Manav Seva Charitable Trust Gabat

Manav Seva Charitable Trust Gabat માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ,ગાબટ (તા. બાયડ, જી. અરવલ્લી)ની શરૂઆત અન્નક્ષેત્ર સ્વરૂપે ટીકીન સાથે થઈ.

🙏કાયમી તિથી 🙏આજ રોજ તા 05/12/24ની ટિફિન સેવા શાહ પ્રશાંત કુમાર જયંતીલાલ ગાબટ હાલ સાઉદી અરેબિયા જન્મદિવસ હોય તેમના તરફથી ...
05/12/2024

🙏કાયમી તિથી 🙏
આજ રોજ તા 05/12/24ની ટિફિન સેવા શાહ પ્રશાંત કુમાર જયંતીલાલ ગાબટ હાલ સાઉદી અરેબિયા જન્મદિવસ હોય તેમના તરફથી માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના લાભાર્થીઓને આપવામાં આવશે માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગાબટ પ્રશાંતભાઈ ને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવે છે તથા તેમના સમગ્ર પરિવારનો ખૂબ ખૂબ આભાર માને છે🙏🙏🌹🌹❤️❤️💐💐🎂🎂🙏🙏

🙏🙏ખુશી ભેટ 🙏🙏આજ રોજ તા 26/11/2024 ની ટિફિન સેવા માટે વર્ષાબેન જી પટેલ અમદાવાદ ( સાઠંબાહાઈસ્કૂલ ) તરફથી 2100 નુ અનુદાન મળ...
26/11/2024

🙏🙏ખુશી ભેટ 🙏🙏
આજ રોજ તા 26/11/2024 ની ટિફિન સેવા માટે વર્ષાબેન જી પટેલ અમદાવાદ ( સાઠંબાહાઈસ્કૂલ ) તરફથી 2100 નુ અનુદાન મળેલ છે આ અગાવ પણ અવાર નવાર સેવા આપેલ છે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તેમનો ખુબ ખુબ આભાર માને છે તથા આ સેવા ના પ્રેણાના સ્તોત પંડ્યા નાગદેવ ભાઈ નો પણ ખુબ ખુબ આભાર 🙏🙏

આજે જલારામ જ્યંતી હોઈ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગાબટ ના ટિફિન સેવા લાભાર્થી ઓ ને પટેલ હસમુખ ભાઈ શંકરભાઇ તરફથી આપવામાં આવ...
08/11/2024

આજે જલારામ જ્યંતી હોઈ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગાબટ ના ટિફિન સેવા લાભાર્થી ઓ ને પટેલ હસમુખ ભાઈ શંકરભાઇ તરફથી આપવામાં આવેલ છે જે બદલ ટ્રસ્ટ તેમનો ખુબ ખુબ આભાર માને છે 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏

09/05/2024
01/03/2024
01/03/2024
30/11/2023

🙏🏻🌹 સબસે બડા ધર્મ માનવધર્મ🌹🙏🏻
🙏🏻સર્વ ધર્મ સમભાવ 🙏🏻
માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ.ગાબટ માં ચાલતી સેવાકીય સંસ્થા છે.
ટ્રસ્ટ વિશે જણાવીએ તો ગામ. ગાબટ તા.બાયડ જી.અરવલ્લી માં ચાલતી આ સંસ્થા સેવાકીય હેતુસર ઉપરોક્ત ટ્રસ્ટ ની સ્થાપના કરવામાં આવી છે.જેમાં કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક કોમના જરૂરિયાત મંદો ને ટિફિન સેવા નો લાભ આપવામાં આવે છે.આ સેવા સિવાય અન્ય સેવાકીય પ્રવુતિઓ પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ટિફિન સેવા એ મુખ્ય સેવા છે.જરૂરિયાતમંદો એ ટ્રસ્ટ ના કોઈપણ સભ્ય ને જાણ
કરી જરૂરિયાત હોય તો વાત કરી સકે છે જેમાં કોઈપણ જાતના સંકોચ વગર વાત કરી શકે છે અને સેવા નો લાભ લઇ શકે છે.
***ટ્રસ્ટ ના હોદેદારો***
સંપર્ક મોબાઈલ નંબર🎉🙏
પ્રવિણભાઇ એમ શાહ.મો*9428313958
જીતેન્દ્ર કે.મોજા ગર*મો*9879082351
કમલેશ કે.પટેલ*મો*9726488807
મયંક ડી શાહ*મો*9825342787
વિનય એમ.પટેલ*મો*9429526601
કેશભાઈ એલ.પંડ્યા*મો*9601607425
કનુભાઈ એ.શાહ*મો*9662128262
ઉમેશ આર.પંડ્યા*મો*7069608814
રાજુભાઈ પી.સોની*મો*9825343267
રોશન બી.પટેલ*મો*9427087239
નરેન્દ્રભાઈ વી.શાહ*મો*6353642787
આપ ટ્રસ્ટ ને કોઈપણ હેતુસર અથવા તો જન્મ દિવસ, લગ્ન દિવસ, મરણ તિથિ અથવા પુણ્યતિથિ ના સ્મરણાર્થે આપ સેવા આપી શકો છો.
***કાયમી તિથિ નોંધાવનાર દાતા શ્રી ને આપે આપેલ નામની આપના પ્રસંગની તિથિ વર્ષ ના તે દિવસે ફિક્સ કાયમી આપવામાંઆવશે
***આપ ટ્રસ્ટ ને ખુશિભેટ અથવા વસ્તુ ના રૂપમાં ભેટ દાતાશ્રીઓ ગમે તે આપી શકે છે. ગઉ,ચોખા. દાળ, કઠોળ, તેલ, મસાલા વગેરે વસ્તુ ના રૂપ માં આપી શકે છે. ટ્રસ્ટ ના આ સેવાયજ્ઞ માં દરેક દાતાશ્રીઓ સેવા આપી પુણ્ય ના ભાગીદાર બને તેવી અપેક્ષા સહ.ટ્રસ્ટ મેનેજમેન્ટ ગ્રુપ ની કોઈ ભૂલ ચૂક હોય તો માફ કરશો
અન્ન દાન મહાદાન🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Address

Near Sabarkantha Bank, Pipala Bazar , Gabat
Bayad
383335

Opening Hours

Monday 9am - 6am
Tuesday 9am - 6am
Wednesday 9am - 6am
Thursday 9am - 6am
Friday 9am - 6am
Saturday 9am - 6am
Sunday 9am - 6am

Telephone

+919879082351

Website

Alerts

Be the first to know and let us send you an email when Manav Seva Charitable Trust Gabat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Manav Seva Charitable Trust Gabat:

Share