macronutrients required by fruit trees and plants in...
14/08/2023

Nitrogen (N), phosphorus (P), and potassium (K) are three essential macronutrients required by fruit trees and plants in relatively large quantities for healthy growth, development, and fruit production. These nutrients play specific roles in various physiological processes within plants. Here's an overview of the importance of each nutrient:

Nitrogen (N):
Role: Nitrogen is a fundamental building block for plant proteins, enzymes, and chlorophyll, the green pigment responsible for photosynthesis. It's involved in various metabolic processes, including energy production and nutrient transport.
Importance for Fruit Trees: Adequate nitrogen supply promotes vigorous vegetative growth, including the development of leaves, stems, and branches. It helps fruit trees produce lush foliage and strong branches, which ultimately contribute to better fruit production. Nitrogen is particularly crucial during the early stages of growth and leaf development.

Phosphorus (P):
Role: Phosphorus is vital for energy transfer and storage in plants. It's a key component of ATP (adenosine triphosphate), the primary energy molecule in cells. Phosphorus is also involved in DNA and RNA synthesis, which are essential for plant growth and reproduction.

Importance for Fruit Trees: Phosphorus supports root development, flowering, and fruit formation. It's particularly important during the establishment phase of fruit trees, as it helps develop a strong root system and ensures proper flower and fruit development. Phosphorus deficiency can lead to poor fruit set and delayed maturity.

Potassium (K):
Role: Potassium plays a role in regulating water movement within plant cells and tissues. It helps plants maintain proper water balance, enhances disease resistance, and activates enzymes involved in various metabolic processes.
Importance for Fruit Trees: Potassium is crucial for overall plant health and stress tolerance. It contributes to strong cell walls, which helps fruit trees resist diseases and pests. Adequate potassium levels promote fruit quality by improving color, size, and taste. It also helps regulate the opening and closing of stomata, tiny pores on leaves that control water loss and gas exchange.

Balancing the supply of these three nutrients is essential for optimal fruit tree growth and productivity. If any of these nutrients are deficient, it can lead to various issues such as stunted growth, poor flowering, reduced fruit set, and decreased fruit quality. It's important to conduct regular soil tests to monitor nutrient levels and adjust fertilization practices accordingly. However, it's worth noting that the specific nutrient requirements can vary depending on the type of fruit tree, soil conditions, and local climate.

Leaf Grow
13/08/2023

Leaf Grow

12/08/2023

Prome Water Density

Address

Bayad
383325

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919601010611

Alerts

Be the first to know and let us send you an email when Chaudhary Agro Trader PVT LTD posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Chaudhary Agro Trader PVT LTD:

Share